Breaking News

ગેસ્ટહાઉસમાં દરોડા પાડતા જ મચી ગઈ હડીયાપાટી, ગ્રાહકો ભાગવા લાગ્યા તો સંચાલકના વધી ગયા ધબકારા.. વાંચો..!

ગુજરાતમાં ઘણા બધા લોકો ઘણા ખૂણા ખાચરમાં પડ્યા રહી એવા કાળા કારનામાંવો સાથે જોડાય છે અને ત્યાર પછી તેમના જીવનની પડતી શરૂ થઈ જતી હોય છે. હંમેશા સાચી દિશામાં ચાલવું જોઈએ ઓછા સમયમાં વધારે પૈસા કમાવવાની લાલચમાં કેટ કેટલાય લોકો પોતાના જિંદગીની પથારી ફેરવી નાખતા હોય છે..

ખોટું કામ કરનાર વ્યક્તિ એક ને એક દિવસ જરૂર પકડાઈ જતા હોય છે. પાટણ પોલીસને બાતમી મળી હતી એ મુજબ તેઓ શહેરના રેલ્વે સ્ટેશનથી કોલેજ રોડ તરફ જવાના રસ્તે આવેલા દેવ દર્શન કોમ્પલેસ આસપાસ રોજ ગોઠવી હતી. અને ત્યારબાદ દેવ દર્શન કોમ્પલેક્ષ ની અંદર આવેલા કિસ્મત ગેસ્ટ હાઉસમાં દરોડા પણ પાડ્યા હતા.

બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ગેસ્ટ હાઉસની અંદર એકદમ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. કારણકે બાતમી અનુસાર પોલીસને જાણવા મળ્યું હતું કે, આ ગેસ્ટ હાઉસની અંદર મોટાપાયે કુટણખાનું ધમધમી રહ્યું છે. આ ગેસ્ટ હાઉસના રૂમમાંથી બે મહિલાઓ મળી આવી હતી..

આ ઉપરાંત એક પુરુષ પણ ત્યાં હાજર હતો. જ્યારે પોલીસે આ ગેસ્ટ હાઉસ ઉપર દરોડા વાડીએ ત્યારે સંચાલક પણ ગભરાઈ ગયો હતો. જ્યારે અંદર રહેલી મહિલાઓમાં પણ ભારે ગભરાટ મચી ગયો હતો. પોલીસે ત્યાં હાજર તમામ લોકોની ધરપકડ કરી લીધી છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહીઓ ચલાવવામાં આવી છે..

પોલીસે આખાનાના સંચાલક ઈસ્માઈલ ભાઈ હાજીભાઈ મુસ્તાક કે જેઓ પાટણના કેંબુવામાં રહે છે. તેમની પણ અટકાયત કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહીનો ગુનો નોંધ્યો છે. આગળ પણ પોલીસને બાતમી મળતા તેઓ જુદા જુદા વિસ્તારમાં ધમધમી રહેલા કુટણખાનાઓને બંધ કરાવવામાં ખૂબ જ મહેનત દાખવી રહ્યા છે..

કેટલાક ભેજાબાજ યુવક અને યુવતીઓ એવી રીતે કુટણખાનામાં ચલાવતા હોય કે જેની જાણ મળવી પણ ખૂબ જ મુશ્કેલ છે. કસરત ખાના તેમજ કેફેની આડમાં કુટણખાનાઓ ધમ ધમી રહ્યા હોય અને ત્યાં બહારથી મહિલાઓ બોલાવીને ઘણા બધા ગ્રાહકોને પણ બોલાવવામાં આવતા હતા..

તેમજ લોભામણી લાલચો આપી ન કરવાના કામો થતા હોવાની માહિતી મળતા જ પોલીસ ખાતું તરત જ એક્શન મોડ પર આવી જતું હોય છે અને શહેરમાં ચાલતી આવી ભંગાર પ્રવૃત્તિઓને બંધ કરાવવામાં સફળ થાય છે. સુરતના પોશ વિસ્તારોમાંથી ઘણા બધા કૂટણખાનાઓને પકડી પાડ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *