Breaking News

ઘરે ટ્યુશન કરાવવા આવતા શિક્ષકે બાળકીને એકલી જોઈ ભાન ભૂલ્યો, ખરાબ રીતે શરીર અડકીને કહ્યું એવું કે સાંભળીને માં-બાપના મોતિયા મારી ગયા..!

આજકાલ રોજિંદી જિંદગીઓમાં એવા બનાવો બની રહ્યા છે કે, જે સામે આવ્યા બાદ ભલભલા લોકોના હોશ ઉડી જતા હોય છે અને હવે ગુજરાતના સુરતમાંથી વાલીઓના ડોળા ફાડી નાખે તેમજ રુવાટા બેઠા કરી દે તેવો વધુ એક બનાવો ભટાર વિસ્તારમાંથી સામે આવી ગયો છે..

આ મામલો સામે આવ્યા બાદ વાલીઓમાં એકા એક ફળફળાટ મચી ગયો છે. તો કેટલાક વાલીઓ કહી રહ્યા છે કે, કદાચ બાળક ભણવામાં પાછળ રહી જાય તો ચાલશે પરંતુ તેની સો ટકા સુરક્ષા અને સલામતી પાછળ ચોક્કસ ધ્યાન દેવું પડશે નહીં તો આવનારા સમયમાં તેમના બાળકો કયા ઉંધા રવાડે ચડી જાય તેનું નક્કી રહેશે નહીં..

વાલીઓને પોતાના બાળકોને ભણાવવાની ખૂબ જ ચિંતા રહેલી હોય છે અને હોવી પણ જોઈએ… કારણકે જો બાળકો સારી રીતે ભણશે નહીં તો તેઓ ભવિષ્યમાં પોતાનું જીવન ગુજરાન કેવી રીતે ચલાવશે..? તેમજ તેઓ પોતાના પગ પર કેવી રીતે ઉભા રહેશે..? આ તમામ ચિંતા વાલીઓને ખૂબ જ સતાવતી હોય છે..

એટલા માટે તેઓ તેમના બાળકના શિક્ષણ પાછળ ખૂબ જ ભોગ આપતા હોય છે. કેટલાક વાલીઓ તો શાળાના શિક્ષણ બાદ પોતાના ઘરે હોમ બેચ રાખી કેટલાક શિક્ષકોને ઘરે ભણાવવા માટે પણ બોલાવે છે. હોમબેચ કરનાર વાલીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન બન્યો છે. કારણ કે ભટાર વિસ્તારમાં 14 વર્ષની એક દીકરીને ટ્યુશન આપવા માટે આસિફ સરસવાલા..

નામનો એક શિક્ષક ઘરે આવી રહ્યો હતો.. આ શિક્ષક સુરતના ડુમસ વિસ્તારમાં ખૂબ જ નામચીન અંગ્રેજી સ્કૂલની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ શિક્ષકનું નામ આસિફ સરસવાલા છે. જેની ઉંમર 39 વર્ષની છે. અને તે પોતે ઝમઝમ પાર્ક લુહાર શેરી સગરામપુરા વિસ્તારની અંદર રહે છે.

તે રોજની જેમ 14 વર્ષની આ દીકરીને ભટાર પોતાના ઘરે શિક્ષણ આપવા માટે જતો હતો. એક દિવસ જ્યારે 14 વર્ષની આ દીકરી પોતાની રૂમમાં એકલી હતી. ત્યારે શિક્ષક તેને ભણાવતા ભણાવતા અંગત જગ્યાઓ પર હાથ ફેરવવા લાગ્યો હતો. 14 વર્ષની આ દીકરી સમજી ગઈ હતી કે, શિક્ષક તેને સાથે ખૂબ જ ખરાબ હરકતો કરી રહ્યો છે..

થોડીવાર પછી આ શિક્ષક તેની આઇ લવ યુ કહીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થીનીના માતા પિતા ઘરે આવ્યા ત્યારે વિદ્યાર્થીની એ તેની માતાને આ ઘટનાની જાણ કરી હતી કે, તેને ભણાવવા આવતા શિક્ષક તેની સાથે ખૂબ જ ખોટું કામ કરીને ચાલ્યા ગયા છે. પોતાની દીકરીના મોઢેથી આ શબ્દો સાંભળીને માતા-પિતાના હોશ છૂટી ગયા હતા..

આ શિક્ષક 39 વર્ષની ઉંમરનો છે. તેમજ તે ત્રણ સંતાનોનો પિતા પણ છે. છતાં પણ તે 14 વર્ષની એક દીકરી કે જેને તે શિક્ષણ આપી રહ્યો હતો. તેના પર તે નજર બગાડી બેઠો હતો. આ ઘટનાને લઈને સમગ્ર વાલીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે. સૌ કોઈ વાલીઓ પોત પોતાના તર્ક વિચારો મુજબ જુદી-જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *