Breaking News

હવામાન શાસ્ત્રી મગનકાકાના મતે આ વિસ્તારોમાં મીની વાવાઝોડું મચાવશે તબાહી, આટલા જીલ્લાઓને ઉખાડી નાખે એટલું મોટું છે મીની વાવાઝોડું.. વાંચો..!

રાજ્યમાં ચોમાસુ ખૂબ જ સારું ચાલી રહ્યું છે. રાજ્યમાં દરેક વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લીધે લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. દરેક જીલ્લામાં સારા વરસાદને કારણે ખેડૂતોની વાવણી પણ સારી થઈ છે. ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજા ભારે વરસી રહ્યા છે. તો ઘણા બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.

હવામાન શાસ્ત્રી મગનકાકાના જણાવ્યા મુજબ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરશે. ગુજરાતના ખેડૂતો હવે સારી રીતે વાવણી કરી શકશે. ગુજરાતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. 1 જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ રહેશે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અરબસાગરની અંદર દરિયાના લો પ્રેશરને કારણે દરિયાકાંઠાની પવનની ગતિમાં પણ એક એક વધારો નોંધાશે જેના કારણે મીની વાવાઝોડું ત્રાટકી શકે છે. ગુજરાત પર અવારનવાર વાવાઝોડાના ખતરા રેહતા હોઈ છે. પરતું આ વર્ષના ચોમાસા શરુ થતા જ મીની વાવાઝોડું કહેર મચાવવા પહોચી ગયું હોઈ એવું લાગી રહ્યું છે.

વાવાઝોડાની આશંકાને લઇને ગુજરાતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દીધી છે.  સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. રાજ્યમાં 30 જુને અને પહેલી જુલાઈથી ધોધમાર વરસાદ રહેશે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર-સોમનાથ જેવા જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ રહેશે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં સારા વરસાદને કારણે ખેડૂતો હવે સારી વાવણી કરી શકશે. દરેક વિસ્તારોમાં સારા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક રહેતી હોવાને કારણે લોકો પણ શાંતિ અનુભવશે.

બધા જિલ્લાઓમાં 30 જૂનથી 1 જુલાઈ પછી ચોમાસુ ખૂબ જ સારું રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, સુરત, તાપી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ રહ્યો છે. તેની સાથે હજુ પણ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. જિલ્લાઓમાં સારા વરસાદને કારણે લોકો વરસાદ સાથે મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યા છે.

રાજ્યમાં ઘણા બધા વિસ્તારોમાં ભારે તોફાની વરસાદને કારણે ઝાડવાઓ ધરાશાહી થવા લાગ્યા છે. આ ઝાડવાઓ ધરાશાયી થતા લોકોને રસ્તા પર આવવા જવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ગાજવીજ વરસાદને લીધે વીજળી ઘણા બધા વિસ્તારોમાં પડી ચૂકી છે. તેને કારણે ઘણા બધા લોકો મૃત્યુ પણ પામ્યા છે.

આમ રાજ્યમાં એકંદરે ચોમાસુ ખૂબ જ સારું વરસી રહ્યું છે. હજુ જુલાઈ મહિનામાં ચોમાસુ સારું રહેવાનાં એંધાણ દેખાઈ રહ્યા છે. તે માટે રાજ્યમાં એકંદરે વરસાદમાં વધઘટ જોવા મળી રહી છે. જે વિસ્તારોમાં ઓછો વરસાદ રહ્યો છે. એ વિસ્તારમાં હવે જુલાઈ મહિનામાં ખૂબ જ સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે.

તે માટે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આશંકાઓ કરી છે. રાજ્યમાં અરબી સમુદ્રમાં સિસ્ટમની અસર દેખાઈ રહી છે. તે માટે દરિયાકિનારાના વિસ્તારોમાં ખૂબ જ તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં તોફાની પવનને કારણે ખૂબ જ ઊંચા ઉછળી રહ્યા છે. મોજા ઊંચા ઉછાળવાને કારણે દરિયો ગાંડોતુર બન્યો છે.

તે માટે દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. અરબી સમુદ્રની સિસ્ટમને કારણે રાજ્યમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેમાં તે માટે 30 જુન અને 1 જુલાઈ પછી ખૂબ જ સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે.આ આગાહીને પગલે હાલ વરસાદી સીસ્ટમ ભારે વરસાદ વરસાવા જઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *