આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગત દિવસોમાં કાળઝાળ ગરમીને કારણે સમગ્ર દેશમાં અને સમગ્ર રાજ્યમાં બાળકોથી લઈને વૃદ્ધો ખૂબ જ પીડાઇ રહ્યા હતા ત્યારે ખેડૂત મિત્રો પણ વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આગાહી કરો દ્વારા પણ ક્યારે અને કેટલા સમય બાદ કયા વિસ્તારમાં કેટલો અને કયા પ્રકારનો વરસાદ આવશે તેને લઈને આગાહી કરવામાં આવતી હતી.
પરંતુ આગાહી મુજબ વરસાદ આવતો નહોતો આખરે ખેડૂતોને આતુરતાનો અંત લાવ્યા અને બાળકોને અને દરેક લોકોમાં ગરમીથી રાહત મેળવવા માટે વરસાદે ધમાકેદાર આગમન કર્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ કેવો વરસાદ આવશે અને કેવો નહીં તેની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળે સમાચાર આપી અને દરેકને રાહત મેળવી છે.
રાજ્યમાં સૌ કોઈ મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આજે તેનો અંત આવી ગયો હતો ગઈ કાલથી રાજ્યમાં જાણે ચોમાસું બેસી ગયું હોય તેમ અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો તેમજ અનેક વિસ્તારોમાં વરસાદ ખૂબ જ આવ્યો હતો સુરેન્દ્રનગર બોટાદ અમરેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આગાહી કરે છે.
ભાવનગર અમરેલી માં આજે રાત્રે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ વરસ છે તેમજ રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટા છવાયા વાદળૉ રહેશે અમદાવાદમાં અતિ સામાન્ય વરસાદ પડી શકે છે ત્યાં જ સુરેન્દ્રનગર બોટાદ અમરેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી માં અતિ સામાન્ય વરસાદ પડી શકે છે.
તેવી પણ સંભાવના માં કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં થતી સામાન્ય વરસાદ પડી શકે છે જેના કારણે વાતાવરણમાં પણ થઈ શકે છે અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે તેમ જ વરસાદ વરસાદ ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થઈ શકે છે જણાવી દઈએ કે ગુજરાતમાં મંગળવારે દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાતાં તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
જેના કારણે અમરેલીના લાઠીમાં વધુ વરસાદ વરસ્યો હતો આ સાથે ધંધુકામાં 34 એમએમ વરસાદ વરસ્યો હતો રાજ્યના ધોધમાર વરસાદની સાથે પવન ફૂંકાતો હતો હવામાન વિભાગે આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે સાથે ગરમીમાં ઘટાડો થવાની આગાહી પણ કરવામાં આવી છે આજે પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી પણ કરવામાં આવી છે.
ગુજરાતમાં હવામાન વિભાગેઆગાહી કરતાં જણાય છે કે રાજ્યમાં બુધવારથી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના છે જે પ્રમાણે રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ દરમિયાન 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય શકે છે જોકે આ દરમિયાન સૌરાષ્ટ્ર અમરેલી સુરત સુરેન્દ્રનગર સહિત અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]