હવે તો .દુ.ષ્ક.ર્મ. અને શારીરીક અડપલાના બનાવોએ હદ વટાવી છે. અત્યારે એવો બનાવ સામે આવ્યો છે જે, સાંભળ્યા બાદ તમે પણ હચમચી જશો અને એકાએક રૂવાડા બેઠા થઈ જશે. જેના ઉપર મન મૂકીને વિશ્વાસ મૂક્યો હોય તેવા સગા લોકો પણ હવે .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગ્યા છે. અને વિશ્વાસઘાત કરી રહ્યા છે. રાજકોટમાંથી અવારનવાર આવા બનાવો સામને આવતા હોય છે…
અને હવે કોઠારીયા મેન રોડ ઉપરથી વધુ એક બનાવ સામે આવ્યો છે. આ હચમચાવત બનાવ સાંભળ્યા બાદ સૌ કોઈ લોકોના કાનમાં તમરા બોલવા લાગ્યા છે. કોઠારીયા મેન રોડ ઉપર 21 વર્ષની યુવતી પોતાના માતા પિતા સાથે રહે છે. આ યુવતી સાથે ખૂબ જ મોટો અણ બનાવ બન્યો છે. આ યુવતીના માસીનો દીકરો ધ્રુવ જેઠુંરભાઈ હુંબલ અને તેનો ફઈનો દીકરો રાજેશ ખીમાભાઈ બકુત્રા આ બંને ભાઈઓ વારંવાર 21 વર્ષની યુવતી ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજારવાની ઘટના સામે આવી છે.
કૌટુંબિક માસી અને ફઈના દીકરાઓ ધ્રુવ અને રાજેશ ઘણા વર્ષોથી આ યુવતીને ઓળખે છે. તેમજ તેઓને પરિવારજનો સાથે પણ સારો સંબંધ હોવાને કારણે તેઓ એકબીજાને ઘરે આવ જા પણ કરતા હતા. આ બંને ભાઈઓએ કુટુંબિક બહેન ઉપર નજર બગાડી હતી. અને તેને જ પોતાની હવસખોરી સંતોષવા માટે પીંખી નાખી છે.
આરોપી ધ્રુવ અને રાજેશ બંને વારંવાર આ યુવતીના ઘરે ઘુસી આવતા હતા અને એકલતાનો લાભ લઈને તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. અને શારીરિક સંબંધ આચરતા હતા. મોકો મળતાની સાથે જ કોઈક વાર ધ્રુવ આ યુવતીના ઘરે જઈને શારીરિક સંબંધ બાંધવા લાગતો હતો તો કોઈક વાર રાજેશ પણ આ યુવતીના ઘરે જઈને તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરતો હતો..
જો આ યુવતી તેનો વિરોધ કરવા લાગે તો તેને જાનથી મારી નાખવાની તેમજ તેના પરિવારને પણ જાનથી મારી નાખશે તેવી ધમકીઓ આપતા હતા. એટલા માટે આ યુવતી ખૂબ જ ડરી ગઈ હતી અને આ તમામ બાબતો છેલ્લા ચાર વર્ષથી સહન કરતી હતી. આ બંને ભાઈઓ તેના પર ચાર વર્ષથી દુ.ષ્ક.ર્મ. ગુજારતા હતા એક દિવસ તેના કુટુંબિક કાકાનું અવસાન થયું હતું..
એટલા માટે યુવતીના પરિવારજનો બહારગામ ગયા હતા. એ સમયે યુવતી પોતાના ઘરે એકલી હતી. ત્યારે રાજેશ અને ધ્રુવ વારંવાર ત્યાં આવી જતા હતા. અને તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગતા હતા. આ ઉપરાંત તેને કોઈ ખરાબ નશીલી દવા પીવડાવતા હતા. અને ત્યારબાદ તેના પર બળજબરી .દુ.ષ્ક.ર્મ. ગુજારતા હતા.
એક દિવસ આ યુવતીની તબિયત લથડી ગઈ હતી અને અચાનક જ તેને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યારે તબિયત હોય તેની સારવાર બાદ તેના માતા પિતાને જણાવ્યું કે, તેમની દીકરીને દોઢ મહિનાનો .ગ.ર્ભ. રહી ગયો છે. આ બાબત સાંભળતાની સાથે યુવતીની માતાના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી..
જ્યારે તેના પિતાના ડોળા ચડી ગયા હતા. આ બંને માતા પિતા વિચારો પર મજબૂર બની ગયા કે, આખરે તેમની દીકરી સાથે એવું તો શું બન્યું છે. અને તેમની દીકરી ઉપર શું વીતી હશે..? આ તમામ બાબતોની જાણ તેઓ તેમની ગ.ર્ભ.વ.તી દીકરીને પૂછવા લાગ્યા હતા. ત્યારે તે ખૂબ જ ભાંગી પડી હતી અને તેને જણાવ્યું કે તેનો માસીનો દીકરો ધ્રુવ અને તેના ફઈનો દીકરો રાજેશ બંને તેના પર તૂટી પડતા હતા..
જેને કારણે તે હાલ ગ.ર્ભ.વ.તી બની ગઈ છે. આ તમામ બાબતોની પોલ ખુલ્લી પડતા આ દીકરીના માતા-પિતાએ રાજેશને માતા-પિતાને પોતાના ઘરે બોલાવ્યા હતા. અને તમામ હકીકતો જણાવી હતી. પરંતુ રાજેશે જણાવ્યું કે, આ યુવતી ખોટું બોલી રહી છે. પરંતુ પરિવારજનોએ કડક પૂછતાછ કરતા રાજેશે આ તમામ બાબતોનો ખુલાસો કરી દીધો હતો..
અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો તો બીજી બાજુ ધ્રુવના પરિવારજનોને પણ આ દીકરીના માતા-પિતાએ જાણ કરતા ધ્રુવ પણ પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો અને અજાણ્યા નંબર ઉપરથી યુવતીના માતા-પિતાને ફોન કરીને માફી માંગવા લાગ્યો હતો. અને સમાધાન કરવા અંગે જણાવતો હતો..
પરંતુ આ યુવતીના પરિવારજનો હિંમત દાખવી અને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને આરોપી ધ્રુવ અને રાજેશ ની શોધખોળ પણ હાથ ધરી છે. હાલ આ મામલો સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો હચમચી ગયા છે અને વિચારવા પર મજબૂર પડ્યાં છે કે, આખરે કોઈ ભાઈ પોતાની કુટુંબિક બહેન સાથે આ પ્રકારની હરકતો કરવાનો વિચાર પણ કેવી રીતે કરી શકે.. જે બહેનને જીવન પર સુરક્ષા પૂરી પાડવાની હોય તે જ બહેનને આ હવસખોર યુવકોએ પીંખી નાખી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]