Breaking News

માતાજીના દર્શન કરવા જતા ધોળકા બગોદરા હાઈવે પર ઇકો ને કારનો ભયંકર અકસ્માત, ત્રણ મહિલા સહિત પાંચના મોત

ધોળકા બગોદરા હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો..અજાણ્યા વાહને ઇકો કારને ટક્કર મારતા ત્રણ મહિલા અને બે પુરુષોના ઘટનાસ્થળે મોત થયા હતા..ઘટનાની જાણ થતા જ તાત્કાલિક 108 દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધોળકા બગોદરા હાઈવે  પર ઇકો કારને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માતની મોટી ઘટના બની છે.

અકસ્માતમાં 5 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. ઇકો કારમાં વારસંગનો પરિવાર બરવાળા ખાતે માતાજીના દર્શન કરવા જઇ રહ્યા હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. ઈજાગ્રસ્તોને 108માં ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી.

ધોળકા પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. એવી માહિતી મળી છે કે પૂરપાટ ઝડપે આવતી મિની વાન ચાલતા વાહન સાથે અથડાઈ હતી. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 10 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષો નો સમાવેશ થાય છે.

મૃતકોમાં વાનનો ડ્રાઇવર પણ સામેલ હતો. પોલીસ તે વાહનની શોધ કરી રહી છે જેમાં વાન ઘૂસી ગઈ હતી. મૃતકોની ઉંમર ૨૭ થી ૪૮ વર્ષની વચ્ચે છે. તેમને ઓળખવા માટે ના પ્રયાસો ચાલુ છે. ઠાકોર પરિવાર બરવાળા ખાતે માતાજીનાં દર્શને જતો હતો આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખેડાના વારસંગમાં રહેતો ઠાકોર પરિવાર બરવાળા ખાતે માતાજીનાં દર્શને જતા હતા.

આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી પાસે વહેલી સવારે ઈકો કાર કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઇ હતી. જેના કારણે ગોઝારો અક્સમાત સર્જાયો હતો. જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એટલે પાંચ લોકોનાં મોત થયાં છે. ધોળકા-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે.

આ અકસ્માતમાં ઘાયલોને 108 મારફતે ધોળકા હોસ્પિટલ ખસેડાયા છે.ઈકો ગાડીમાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીના દર્શને જતા હતા. ત્યારે ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં છે.

ખેડા જિલ્લાના વારસંગથી ઈકો ગાડીમાં ઠાકોર પરિવારના સભ્યો બરવાળા ખાતે માતાજીનાં દર્શન માટે જતા હતા. તે દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી. જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં છે. ઘટનાની જાણ કરતાં 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી,

અને ઈજાગ્રસ્તોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. થોડા દિવસ પહેલા બગોદરા-વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણનાં મોત નિપજ્યાં હતા તો અન્ય 10 લોકોને ઇજા પહોંચી હતી. એકાએક ટ્રક પાછળ એક તુફાન ગાડી અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. બગોદરા ગામ નજીકનો આ બનાવ હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *