Breaking News

ગરમીમાં થોડી રાહત મેળવવા માટે યુવાન પોતાના ઘર ની ગેલેરીના ના ભાગમાં ઉભો રહ્યો અચાનક નીચે પટકાતા મોત નીપજ્યું…!

આપણે જે સમાજ વચ્ચે રહીયે છીએ એમાં લોકો દરરોજ સવાર એ ખુબ આનંદ અને વિશેષ રીતે કરવામાં માનતા હોય છે જે લોકો પોતે નિયમિતપણે છાપાનું વાંચન કરતા હોય છે તેમને પણ છેલ્લા કેટલાક સમયથી જાણ હશે જ કે સંપૂર્ણ છાપામાં સારા અને નરસા સમાચારો નો ઉલ્લેખ થતો જ રહેતો હોય છે આ સમાચારો વચ્ચે અનેક આશ્ચર્ય પમાડનાર સમાચારો પણ આપણી સામે ઉડીને આંખે વળગે એ પ્રમાણમાં આવતા હોય છે.

તેની અંદર જો વધુ માહિતી આપણે મેળવી એ તો બનેલ સમગ્ર ઘટનાની વિગતે માહિતી આપણને પ્રાપ્ત પણ થતી હોય છે આ પ્રકારની માહિતી પ્રાપ્ત કરવાનું મુખ્ય કારણ એ હોય છે કે ભવિષ્યમાં આપણે પણ આ પ્રકારની તમામ ઘટનાઓથી બચી શકીએ અન્યને પણ બચાવવા માટે સારી સલાહ પણ આપી શકીએ જેથી અન્ય લોકો આ પ્રકારની કોઈપણ ઘટનાઓ થી દૂર રહે.

રાજ્યમાં કેટલાક સમયથી બનાવવાના અકસ્માતની ઘટનામાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, આ પ્રકારની ઘટનાઓ મુખ્યત્વે જે તે વ્યક્તિની મરજી ની તદ્દન વિરુદ્ધ આભાસ માં જ બનતી હોય છે તેને ખ્યાલ પણ નથી હોતો અને ઘટનાની કોઈ પણ જાણ હોતી નથી અને અચાનક જ તેની સાથે ખૂબ મોટી દુઃખદ ઘટના બની જતી હોય છે.

હાલમાં એવી જ એક ઘટના આપણી સામે પણ આવી રહી છે તેની વિગતવાર જો વાત કરવામાં આવે તો આ ઘટના સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બનવા પામી છે, ઉનાળાના સમયે ગરમી હોવાથી લોકો રાહત મેળવવા માટે વિવિધ પ્રકારના ઉપાયો પણ મેળવી લેતા હોય છે અને અવનવા નુસખા અજમાવતા હોય છે કેટલાક લોકો તો ઉનાળાની સમગ્ર સિઝન દરમિયાન પોતાની અગાસી પર જ સૂવા નો આગ્રહ રાખતા હોય છે.

સજ્જન અને ઉચ્ચ કક્ષાના લોકો વાતાનુકૂલિત નો સહારો પણ લેતા હોય છે પરંતુ હાલમાં જે ઘટના બની છે તે તમામ લોકોની આંખો ખોલી દેનારી છે ગરમી થી રાહત મેળવવા માટે મોડી રાત્રે પોતાના ઘરની બહાર યુવક બીજા માળે ગેલેરી માં ઉભેલા પાલિકાના માર્શલ નું અચાનક જ નીચે પટકાતા મોત નિપજ્યું છે અને આ સમગ્ર ઘટના શહેરના જાગીરપુરા વિસ્તારમાં ઘટી છે.

જેની વિગત એ વાત જોઈએ તો તેઓ મૂળ તો હરિયાણાના વતની હતા ચંદ્રશેખર કિશનકુમાર બાગરી જેમની ઉંમર માત્ર ૨૮ વર્ષની હતી માતા-પિતા આઠ માસના પુત્ર સાથે જાગીરપુરા ના રેસિડેન્સીમાં રહેતા હતા સુરત મ્યુન્સિપાલટી કોર્પોરેશન માં મુગલીસરા ખાતે તેઓ માર્શલ તરીકે પોતાની નોકરી કરતા હતા ચંદ્રશેખર શુક્રવારે જ્યારે પોતાની નોકરીએથી પાછા ફરી રાંદેર વિસ્તારમાં રહેતા પોતાના સંબંધીના ઘરે રહ્યા હતા.

ત્યાર પછી તેઓ ખૂબ મોડી રાત્રે આશરે એક દોઢ વાગ્યાની આસપાસ પોતાના ઘરે પરત ફર્યા હતા પરત ફર્યા પત્ની તેઓના માટે જમવાનું પણ કાઢી રહી હતી તે સમયે ઘરમાં ખૂબ જ ગરમી થવા લાગી અને ગરમી લાગ તેની સાથે જ ચંદ્રશેખર ઘરની બહાર આવેલી ગેલેરી રાહત મેળવવા માટે ગયા આ દરમિયાન જ અકસ્માતે ચંદ્રશેખર નીચે પટકાયા અને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલના બીજાને મોતને ભેટ્યા.

બનાવની તપાસ કાર્યકર્તા જાગીરપુરા પોલીસ મથકના હેડ ક્વાર્ટર સુનિલભાઈએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં તો ગરમીના લીધે જ ઘરની બહાર ઊભેલા ચંદ્રશેખર નીચે પટકાયા અને મોત થયાનું જાણવા મળ્યું છે જોકે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા સમગ્ર ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી અને આગળની કાર્યવાહી ખૂબ જ ઝીણવટપૂર્વક કરવામાં આવી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *