Breaking News

હાઈવે ઉપરની હોટેલમાં પેશાબ કરવા જતી મહિલા સાથે બાથરૂમમાં થયું એવું કે મોઢામાંથી ચીસો ફાટી ગઈ, લોકોમાં દોડધામ મચી ગઈ..!

રોજબરોજ હજારોથી લાખોની સંખ્યામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરે છે, કેટલાક લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક લોકો પોતાના વાહનો લઈને હાઇવે ઉપરથી પરિવહન શરૂ કરી દેતા હોય છે. હાઇવે ઉપર રોજીરોટી માટે ઘણી બધી હોટેલો પણ આવેલી હોય છે..

જ્યાં લોકો આરામ કરી શકે તેમ જ થોડા સમય માટે રહેવાની તેમજ ખાવા પીવાની પણ તમામ સુખ સગવડો હોય છે, પાછળના સમયમાં એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી હતી કે, જેમાં એવી ઉપરની હોટલે ખાવા પીવા માટે રોકાયેલા પરિવારની ગાડીમાંથી કોઈ ચીજ વસ્તુઓની ચોરી થઈ ગઈ હોય અથવા તો ખોરાકની અંદર કોઈ અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી હોય..

અને હવે તો હોટલમાં આવેલા બાથરૂમની અંદર પેશાબ કરવા માટે જતી મહિલાઓ પણ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે એક હાઈવે ઉપરની હોટલમાંથી અતિશય ચોકાવનારો બનાવ સામે આવી ગયો છે, આ બનાવો નરેન્દ્રકુમારના પરિવાર સાથે બન્યો છે..

નરેન્દ્રકુમાર તેની પત્ની માલતી તેના બંને બાળકો યશ અને પ્રતીકની સાથે વેકેશનનો સમય વિતાવવા માટે નજીકના હિલ સ્ટેશન ઉપર જતા હતા, ત્યારે તેઓ થોડો સમય માટે આરામ કરવા હાઇવે ઉપર આવેલી જય કિશન નામની હોટલમાં રોકાયા હતા. ત્યાં તેમના નાના બાળકોએ નાસ્તો કર્યો હતો..

જ્યારે નરેન્દ્રકુમાર પણ આરામ કરી રહ્યા હતા, એ વખતે માલતી આ હાઇવે ઉપરની હોટલમાં પેશાબ કરવા માટે બાથરૂમમાં જતી હતી. એ વખતે બાથરૂમની અંદર તેની સાથે એવી ઘટના બની ગઈ કે, તેના મોઢામાંથી જોર જોરથી ચીસો ફાટી ગઈ હતી અને આ ચીસો સાંભળીને તાત્કાલિક ધોરણે નરેન્દ્રકુમાર પણ દોડવા લાગ્યા હતા..

આ ઉપરાંત હોટલમાં રહેલા અન્ય લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી કે, આ બાથરૂમની અંદર એવું તો શું થયું છે કે મહિલા ચીસાચીસ કરવા લાગી છે, જ્યારે સૌ કોઈ લોકો ત્યાં હાજર થઈ ગયા અને ત્યાં રહેલી કેટલીક મહિલાઓએ ટોયલેટમાં જઈને જોવાની કોશિશ કરી તો માલતી ટોયલેટની અંદર ચીસો નાખીને બેભાન થઈ ચૂકી હતી..

અને આ ટોયલેટની અંદર એક સાથે બે સાપ જોવા મળ્યા હતા, હોટલના ટોયલેટની અંદર સાપ જેવા ઝેરીલા વન્યજીવોને જોતાની સાથે જ માલતી ખૂબ જ ડરી ગઈ અને ગભરામણને કારણે તે બેભાન થઈ ગઈ હતી, તાબડતોબ તેને બહાર કાઢવામાં આવી અને તેના મોઢા ઉપર પાણીનો છંટકાવ કરી તેને હોશમાં લાવવામાં આવી હતી..

લોકોએ કહ્યું કે, આ ટોયલેટની અંદર બે સાપ હતા, પરંતુ આ બાબતે બિલકુલ અજાણ હતી. જ્યારે તેને ટોયલેટનું દરવાજો બંધ કરવાની કોશિશ કરી ત્યારે તેણે આ બંને સાપોને જોઈ લીધા હતા. હકીકતમાં ટોયલેટના પાછળના ભાગે ઘણા બધા જંગલ જેવા જાડી જાન્ખરાઓ આવેલા છે..

ત્યાંથી આ સાપ હોટલની બાથરૂમની અંદર પ્રવેશ કરી ગયા હશે તેવું હોટલના મેનેજમેન્ટને લાગી રહ્યું છે, આ ઘટનાને લઈને ચારકોર દોડધામ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે માલતીનો જીવ બચી ગયો છે. અને સાપે તેને ડંખ પર માર્યો નથી. તરત જ વન્યજીવોની ટીમને આમ વાતની જાણકારી પહોંચાડવામાં આવી અને તેઓએ આ સાપને પકડીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી મૂક્યા હતા..

ઘણી બધી વાર આપણે ક્યારે વિચાર્યું પણ ન હોય તેવી ઘટનાઓ બની જતી હોય છે, જે સમગ્ર લોકો માટે ખૂબ જ ચોકાવનારી સાબિત થઈ જાય છે. આ બનાવે ત્યાં હોટેલ ઉપર ખળભળાટ ફેલાવી દીધો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *