આજના સમય પ્રમાણે જો જોવામાં આવે તો ત્યારે કોઈના પર ભરોસો કરવો શક્ય નથી કારણ કે સાવ સામાન્ય બાબતોમાં પાડોશીઓ સાથે ઝઘડા થઈ શકે છે અને તે જગ્યા માંથી મોટો સ્વરૂપ ધારણ કરી મામલો જીવ પણ થઇ શકે છે આવી બાબતોમાં આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ નાના નાના ઝઘડા આવો ને શાંતિપૂર્વક પતાવી દેવા જોઈએ અને વધુ ન થાય તેની કામગીરી કરવી જોઈએ..
આવું જ કંઈક થઈ રહ્યું છે સાવ સામાન્ય નાની નાની બાબતોમાં અને નાના નાના ઝઘડા ક્યારે મોટું રૂપ ધારણ કરી લે છે તેનો ખ્યાલ રહેતો નથી અને તે ઝગડો ક્યારેક કોઈક ના જીવનનો અંત પણ લાવી શકે છે અને આવા ઝઘડામાં થી કોઈક નું મોત પણ થઈ શકે છે તેનું કંઈ નક્કી રહેતું નથી તેવું જ કંઇક થયું છે બોટાદ જિલ્લાના રાણપુર ખાતે.
તાલુકા આગળ રાણપુર તાલુકા ની અળવ-સેંથળી કાચા રસ્તે આવેલ ધજાગરા તરીકે ઓળખાતી વાડીએ શેઢા બાબતે કેટલા દિવસથી ચાલતો સાવ સામાન્ય ઝઘડો એક દિવસ કોઈક ના મોત નું કારણ બન્યું ત્યાં આ બાબતે ચાલી રહેલા ઝઘડામાં ૬૪ વર્ષીય ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડિયલ ને તેના જ શેઢા પાડોશી દ્વારા એટલે કે તેના છેડા પાડોશી માં રહેતા લધર ભાઈ માવજીભાઈ ચાવડા અને તેનો પુત્ર હરેશભાઈ લધરભાઇ ચાવડા..
આ બંને પિતા પુત્ર હતા તેને તેના જ શેઢા પાડોશી ૬૪ વર્ષીય ઘનશ્યામભાઈ વાલજીભાઈ અડિયલ ને જ્યારે ઘનશ્યામભાઈ તેમની જમીનમાં પાણી વાળતા હતા ત્યારે તે દરમિયાન તેઓના શેઢા પાડોશી એટલે કે લધરભાઈ અને તેમનો પુત્ર હરેશભાઈ તેઓની પાસે આવ્યા અને મોટા દ્વારા ઘનશ્યામભાઈ તેઓના પર સોરીયા આ એક ખેતીનું ઓજાર આવે છે.
જેના વડે ઘનશ્યામભાઈ વાલજીભાઈ હડીયલ ના માથામાં ભાગમાં આ ઓજાર ના જોર જોર થી ધક્કા મારતા ઘનશ્યામભાઈ ત્યાં જ લોહીલુહાણ સ્થિતિમાં પોતાની જ વાડીના શેઢા પર માતા ના ભાગે ઓજાર બહુ વાગતા ત્યાં હાથ રાખી ને ત્યાં જ ઢળી પડ્યા તે દરમિયાન આ બંને પિતા-પુત્ર તે બંને ત્યાંથી ભાગી ગયા હતા ત્યારબાદ ઘનશ્યામભાઈ વાલજીભાઈ ને તરત ને તરત 108 એમ્બ્યુલન્સ ની મદદથી,
તાત્કાલિક લોહીલુહાણ સ્થિતિમાં બોટાદ ખાતે આવેલી સોનાવાલા હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા ત્યાં ડોક્ટર ફરજ બજાવતા હતા તેણે ઘનશ્યામભાઈ વાલજીભાઈ હાલને મૃત જાહેર કરવામાં આવેલ ત્યારબાદ રાણપુર પોલીસે હત્યારા લધરભાઈ માવજીભાઈ ચાવડા અને હરેશભાઈ લધરભાઈ ચાવડા ને કલાકોની ગણતરીમાં જ તે બંનેને ત્યાંના પોલીસ ઓફિસર એવા પીએસઆઈ એવા એચડી રાણાએ.
અને તેમની ટીમે થઈને તેઓને આખરે ઝડપી પોલીસને ખ્યાલ આવી ગયો હતો અને તેઓને સમાચાર પણ મળ્યા હતા કે બંને અત્યારે આવો હત્યા કરીને રાણપુર બાજુ ભાગ્યા છે તેના મદદથી પોલીસે તે બંનેને રાણપુર શહેરમાં સરકારી દવાખાના પાસેથી બંને હત્યારાઓને કલાકોની ગણતરીમાં જ ઝડપી લીધા અને તે બંને હત્યારા આવોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે તેના ઉપર વધુ ને વધુ કાર્યવાહી કરવામાં આવી છે..
તે ઉપરાંત આ બંને પિતા-પુત્રએ સોરીયા ના હા મારી ને ખુલ્લેઆમ ૬૪ વર્ષીય ઘનશ્યામભાઈ વાલજીભાઈ ની હત્યા કરીને આખા ગામમાં અને આખા શહેરમાં ચકચાર મચી ગયેલો હતો તે ઉપરાંત ત્યાંની પોલીસે તથા રાણપુર પી.એસ.આઇ એવા એચડી રાણા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા અને જ્યારે બોટાદ એલસીબીને જાણ થતાં એલસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી આગળ ધકેલવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]