ગરીબ પરિવારે રાંધેલા ભાત ખાતા તરત જ ઉલટીઓ થવા લાગી, નજર સામે જ લાડકવાયી 2 દીકરીઓ તરફડીયા મારી મોતને ભેટી.. ચોંકાવનારો મામલો..!

આજકાલ સમાજમાં આર્થિક પરિસ્થિતિ નબળી ધરાવતા લોકો સાથે ઘણી બધી ગંભીર ઘટનાઓ બની રહી છે. આ સમાજના લોકો પોતાના ભરણપોષણ માટે વાસી અને પડતર ખોરાક ખાઈ રહ્યા હોય છે. જેને કારણે લોકો સાથે ઘણી બધી દુર્ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે..

આ ઘટના વલસાડ જિલ્લામાં બની હતી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક પરિવારના બાળકો સાથે આ ઘટના બની હતી. ઘટનામાં બાળકો ફૂડ પોઝિંગને કારણે ગંભીર હાલતમાં મુકાઈ ગયા હતા. આ પરિવારમાં માતા પિતા અને તેના ચાર બાળકો રહેતા હતા એ એક દિવસ પરિવારના છ સભ્યોએ બે દિવસ પહેલા બનાવેલા વાસી ભાત ખાધા હતા..

તેઓ પોતાના ગુજરાત માટે વાસી ખોરાક પણ ખાવા તૈયાર હતા. જેને કારણે બાળકોએ પણ આ વાસી ભાત ખાધા હતા. જેને કારણે અચાનક જ છ સભ્યો ને ફૂડ પોઝિંગની અસર થઈ ગઈ હતી. જેને કારણે પરિવારના તમામ સભ્યોને ઉલટી ચાલુ થઈ ગઈ હતી. અને તેમાંથી બે બાળકીઓ ના તડપી તડપીને ઘરે જ મોત થઈ ગયા હતા..

અને ઘરના સભ્યો બુમાબૂમ કરી રહ્યા હતા. તેને કારણે પાડોશીના લોકોએ આવીને માતા પિતા તેમજ અન્ય બે બાળકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બનાવની જાણ હોસ્પિટલ ના ડોક્ટરોએ પોલીસને કરી હતી. જેને કારણે પોલીસ પણ આ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી..

અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. પરિવારના ચાર સભ્યોની હાલત ખૂબ જ ગંભીર હતી. અને પરિવારમાંથી બે બાળકીઓના મોત થઈ ગયા હતા. આજકાલે આવા વાસી ખોરાકને કારણે પણ ઘણી બધી ગંભીર ઘટનાઓ લોકો સાથે બની રહી છે. બે દિવસ પહેલા રાંધેલા વાસી ભાતને કારણે તેમાં ઝેર થઈ જતા ફૂડ પોઝિશનની અસર થઈ ગઈ હતી..

અને એક જ પરિવારના છ સભ્યો સાથે આવી ગંભીર ઘટના બની જતા ગામના તમામ લોકો નિરાશ થઈ ગયા હતા અને કોઈ લોકો આ ઘટના જોઈને વાસી ખોરાક ખાવાનું બંધ કરી દેવાનું વિચારી રહ્યા હતા. આવી અચાનક બનતી ઘટનાઓને કારણે પણ ઘણા બધા વ્યક્તિઓ અને નિર્દોષ માસુમ બાળકોના પણ મોત થઈ જાય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment