Breaking News

ઘરની અંદર છાપો મારતા પોલીસને રસોડામાં પડેલા કુકર અંદરથી મળ્યું એવું કે, જોઈને ઉડી ગયા હોશ, કાળજા ધ્રુજાવતી ઘટના..!

કેટલાક લોકો સવારે જાગીને તરત જ મહેનતથી કામકાજ કરવામાં લાગી પડતા હોય છે, જ્યારે કેટલાક લોકોને મહેનત કરવી ગમતી નથી. અને ઓછા સમયમાં વધારે પૈસા કમાવવા માટે બે નંબરના ધંધાઓ અપનાવી નાખતા હોય છે, તેમના કાળા કારનામા લાંબા સમય સુધી ટકી શકતા નથી, કારણ કે શહેરની પોલીસની નજર ચારેય બાજુ હોય છે..

અને તેમને ખબર પડતાની સાથે જ છાપો મારીને જે તે વ્યક્તિના કાળા કારનામાને બંધ કરવામાં આવે છે અને તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. પાછળ સમયમાં એવા ઘણા બધા કિસ્સા સામે આવી ચૂક્યા છે કે, જેમાં કાળી પ્રવૃતિઓ સાથે જોડાયેલા લોકોને પકડી પકડીને મેથીપાક ચખાડવામાં આવ્યો છે..

અને હજુ પણ ઘણા લોકો અંદરખાને એવી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે, જેને ડામ આપવા માટે પોલીસ તંત્ર હવે સતર્ક થઈ ગયું છે, થોડા સમય પહેલા પોલીસે વિસ્તારમાં આવેલી માધવગુરુ આ સોસાયટીમાં છાપો માર્યો હતો. આ સોસાયટીના મકાન નંબર 45 માં રહેતા અનિકેત નામના વ્યક્તિના ઘરે છાપો મળતાની સાથે જ અન્ય કે તેમજ તેના પરિવારજનો ના ધબકારા ઉપડી ગયા હતા..

પોલીસને મળી હતી કે તેના ઘરેથી ગેરકાયદેસર ચીજ વસ્તુઓનું વેચાણ કરીને બે નંબરના ધંધાથી ખૂબ જ વધારે પૈસા કમાઈ રહ્યો છે. જ્યારે તેના ઘરે છાપો મારવામાં આવ્યો અને જુદી-જુદી ચીજ વસ્તુઓની તલાસી લેવામાં આવી હતી. એ સમય દરમિયાન આખું ઘર ખોળી માર્યું છતાં પણ ઘર અંદરથી કશું પણ મળ્યું નહીં..

જ્યારે રસોડાની અંદર તપાસ ચલાવવામાં આવી ત્યારે કુકર અંદરથી એવી ચીજ વસ્તુ મળી આવી કે, જે જોતાની સાથે જ પોલીસના હોશ છુટી ગયા હતા. અને આ દ્રશ્ય જોઈને અને કે તેમાં તેના પરિવારજનો ઘર મૂકીને ભાગવા લાગ્યા હતા. પરંતુ પોલીસે તેમને પકડી પાડી અને હાલ તેમની ઘરે પૂછપરછ પણ થઈ રહી છે..

તેમના રસોડામાં રહેલા કુકરની અંદરથી રાઇફલની ગોળીઓ મળી આવી હતી, આખુ કુકર ભરીને આ ગોળીઓ ત્યાં મૂકી રાખવામાં આવી હતી. આ ઉપરાંત જ્યારે ગેસના બાટલાની પાછળના ખાનાની અંદર ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યાં ધારદાર સાધનો પણ મળી આવ્યા હતા, જેમાં તલવાર તેમજ ચાકુ અને દેશી ફટાકડી જેવી ચીજ વસ્તુ મળી આવી હતી..

અનિકેત અને તેના પરિવારજનો આવા સાધનોનું ચીજ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા હતા, તેમની પાસે ઘણા બધા ગ્રાહકો ગોળી જેવી ચીજ વસ્તુઓ અને ખરીદવા માટે આવી પહોંચતા હતા. આ સાથે સાથે અનિકેતને દારૂનો અડ્ડો પણ ચાલી રહ્યો છે, તેવી પણ પોલીસને બાતમી મળી છે, આ બાબતને લઈને અનિકેતની પૂછપરછ થઈ રહી છે..

તેમાં તેમણે જણાવ્યું છે કે, તેના ઘરના પાછળના પ્લોટમાં અંડરગ્રાઉન્ડ બેસમેન્ટની અંદર તે દારૂની ભઠ્ઠી પણ ચલાવી રહ્યો છે. ત્યાં પણ છાપો મારીના તમામ કારનામાં બંધ કરવામાં આવ્યા હતા. આ અગાઉ પણ પોલીસની સાહસિકતાના કારણે આવી ઘણી બધી કાળી પ્રવૃતિઓ બંધ કરાવી દેવામાં આવી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *