Breaking News

ઘરડો ડોસો અડધી રાત્રે તેના પાડોશીના ઘરનું તાળું ખોલીને કરતો એવા કારનામા કે ખબર પડતા જ સોસાયટીમાં હલ્લો મચી ગયો, હચમચાવતો બનાવ..!

આજકાલના આધુનિક સમયની અંદર કોઈ નજીકના વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ મુકવો ખૂબ જ મોટુ સાહસનું કામ કહેવાય છે. કારણ કે અત્યારના સમયમાં કોઈ વ્યક્તિ ઉપર આપણે મન મૂકીને વિશ્વાસ કરીએ તો અંતે આપણે પછતાવાનો વારો આવતો હોય છે. એટલા માટે ડગલેને પગલે ખૂબ જ સાવચેતી અને ચેતવણી ભર્યું જીવન જીવવું પડે છે..

અત્યારે એક સોસાયટીની અંદર એવી ઘટના બની જવા પામી છે કે સોસાયટીમાં હલ્લો મચી ગયો છે. આ ઘટના વિઠ્ઠલ કુંજ સોસાયટીની છે. આ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી હરિવંશ ભાઈ નામના 62 વર્ષના વડીલ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પડોશમાં રહેતા નલીનભાઈ એક નોકિયાત માણસ છે.

તેઓને અઠવાડિયાના મોટાભાગના દિવસોમાં પોતાની કંપનીના કામકાજ માટે બહારગામ જવું પડતું હતું. એટલા માટે તેમના ઘરે જો કોઈ પણ મહેમાન આવી પહોંચે અથવા તો અન્ય કોઈ કામકાજ માટે તેઓ તેમના ઘરની ચાવી હરિવંશભાઈને સોંપીને ગયા હતા અને કહ્યું કે કોઈ કામકાજ આવી પડી એ કદાચ કોઈ ચીજ વસ્તુ ઘરમાંથી બહાર કાઢવાની થશે તો આ ચાવીની જરૂરિયાત ઊભી થશે..

એટલા માટે તેઓએ પોતાના ઘરની એક ચાવીને સાચવવા માટે હરિવંશ ભાઈ ને આપી હતી. પરંતુ હરિવંશ ભાઈ મનના અને જીવના આટલા બધા ટૂંકા હતા કે તેઓએ નલીનભાઈના ઘરે ન કરવાના કારનામા કરી નાખ્યા છે. હરિવંશ ભાઈને બે દીકરાઓ છે. અને આ બંને દીકરા ખૂબ જ મોટો નોકરી ધંધો ધરાવે છે.

છતાં પણ સંતોષકારક જિંદગી જીવીને ભગવાનના ભજન કીર્તન કરવાને બદલે હરિવંશ ભાઈએ અડધી રાત્રે જાગીને પોચા પગે ઘરની બહાર નીકળી નલીનભાઈના ઘરનું તાળું ખોલી નાખતા અને ત્યારબાદ તેના અંદર ઘૂસી જાય તેમના તમામ કબાટમાં બધી જ ચીજ વસ્તુઓની જાણકારી મેળવતા હતા..

અને જો કોઈ ચીજ વસ્તુઓ કીમતી લાગે તો તેની ચોરી કરી લેતા હતા. આ ઘટના છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હતી. પરંતુ લોકોની સામે ત્યારે આવી કે, જ્યારે એક દિવસ નલીનભાઈ અચાનક જ રાત્રિના સમયે પોતાને ઘરે પરત આવી ગયા હતા અને એ જ વખતે હરિવંશ ભાઈ તેમના ઘરની અંદર ઘુસેલા હતા..

બંનેનો સમય એક થઈ જવાને કારણે નલીનભાઈ પોતાના ઘરની અંદર પ્રવેશ કરવા ગયા તો તેઓએ જોયું કે, તેમના ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિ ટોર્ચ લઈને તમામ ચીજ વસ્તુઓની શોધખોળ કરી રહ્યો છે. આ જોતા જ હોય તેવો સમજી ગયા કે, તેમના ઘરની અંદર કોઈ ચોર લૂંટારો ઘૂસી આવ્યો છે. તેઓએ તરત જ બૂમ બૂમ કરીને સોસાયટીના અન્ય લોકોને જગાડી દીધા હતા..

તેમના ઘરે આસપાસના પડોશીઓ આવી પહોંચ્યા અને આ ચોર અને સાલ ઓઢાડીને બહાર લાવવામાં આવ્યો હતો. જ્યારે સાલ ઉંચી કરવામાં આવતા જ સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. કારણ કે આ સાલની અંદરથી તેમના પડોશમાં રહેતા હરીવંશ ભાઈ મળી આવ્યા હતા..

અને તેમના હાથમાં નલીનભાઈની પત્નીની સોના ચાંદીની જ્વેલરીઓ હતી. બસ આ દ્રશ્ય જોતા જ સૌ કોઈ લોકો સમજી ગયા કે, હરિવંશ ભાઈ નલિનભાઈના ઘરની અંદર ઘસીને ચોરી કરવા લાગ્યા હતા. પરંતુ સદનસીબે તેઓ કોઇ પણ ચીજ વસ્તુઓનું ચોરી કરી શક્યા નથી. હરિવંશ ભાઈની આ નીચ કામગીરીથી તેમના બંને દીકરા ખૂબ જ શર્મિદગીનો અનુભવ કરવા લાગ્યા હતા..

કારણ કે, તેઓએ તેમના પિતાને કોઈ પણ ચીજ વસ્તુઓ માં પાછી પાની કરી હતી નહીં. તેમજ તેમના દરેક મોજ શોખને પણ પૂર્ણ કરતા અને તેમને જે જોઈએ તે ચીજ વસ્તુ લાવીને આપતા હતા છતાં પણ હરિવંશ ભાઈ પોતાનો જીવ ટૂંકો કરીને તેમના પડોશના ઘરમાં તાળું ખોલીને ચોરી કરવા લાગ્યા હતા..

આ બંને દીકરાએ તેમના પિતાને સમજાવ્યા કે, તમારે આ ઉંમરે ભગવાનના ભજન કીર્તન કરવા જોઈએ પરંતુ તમે ન કરવાના કારનામાઓ કરી બેસીતા તેમની ઈજ્જત ઉપર પથારી ફરી ગઈ છે. આ ઘટનાથી પરિવારના દરેક સભ્યો શરમનો અનુભવ કરવા લાગ્યા હતા. દિન પ્રતિ દિન આવી ઘટનાઓ બનવાનો સીલસીલો હજુ પણ યથાવત રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *