Breaking News

હાઈ બ્લડપ્રેશર અને અનિન્દ્રાની સમસ્યાથી મુક્તિ મેળવવા જરૂર કરો આ આયુર્વેદિક ઔષધિનુ સેવન, એકવાર જરૂર જાણી લો તેના ઉપયોગની રીત…

સર્પગંધાના છોડ નાના હોય છે. તેનો સ્વાદ કડવો હોય છે. તેમના મૂળિયાનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે. કેટલાક લોકો તેમને ચેટી ચાંદ તરીકે ઓળખે છે. તેમને ઘણા નામથી ઓળખવામાં આવે છે. ઊંઘ ન આવતી હોય તે લોકોને તેના મૂળિયાનો ઉપયોગ કરવો જોઈએ.

સર્પગંધાના મૂળિયાંને પાણીમાં પલાળીને રાખવા જોઈએ. ત્યારબાદ તેમાથી બહાર કાઢીને તેને વાટી નાખવા. તેને પીવાથી ઊંઘ ખૂબ સારી આવે છે. અનિન્દ્રા જેવી બીમારીઓ દૂર થઈ શકે છે. તાવ જેવી બીમારી થાય ત્યારે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. કેટલાક દેશમાં તેમને સર્વવિષની ઔષધિ કહેવામા આવે છે. હાઇ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.

સર્પગંધાના ચૂર્ણનો ઉપયોગ અનેક પ્રકારના કેન્સરના રોગો દૂર કરવા માટે ખૂબ જરૂરી છે. સાપ કરડે ત્યારે તેમના મૂળિયાંને પાણીમાં ઉકાળીને ત્યાં લગાવવું જોઈએ. તેનાથી તેમાં રાહત મળે છે. પેટની તકલીફ દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. કબજિયાત, ગેસ, પેટનો દુખાવો, જેવી બીમારીઓ દૂર કરવા માટે તેમના પાનનો ઉપયોગ કરવો ફાયદાકારક છે.

સર્પગંધાના પાનનો ઉકાળો નિયમિત પીવાથી શરીરનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. સગર્ભા સ્ત્રીઓને પ્રસવ ઝડપથી આવી જાય તે માટે આ ઉકાળો પીવડાવવો જોઈએ. ઊંઘ ન આવતી હોય તે લોકો માટે આ ઔષધિ ખૂબ ઉપયોગી છે. તે લોકોને તેમના ચૂર્ણને નિયમિત પીવું જોઈએ. તેનાથી ઊંઘ ખૂબ સારી આવે છે.

માસિક સ્ત્રાવ સમયે કેટલીક સ્ત્રીઓને ખૂબ દુખાવો થતો હોય તે લોકોને સર્પગંધાનો ઉપયોગ કરવાથી ખૂબ ફાયદો થાય છે. પેટનું ફૂલવું, બળતરા જેવી અનેક સમસ્યાઓ દૂર કરવા માટે તેમનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. ઉધરસ જેવી બીમારીઓ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

સર્પગંધાનું સેવન કરવાથી થતાં નુકસાન : સર્પગંધાનો ઉપયોગ કરવો બધા લોકો માટે હિતાવહ નથી. તેમનો વધારે ઉપયોગ કરવામાં આવે તો ઉલ્ટી થવી, ભૂખ ન લાગવી, લોહીની અશુદ્ધિ જેવી અનેક બીમારીઓ થઈ શકે છે. સ્તનપાન કરાવતી મહિલાઓને આ ઔષધિનું સેવન ન કરવું જોઈએ. બાળકોને તેનું સેવન ન કરાવવું જોઈએ. તેનાથી કેટલાક નુકસાન શરીરમાં થાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

દરરોજ અંજીર ખાવાથી થાય છે આ પાંચ મોટા ફાયદાઓ… ક્યારેય ડોક્ટર પાસે જવું નહી પડે..

અંજીરનું ફળ બહુ ઓછા લોકોએ જોયું હશે, પરંતુ તમે સુકા ફળ તરીકે અંજીર ખાધા હશે. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *