ઘરવાળી સાથે વરછટ થતા માથાફરેલો પતિ ઘોડીયામાં સુતેલી દોઢ વર્ષની દીકરીને ઉપાડી લઈ ગયો, તેની સાથે કર્યું એવું કે જાણીને હક્કા બક્કા રહી જશો..!

પતિ અને પત્નીના જ્યારે લગ્ન થાય છે. ત્યારે તેઓ સુધી સાથો સાથ રહેવાના વચનો આપે છે. જીવનમાં ગમે ત્યારે દુઃખની ઘડી આવી પડે ત્યારે પછી અને પત્ની જો સાથે હોય તો તેઓ ગમે તેવી મુશ્કેલીને હરાવીને તેમાંથી બહાર નીકળી શકે છે. પરંતુ જો પતિ અને પત્નીમાં જ એકતા ન હોય તો પરિવાર પણ લાંબો સમય સુધી ટકી શકતો નથી..

એકને એક દિવસ કોઈ નાની વાતને લઈને પણ ખૂબ જ મોટા ઝઘડાઓ થાય છે. અને આ ઝઘડામાં વર્ષો જૂના સંબંધોને પણ તિરાડ પડી જતી હોય છે. એકબીજાની તમામ ભૂલોને ભૂલાવી લઈને સાથે મળીને જીવન જીવવું તેને જ સાચી માનવતા અને સાચું જીવન કહેવાય છે. પરંતુ આ બાબત દરેક લોકો સમજી શકતા નથી..

અને ગુસ્સા મને ગુસ્સામાં એવું કરી બેસે છે કે, જેના કારણે તેઓને સમગ્ર જિંદગી પર પછતાવાનો વારો આવતો હોય છે. અત્યારે ચંદનજીના વિસ્તાર પાસેથી કંઈક આવી જ ઘટના બની છે. અહીં જગન્નાથ નામનો વ્યક્તિ તેની પત્ની સાથે જીવન ગુજારતો હતો. તેઓ નિધિના ગામમાં રહીને રાજી ખુશીથી જીવન જીવતા હતા..

30 વર્ષના જગન્નાથ નામના વ્યક્તિએ ગુસ્સાને કારણે એવું પગલું ભરી લીધું છે કે, જેને લઇ સમગ્ર જિંદગીભર તેની ઊંઘ ઉડી ગયું છે. તેમને લગ્ન જીવન દરમિયાન એક દોઢ વર્ષની દીકરી પણ હતી. જગન્નાથ અવારનવાર તેની પત્ની સાથે ઝઘડો કરવા લાગતો હતો. તો તેની પત્ની પણ નાની નાની બાબતોને લઈને જગન્નાથને રોકટોક કરતી..

અને આ તમામ બાબતોથી જગન્નાથ ખૂબ જ ગુસ્સે ભરાઈ જતો. અને તેને પત્નીને મારપીટ પણ કરવા લાગતો હતો. એક દિવસ સવારના સમયે પતિ અને પત્ની વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો હતો. બંને એકબીજાને કાળા કારનામઓ કરીને ઢોર મારતા હતા. જ્યારે બપોરના સમયે ઝઘડો શાંત થયો..

ત્યારે જગન્નાથની પત્ની તો ચૂપચાપ બેસી ગઈ હતી. પરંતુ જગન્નાથના મનમાં હજુ પણ ગુસ્સો ભરાયેલો હતો. તેની દોઢ વર્ષની દીકરીને ઘોડિયામાં સુતેલી જોઈ તેને ઊંચકી લીધી હતી અને ત્યારબાદ ઘરેથી નીકળી ગયો હતો. પોતાની દીકરીને લઈને તે ચાલવા લાગ્યો અને દૂર આવેલા ખેતરની બાજુમાં બનેલા તળાવમાં પાણીમાં તેને ફેંકી દીધી હતી..

જ્યારે જગન્નાથની પત્નીને જાણ થઈ કે, તેની દીકરી ઘરેથી ગાયબ છે. તો જગન્નાથ પણ ઘણા સમયથી ઘરે આવ્યો નથી. ત્યારે તેને શોધવાનું શરૂ કરી દીધું હતું. એવામાં જગન્નાથ તો તેને મળી આવ્યો, તેને જગન્નાથને પોતાની દીકરી ગાયબ થયા હોવાની ઘટના જણાવી હતી. તો જગન્નાથ એ પણ આ બાબતમાં તેને કોઈપણ ખ્યાલ નથી તેવું જણાવીને ખોટી નાટકબાજી કરી નાખી હતી.

તેઓ શોધતા શોધતા દૂર સુધી ચાલ્યા ગયા છતાં પણ તેમની બાળકીનું કોઈ પણ અતો પતો ન મળતા અંતે તેની પત્નીએ પોલીસ સ્ટેશનમાં તેના બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધતાની સાથે જ પોલીસે સૌપ્રથમ તેના માતા પિતાના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું હતું..

જેમાં કડક પૂછતા છે. દરમિયાન જગન્નાથ ભાંગી પડ્યું હતું. અને તેણે કહ્યું કે મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. મારી પત્ની સાથેના ઝઘડાનો ગુસ્સો મારા મનમાં ભરાયેલો હતો. અને આ તમામ ગુસ્સો મારી દીકરી ઉપર નીકળી ગયો છે. અને મેં તેને ખેતરની બાજુમાં ખૂબ જ ઊંડા પાણી ભરેલા તળાવમાં તેને ફેંકી દીધી છે..

ત્યારબાદ તળાવ પાસે જઈને તપાસ કરતાની સાથે જ આ બાળકીનું મૃતદેહ મળી આવ્યો હતો. આ જોતાની સાથે જગન્નાથની પત્ની ત્યાં અને ત્યાં જ ઢળી પડી હતી. પતિ અને પત્નીના ઝઘડાની અંત આખરે એક દોઢ વર્ષની દીકરીના જીવ લીધા બાદ આવ્યો હતો અને જ્યારે આવા બનાવો સામે આવે છે. ત્યારે સૌ કોઈ લોકો ખૂબ જ ચોંકી ઉઠતા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment