ગાડીની બહાર રમતી 4 વર્ષની દીકરીની નજર સામે મોત આવી ગયું, અંતિમ સમએ ભગવાને કર્યો એવો ચમત્કાર કે જાણીને તમે પણ ચોંકી જશો..!

વાહનોની ગતિની મજા મોતની સજા બની જતી હોય છે. એ પ્રકારના ઘણા બધા બનાવો આપણી નજર સામેથી પસાર થઈ ચૂક્યા છે. હાઈવે ઉપર તો કેટલાક લોકો બેફામ ગતીએ વાહનો ચલાવે છે. પરંતુ હવે શહેરમાં પણ તેમની ગતિની આ મજા કેટલાક લોકો માટે મોતની સજા બનીને સાબીત થતી હોય તેવું લાગી રહ્યું છે..

અત્યારે રાજસ્થાનના રાજસમદમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવી ગયો છે. અહીં એક ચાર વર્ષની માસુમ દીકરીનું મોત નજર સામે આવી ગયું હતું. પરંતુ અંત સમયે એવો ચમત્કાર થયો છે કે, આ દીકરીનો જીવ બચી ગયો છે. અત્યારે સોશિયલ મીડિયા પર આ અકસ્માત ના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે..

વિસ્તાર પાસે ભેરૂલાલ નામના 50 વર્ષના એક દુકાનના માલિક તેમની ચાર વર્ષની પૌત્રી સાથે દુકાને બહારના ઓટલા ઉપર બેઠા હતા. ત્યારે તેઓએ તેમની નજર સામે જોયું કે, સામેની બાજુથી એક સ્વીફ્ટ ગાડી પુર ઝડપે આવી રહી છે. તેઓએ તેમના અને તેમની પૌત્રી પગ ઊંચા કરી લીધા હતા..

જોત જોતામાં તો આ બેકાબુ ગાડી તેમની પાસે આવી પહોંચી અને ત્યાં પડેલી ગાડીની ઉપર ચડી ગઈ હતી. તેઓ ખેડા પાસે આવેલા ફાગણ ગામમાં રહે છે. અને પાવર ટુલ્સ રીપેરીંગની દુકાન ચલાવે છે. તેઓ તેમની ચાર વર્ષની પુત્રી દીક્ષા સાથે અહીં આવી પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું કે, દીક્ષા ક્યારેય પણ તેમની સાથે આવતી નહીં..

પરંતુ આજના દિવસે દીક્ષાએ તેમની સાથે આવવાની જીદ પકડી લીધી હતી. તે દુકાનમાં આમથી આમ આટા ફેરા મારતી હતી. એટલા માટે તેઓ તેને લઈને દુકાનની બહાર આવી પહોંચ્યા હતા. જ્યાંથી હોય તેમની અલ્ટો ગાડી પાર્ક કરી હતી. તેમની પૌત્રી દીક્ષા ગાડીની અંદર રમતી હતી અને માત્ર ત્રણ મિનિટ પહેલા જ તે ગાડીની અંદરથી ઉતરીને તેમની પાસે ઓટલા ઉપર બેસવા માટે આવી ગઈ હતી..

અને એવામાં સ્વીફ્ટ ગાડી આવી પહોંચી હતી અને અલ્ટો કારને બોલાવી દીધા હતા. તેમની દીકરી તેમની પાસે પહોંચી એની પાંચ જ સેકન્ડની અંદર આ બનાવ બની ગયો હતો. અંતિમ ઘડીએ આ દીકરી રમતા-રમતા ગાડીમાંથી ઉતરીને પોતાના દાદા પાસે ચાલી ગઈ જેમાં તેનો જીવ બચી ગયો છે.

નહીં તો આજે ખૂબ જ મોટા સમાચાર સાંભળવાનો વારો આવી ગયો હોત. આ કાર ચાલક કોણ છે અને શા માટે તેમની ગાડી બેકાબુ બની ગઈ હતી. તેની હાલ સમગ્ર જાણ કરી મેળવવામાં આવી રહી છે. દુકાનના માલિકની અલટો કારના કુરચે કુરચા ઉડી ગયા હતા. પરંતુ તેમની પૌત્રીનો જીવ રહસ્યમય રીતે બચી ગયો છે..

જેના માટે તેઓ ભગવાનનો ખૂબ જ આભાર માની રહ્યા છે. દીક્ષા સમયસર કારમાંથી નીચે ઉતરી ગઈ હતી. એટલા માટે તેનો જીવ બચી ગયો છે. આ ઘટનાનો સીસીટીવી વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે, જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે સ્વીફ્ટ ગાડીને બેકાબુ બનાવનાર ડ્રાઇવર દારૂ પીને ગાડી ચલાવતો હોય તેવું લાગતું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment