ગાગર લઈને તળાવે પાણી ભરવા ગયેલી યુવતીએ જોઈ લીધું એવું કે ગાગર મૂકીને ભાગવું પડ્યું, જોઈને સરપંચના પણ મોતિયા મરી ગયા..!

ગામડામાં અવારનવાર ખૂબ જ ચોંકાવનારી બાબતો સામે આવતી હોય છે. જ્યારે પણ આવા ચોકાવનારા બનાવો બને છે, ત્યારે સમગ્ર ગામના લોકો ત્યાં એકઠા થઈ જાય છે. અને ચર્ચા વિચારણા કરવા લાગતા હોય છે. તો કેટલાક લોકો માટે આવી હચમચાવતી વાતોને ગળે ઉતારવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે..

જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે. ત્યારે એક અહી ભય અને ફફળાટનો માહોલ પણ સર્જાઈ જતો હોય છે. તો અન્ય ગામના લોકો પણ વિચારવામાં મુકાઈ જતા હોય છે કે, આખરે આવી ઘટનાઓ હવે ક્યાં જઈને ઉભી રહેશે. અત્યારે કંઈક આવી જ હચમચાવી દેતી અને સૌ કોઈ લોકોને આચાર્યમાં મૂકી દેતી એક ઘટના જીવણી ગામમાં બની છે..

જીવણી ગામમાં મોટાભાગના ખેડૂતો રહે છે. અને તેઓ આસપાસના વિસ્તારમાં આવેલી પોતાની ખેતરમાં ખેતી કરીને જીવન ગુજારે છે. એક ખેડૂતની 21 વર્ષની જુવાન દીકરી સવારના સમયે જીવણી ગામના તળાવ પાસે પાણી ભરવા માટે કાગળ લઈને ઘરેથી નીકળી હતી. તે રોજ સવારના સમયે ગાગર લઈને પોતાની ઘરેથી નીકળતી અને જીવણી ગામના પાદરમાં આવેલા તળાવમાંથી પાણી ભરીને પોતાને ઘરે પરત આવતી હતી..

પરંતુ એક દિવસ સવારે તેની સાથે ખૂબ જ ચોંકાવનારો બનાવો બની ગયો છે. તે જ્યારે ગાગર લઈને તળાવ કાંઠે પહોંચી એને તળાવમાંથી પાણી ગાગરમાં ભરી રહી હતી. ત્યારે તળાવના કાંઠે અચાનક જ તેણે એક અનોખી ચીજ વસ્તુ જોઈ લીધી હતી. તેણે કોથળો જોયો અને આ કોથળાને ઉંચો કરતા નહીં સાથે જ તેના હોસ ઉડી ગયા હતા..

કારણ કે આ કોથળાની નીચેથી એક અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યો હતો. તે આ દ્રશ્ય જોતાની સાથે જાગરને તળાવ કાંઠે મૂકીને ત્યાંથી ભાગમદ દોડ મચાવી દીધી હતી. ઘરે જઈને તેણે પોતાના માતા પિતાને જણાવી કે, તળાવમાં પાણી ભરતી વખતે તેને એક મૃત વ્યક્તિને જોઈ લીધો છે..

ત્યારબાદ તેઓએ પણ આ ઘટનાની જાણ કરી પોતાની પાડોશમાં રહેતા જીવણી ગામના સરપંચને જણાવી હતી. સરપંચ તાબડતોબ ગામના તળાવએ પહોંચી ગયા અને ત્યાં જઈને જોયું તો હકીકતમાં એક વ્યક્તિની લાશ મળી આવી હતી. આ લાશ કયા વ્યક્તિની છે. તેમજ તેને શા માટે મારીને અહીં ફેંકી દેવામાં આવ્યો છે..

વગેરે જેવા પ્રશ્નોની ચર્ચા વિચારણા શરૂ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત સરપંચ પણ હોશ ગુમાવી બેઠા હતા તેઓએ તાત્કાલિક પોલીસને જાણકારી આપી કે તેમના ગામના તળાવ પાસે એક વ્યક્તિની રાજ મળી આવી છે. પોલીસ પણ તાબડતો ત્યાં પહોંચ્યા અને આ લાશને બહાર કાઢીને તેની પંચનામાં સહિતની કામગીરી શરૂ કરી ત્યારબાદ તેને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે..

તેનું મૃત્યુ કેવી રીતે થયું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે આ ઉપરાંત આ મૃતક વ્યક્તિ કોણ છે.? અને તેને શા માટે મોતને ઘાટ ઉતારીને અહીં ફેંકી દેવામાં આવ્યો છે.? તે સહિતની તમામ માહિતીઓ મેળવાઈ રહી છે. આ ઘટનાના સમાચાર આસપાસના ગામડાઓમાં મળતા આસપાસના ગામડા ના ખેડૂત મિત્રો પણ આવી પહોંચ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment