Breaking News

પતિ પૈસા કમાવવા વિદેશમાં રેહતો અને ગામડે બાળકો સાથે રેહતી પત્નીએ કરી નાખ્યા એવા કાંડ કે જાણીને પરિવારની ઈજ્જતની પથારી ફરી ગઈ.. વાંચો..!

પૈસા કમાવાની સાથે-સાથે ઘર પરિવાર અને સંસારને સાથે લઈને ચાલવું તેને જ સાચું જીવન કહેવાય છે, અત્યારના સમયમાં પૈસા કમાવવાની રેસમાં કેટલીક વખત મા-બાપ તેમના બાળકોને સારા સંસ્કાર આપી શકતા નથી. તો કેટલીક વખત પતિ તેની પત્ની તેમજ બાળકોને સારી સાંભળ પણ રાખી શકતા નથી..

જો આખા દિવસ દરમિયાન પરિવાર સાથે બેસીને એક ટકનું ભોજન ન લઈ શકે તો આ એ ખૂબ જ ચોંકાવનારી બાબત કહેવાય, કારણ કે જો અન્નનો સમય જુદો જુદો હોય તો ધીમે-ધીમે મતભેદો પણ વધવા લાગે છે. અત્યારે એક એવી હચમચાવી દેતી ઘટના સામે આવી ગઈ છે જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકોએ ચેતી જવું જોઈએ..

અને હંમેશા પોતાના પરિવારનું ધ્યાન રાખવું જોઈએ, આ ઘટના બિહારના ગોપાલગંજની છે. અહીં મુકેશકુમાર નામના વ્યક્તિનો પરિવાર રહે છે. મુકેશકુમાર છેલ્લા પાંચ વર્ષથી વિદેશમાં રહીને ફીટીંગની કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેમનો પરિવાર ગોપાલગંજ ગામમાં રહીને જીવન ગુજારે છે..

પરિવારમાં મુકેશકુમારના માતા-પિતા તેમજ તેની પત્ની અને બંને બાળકોનો પણ સમાવેશ થાય છે. તે છેલ્લા પાંચ વર્ષથી પોતાની ગામડે પરત આવ્યો હતો નહીં, મોબાઈલ ફોન દ્વારા મુકેશ કુમારની વાતચીત તેના પરિવાર સાથે થતી હતી. પરંતુ અત્યારે એક એવી ઘટના બની જવા પામી છે, જેને જાણીએ બાદ ભલભલા લોકોની અક્કલ કામ કરતી બંધ થઈ ગઈ છે..

મુકેશકુમાર વિદેશમાં પૈસા કમાતો હતો. જ્યારે ગામડે તેના બાળકો અને સાસુ સસરા સાથે રહેતી મુકેશકુમારની પત્ની નીલમ એવા કારનામા કરી બેઠી છે કે, જેને કારણે પરિવારની ઈજ્જતની તો પથારી ફરી ગઈ છે. નીલમ તેના ગામમાં રહેતા એક યુવકને પ્રેમ કરી બેઠી હતી. આ પ્રેમ સંબંધ એટલો બધો આગળ વધી ગયો હતો કે..

પરિવારજનોની ગેરહાજરીમાં નીલમ તેના પ્રેમી સાથે અંગત પળ વિતાવા માટે પણ જતી રહેતી હતી અને એક દિવસ બંને બાળકો તેમજ સાસુ સસરાને પડતા મૂકીને નીલમ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જ્યારે તેને ગામના લોકોએ પકડી પાડી અને આ બંને પ્રેમી પંખીડાઓને ગામના લોકોએ સૌ કોઈ લોકોની વચ્ચે હાજર કર્યા હતા..

આ ગામમાં જ્યારે પણ કોઈ પ્રેમ સંબંધનો કિસ્સો સામે આવે છે, ત્યારે વડીલ વ્યક્તિઓ ખૂબ જ ગુસ્સે ભરાઈ જાય છે અને પ્રેમી પંખીડાઓને બરાબરનું મેથીપાક ચખાડવામાં આવે છે. એ મુજબ આ બંને વ્યક્તિને પહેલા તો સમજાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ બંનેને ઢોરમાર પણ મારવામાં આવ્યો હતો.

જ્યારે ઘટનાની જાણકારી મુકેશકુમાર સુધી પહોંચી કે ગામડે રહેતી તેની પત્નીએ લગ્ન જીવનની આડમાં નવા પ્રેમ સંબંધ વિકસાવી લીધા છે અને તેને કારણે સમગ્ર ગામમાં તેના માતા પિતાની ઈજ્જતની પથારી ફરી ગઈ છે. ત્યારે હજારો રૂપિયાની નોકરી પડતી મૂકીને તે વિદેશથી પરત પોતાની ગામડે આવી ગયો હતો..

પરંતુ ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ગયું હતું. આ તમામ ઘટનાની જાણકારી મુકેશકુમારના મોટાભાઈના દીકરાએ સૌ કોઈ લોકોની સમક્ષ રજૂ કરી છે. મુકેશ કુમારના માતા પિતા માટે તો આ ઘટના બાદ ગામની અંદર મોઢું ઊંચું કરીને ચાલવાનું પણ નસીબ થયું નથી. કારણ કે આસપાસના પડોશીઓની સાથે સાથે ગામમાં રહેતા અન્ય વડીલ વ્યક્તિઓ પણ તેમને જણાવી રહ્યા છે કે..

દીકરાને પૈસા કમાવવા માટે વિદેશ મોકલી દીધો, પરંતુ ઘરે રહેલી બે બાળકોની માતા અને મુકેશકુમારની પત્નીને આ વડીલ ડોસા ડોસી સાચવી શક્યા નથી. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે. ત્યારે સામાન્ય લોકોના મગજ તો કામ કરતા બંધ થઈ જાય છે. આવા બનાવો ન બને એટલા માટે પરિવારમાં ચોક્કસ એકતાની ખાસ જરૂર છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *