Breaking News

ઘરની પાછળના લીમડા નીચે રહેલી ક્રેટા કારમાં ચેકિંગ કરતા મળી ખુબ જ ચોંકાવનારી વસ્તુઓ, તપાસના ચક્રો ગતિમાન કર્યા..!

રસ્તાઓ ઉપર અથવા તો હાઇવે ઉપર અનેક વખત અવાવરું સ્થાને જ્યારે કોઈ વસ્તુ એકલી પડી હોય છે ત્યારે તેની નજીક જતા પહેલા પણ બે વખત વિચાર કરવો પડતો હોય છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી કેટલી ઘટનાને કારણેઅવાવરું જગ્યા કે રોડ રસ્તામાં પડેલી એકલવયુ વસ્તુને હાથ અડાડતા કે સાથે લેતા પેહલા વિચાર કરવો ખૂબ જરૂરી બની જતો હોય છે..

કેટલીક વખત તો એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે કે ખૂબ જ સામાન્ય રીતે સ્થિર હાલતમાં પડેલ ગાડી માંથી પણ એવી એવી વસ્તુઓ મળતી હોય છે કે જેની સમગ્ર વિગતવાર માહિતી સાંભળી અથવા તો વાંચી આપણે પણ બે ઘડી વિચારોમાં મુકાઈ જતા હોઈએ છીએ હાલમાં એવી એક ઘટના સામે આવી છે..

જેની સંપૂર્ણ આંકડાકીય માહિતી સાથેની વાત સાંભળી ભલભલા વ્યક્તિ ના હોશ ઉડી જશે, વાત એવી બની છે કે કડી તાલુકા શહેરમાં એલસીબી સહિતનો સ્ટાફ પોતાના ખાનગી વાહનમાં, પ્રોહીબિશન ને લગતી કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો બરોબર તે દરમિયાન જ એલસીબી નો સ્ટાફ કડીના નંદાસણ બ્રિજ નીચે પહોંચતા જ ખાનગી રહે મળતી માહિતીને આધારે તેઓ પ્રેરણાદાયી મકાનની પાછળ આવેલા ખેતરમાં ખૂબ જ છુપી રીતે જઈ પહોંચ્યા હતા..

ખેતરનો વિસ્તાર ખૂબ જ મોટો હતો ત્યાં ઘટાદાર વૃક્ષો પણ સમાવેશ હતા એવામાં મકાનની પાછળ ખેતરના ભાગે લીમડાના ઝાડની નીચે લાલ કલરની ક્રેટા કાર અવાવરું સ્થાને એકલી પડેલી બરોબર આ જોઈ સ્ટાફના તમામ માણસો પણ એક સમય માટે ચોકન્ના થઈ ગયા હતા. તમામ લોકોએ જ્યારે હિંમત કરીને ગાડીની નજીક પહોંચ્યા અને એ દરવાજો ખોલીને જોયું તો તેઓના પણ હોશ ઉડી ગયા હતા..

જોટાણા તાલુકાના આલમપુર ખાતે રહેતા શાહ હુસેન સૈયદ ઉર્ફે ગાભલા મકાનની પાછળ આવેલા ખેતરમાં લીમડાના ઝાડ નીચે એકદમ લાલ કલરની ક્રેટા ગાડીમાંથી એલસીબી પોલીસ સ્ટાફના માણસોને, ખૂબ જ ભારે માત્રામાં વિદેશી દારૂનો જથ્થો તેમજ અન્ય નશા યુક્ત પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.

એલસીબીએ પોલીસે બાતમીને આધારે ઓર્ડર કરીને આમલપુર ખાતે રેડ કરી હતી અને વિદેશી દારૂનો જથ્થો લાવેલા વ્યક્તિને ધરપકડ કરી હતી લીમડા નીચે પડેલી લાલ કલરની ક્રેટા નો ગાડી નંબર 27 AM 87 76 નો કબ્જો મેળવી લેવામાં આવ્યો હતો અને તેની તપાસ ખૂબ જ  જીણવટપૂર્વક કરવામાં આવી હતી.

તેના કારણે રૂપિયા 84,960 નો વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા કબજો કરવામાં આવ્યો છે આ ઉપરાંત જ્યારે આરોપીને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને કબૂલ્યું હતું કે વિદેશી દારૂનો જથ્થો અજયસિંહ ઠાકોર જે સૂરજ અને હની ઉર્ફે ખીચડી રહે કડી વાળા ને વેચવામાં આપવાનો હતો..

જ્યારે સ્થળ ઉપર બે આરોપી મળી આવ્યા ન હોતા તેઓને ઝડપી પાડવા માટે પોલીસે પણ કમર કસી છે અને તમામ પ્રકારની કાર્યવાહી વેગવંતી બનાવી છે. એલસીબી એ જોટાણાના આલમપુર ગામ થી પકડેલી ગાડીમાંથી દારૂની બોટલ 384 જેટલી તેની કિંમત રૂપિયા 84,960 તેમજ ગાડીમાંથી પકડાયેલી મુદ્દામાલ ની કિંમત પાંચ લાખ એમ કુલ મળીને ₹5,85,460 નો મુદ્દા માલ પોલીસ તંત્ર દ્વારા હાલ કબજે કરવામાં આવ્યો છે અને તમામ પકડાયેલા અને બાકી રહેલા ને તાત્કાલિક ધોરણે પકડવા ની કાર્યવાહી અને ગુનો નોંધવામાં આવ્યો છે તેમના ઉપર યોગ્ય પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *