ગાયને બચાવવા માટે એમ્બુલન્સ ચાલકે બ્રેક મારતા જ પલટી ખાઈને બોલી ગયો ભુક્કો, જીવલેણ અકસ્માતમાં 4 લોકોના ઉડી ગયા ચીથરે ચીથરા..!

સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાય વીડિયો વાયરલ થતા હોય છે. જેમાંથી કેટલાક વિડીયો ખૂબ જ ચોંકાવી દે તેવા હોય છે. જ્યારે કેટલાક વિડિયો ખૂબ જ ઈમોશનલ હોય છે કે, જે ભલભલા લોકોના રુવાડા બેઠા કરી દેતા હોય હવે સોશિયલ મીડિયાની અંદર અકસ્માતના વિડીયો વાયુ વેગે વાયરલ થવાનું શરૂ થઈ ગયું છે..

કારણ કે અકસ્માત એક એવી વસ્તુ છે કે, જે જોતાં જ ભલભલા લોકો ચીસ નાખી જતા હોય છે. અને હાલ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાંથી આખો પહોળી કરી દે તેઓ એક બનાવો સામે આવ્યો છે. હકીકતમાં આ વિડીયો વાયરલ થયા બાદ લોકો અવનવી ટિપ્પણીઓ કરવા લાગ્યા છે…

આ વિડીયો એક ભયંકર અકસ્માતનો છે. જે રસ્તા પર આવેલા ટોલનાકાના બૂથ ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. બિંદૂર વિસ્તાર નજીક એક ટોલનાકુ આવેલું છે. આ ટોલનાકા ઉપર ફુલ સ્પીડમાં એક એમ્બ્યુલન્સ આવી રહી હતી. એમ્બ્યુલન્સની અંદર કોઈ દર્દી હોવાને કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતો હતો..

એટલા માટે એમ્બ્યુલન્સ ખૂબ જ સ્પીડે આવતી હતી. પરંતુ જ્યારે એમ્બ્યુલન્સ ટોલનાકા ઉપર નજીક પહોંચવા આવી ત્યારે ટોલનાકા ઉપર રહેલા કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે ત્યાં રહેલા બેરીકેટ્સને હટાવવાની પ્રયત્ન કર્યો હતો. કારણકે એમ્બ્યુલન્સ ફૂલ સ્પીડમાં આવતી હોવાથી તેઓને થયું કે…

એમ્બુલન્સમાં કોઈ ઈમરજન્સીવાળો દર્દી હશે એટલે એમ્બુલન્સ ફાસ આવી રહી છે. માનવતા ખાતર ઢોલના કવર કામ કરી રહેલા કર્મચારી બેરીકેડસને હટાવવા માટે નીચે ઉતારી હતા. પરંતુ ભારે વરસાદને કારણે રસ્તા પર ખૂબ વધારે પાણી હતું. આ સાથે સાથે ટોલનાકાની બીજી બાજુ રસ્તા ઉપર ગાય હોવાને કારણે એમ્બ્યુલન્સના ચાલકે અચાનક જ બ્રેક લગાવી દીધી હતી..

જેને કારણે એમ્બ્યુલન્સના ટાયર લપસી ગયા હતા અને એમ્બ્યુલન્સ પડીકું વળીને સિધ્ધી ટોલનાકા સાથે ભટકાઈ હતી. આ અથડામણમાં અંદર કુલ ચાર લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે. જ્યારે એક દર્દીને કુંડાપૂરાથી દુર લઇ જવામાં આવ્યો છે. આ અથડામણ આટલો બધો જોરદાર રીતે થયો હતો કે, એમ્બ્યુલન્સ કુચો બોલી ગઈ હતી..

જ્યારે ચાર લોકોના ઘટના સ્થળે જ ચિથડે ચિથડા ઉડી ગયા હતા. આ એમ્બ્યુલન્સની અંદર જે દર્દી હતો. તે પણ ખૂબ દૂર જઈને પડ્યો હતો. પોલીસને જણાવ્યું છે કે, આ ભયાનક અકસ્માતનો વિડીયો ટોલનાકા પર લાગેલા સીસીટીવીની કેમેરાની અંદર કેદ થયો છે. જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment