Breaking News

ગુજરાતમાં એલિયન્સ આવ્યાની થઇ છે આશંકા ,જોઈને જ તમે ચોકી જશો ….!!

શું ગુજરાતમાં કોઈ રહસ્યમય વ્યક્તિ કે પ્રાણીનો છે વસવાટ, સુરેન્દ્રનગર પાટડીના ઓડુ ગામથી થોડા દૂર રણમાંથી રાક્ષણી પગલા મળ્યા, જેમાં બે પગલા વચ્ચે 6 ફૂટનું અંતર. જેમાં બે પગલા વચ્ચે 6 ફૂટનું અંતર છે. અને પગલાની સમાંતર બીજા પગલા પણ છે એટલે કે કોઈ બે વ્યક્તિ એક સાથે ચાલ્યા હોય તેવું લાગી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પાટડી તાલુકાના રણ વિસ્તારમાં આવેલું ઓડુ ગામ આજકાલ ભારે ચર્ચામાં છે. ચર્ચાનું કારણ છે કચ્છના નાના રણમાં મળેલા રાક્ષસી પગલા. ઓડુ ગામથી થોડા દૂર રણમાંથી રાક્ષણી પગલા મળી આવ્યા છે. જેમાં બે પગલા વચ્ચે 6 ફૂટનું અંતર છે. અને પગલાની સમાંતર બીજા પગલા પણ છે એટલે કે કોઈ બે વ્યક્તિ એક સાથે ચાલ્યા હોય તેવું લાગી રહ્યું છે.

About admin

Check Also

દૈનિક ભાસ્કર પર આઈટીના દરોડા અંગે કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આપ્યું મહત્વનું નિવેદન..

આવકવેરા વિભાગે ગુરુવારે કરચોરીના આરોપસર વિવિધ શહેરોમાં સ્થિત મીડિયા જૂથ દૈનિક ભાસ્કરના પરિસરમાં દરોડા પાડ્યા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *