Breaking News

હચમચાવતી ઘટના: ધોરણ 12 ના વિધાર્થીને પિતાએ કહ્યું માત્ર કહ્યું આટલું અને બાળકે લગાવી મોતની છલાંગ..!

વિદ્યાર્થી અવસ્થા એ ખરેખર ખૂબ જ મહત્ત્વનો સમયગાળો તરીકે જોવામાં આવે છે કારણ કે ભારતમાંથી જ્યારે વિદ્યાર્થી માં પરિવર્તન થાય વ્યક્તિનું ત્યારે તેના જીવનમાં આમૂલ પરિવર્તનની શરૂઆત પણ થતી હોય છે વિદ્યાર્થીકાળ દરમ્યાન સૌથી મોટી જવાબદારી માથે હોય તો તે છે અભ્યાસ વિદ્યાર્થીઓ અભ્યાસમાં કોઈપણ પ્રકારની કચાશ ન રાખે.

અને પોતાના ઉજ્જવળ ભવિષ્યના વિચાર કરતા કરતા જો વ્યવસ્થિત રીતે અભ્યાસ ને આવરી લે તો તે જીવનમાં ખૂબ મોટી સફળતા પણ પ્રાપ્ત કરતા હોય છે અને આ સફળતાને કારણે તેઓના માતા પિતાનું શિર હંમેશને માટે ઊંચું થઈ જતું હોય છે. અભ્યાસના સમય દરમિયાન વિદ્યાર્થીઓએ સંપૂર્ણ ત્યાં પોતાની અભ્યાસ વિષયવસ્તુમાં જ દાન કરવું જોઈએ.

આવી વાતો વડીલો અને માતા-પિતા દ્વારા સતત બાળકોને કહેવામાં આવતી રહેતી હોય છે પરંતુ તેઓ પોતે સંસ્કારી અને ગુણિયલ વિદ્યાર્થી હોય તેઓ આ સલાહને યોગ્ય રીતે પાલન કરતા હોય છે આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓને આપવામાં આવતી સલાહ બોજા રૂપ સાબિત થતી હોય છે મનમાં એવો જ એક કિસ્સો સુરતમાં બનવા પામ્યા છે.

અમરેલીના મોટા લીલીયા તાલુકાના શેઢાવદર ગામના વતની અને હાલ કાપોદ્રા ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા એ હસમુખ ભાઈ પાનસુરીયા પોતે હીરાના કારખાનામાં કામ કરે છે તેમને ૧૭ વર્ષનો પુત્ર છે જેનું નામ છે જેનીશ તે ઘરની નજીક શુભલક્ષ્મી વિદ્યાલયમાં ધોરણ 12 કોમર્સ માં અભ્યાસ કરતો હતો તારીખ ૨૧ના રોજ જેનીસ ઘરેથી કહ્યા વગર જ નીકળી ગયો.

નાના વરાછા તરણ કુંડ પાસે ના નવા બ્રિજ ઉપર પહોંચી તેને ચા પીવા પડતો મૂકયો હતો એક બાઇક ચાલકની નજર તેના પર પડતાં તેને તાત્કાલિક ધોરણે ફાયર અને પોલીસને પણ જાણ કરી હતી જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડે તાત્કાલિક ધોરણે શોધખોળ હાથ ધરી હતી પરંતુ તે સમયે જેનીસ નો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો 2000 જૈનિશ ઘરેથી પરત ન ફરતા તેના પરિવારે પણ શોધ હાથ ધરી હતી.

તેમને પણ તેનો કોઈ પત્તો ન લાગતા તેઓ કાપોદ્રા પોલીસ માં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી આ દરમિયાન સોમવારે બ્રિજ પાસેથી તાપી નદીમાંથી જેનીશ નો મૃતદેહ મળ્યો હતો કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે 21મી જૂન થયો તેના થોડા દિવસ પહેલા જ વાહન ચોરી કરવાના કેસમાં જેનીસ ને પોલીસે તેના પિતા સાથે પુછપરછ કરવા માટે બોલાવ્યા હતા.

જેની પોતે ખરાબ સંગતમાં જતો હોવાથી તેના પિતાએ જણાવ્યું હતું અને જેને ખૂબ સમજાવ્યો પણ હતો ઘરે ગયા બાદ પિતાએ તેને ઠપકો પણ આપ્યો હતો જેના કારણે તેને આ પ્રકારનું પગલું ભર્યું હોય તેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ઉપરાંત ધોરણ12ની પરીક્ષા આપી હોવાથી પરિણામ ની ચિંતા હતી તેવું પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ બાબતે કોઈ ચોક્કસ માહિતી હાલ હાથ લાગી નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *