Breaking News

ફેકટરી માલિક રાત્રે ઘરે જઈને ને પોતાના મોબાઈલ માં જોતા હતા cctv કેમેરાની ફૂટેજ, માલિકે જે જોયું એ ખરેખર છે હોશ ઉડાડનારું

દુનિયાનો પ્રત્યેક માણસ જીવનમાં હમેંશાને માટે જીવનમાં કંઈક રીતે સમાજમાં પોતાનું મન અને સમ્માન જાળવવા માટે સતત અને સખત પ્રમાણમાં મેહનત કરતા જ હોય છે આ વચ્ચે જ્યારથી આપણી વચ્ચે કોરોના જેવી મહામારી આવતા ની સાથે લોકડાઉન જેવી ગંભીર પરિસ્થિતિઓ પણ સામે આવી જ છે જેના કારણકે તમામ ને નુકશાન થયું જ હશે.

પરંતુ આત આટલી વક્ત સ્થિતિ ઓ નું સર્જન થયા બાદ પણ કોઈ વ્યક્તિ પોતે હિંમત હરિ જતો નથી તેઓ પોતાના કાર્યો માં સતત આગળ ને આગળ પ્રગતિ કરવા માટે ઇરછાઓ રાખતા જ હોય છે અને આપણી આસપાસ ની જેટલી કોઈપણ લોકિક પ્રવુતિ માટે મથામણ કરતા જ રહેતા હોય છે પરંતુ આવી પરિસ્થિતિ માં પણ કેટલાક લોકો,

જેને સમાજ માં રહી ને કોઈપણ મેહનત વાળું કામ કરવું જ નથી અને ગામના જ રૂપિયા વાપરી ને અથવા તો કોઉ અન્ય લોકો થી મળતી સહાય થી જ પોતાનું ગુજરાન ચલાવવાનું હોય એવા તમામ લોકો જેને સમાજ એક રીતે કામ ચોર અથવા ચોરો તરીકે ઓળખવામાં આવતા હોય છે અને આ લોકો જ સમાજ નવા  નવા પગલાંઓ ચોરીના શોધી લેતા હોય છે.

આજે કંઈક એ પ્રકારનો જ એક બનાવ આપણી સામે આવી રહ્યો છે જેની સંપૂર્ણ માહિતી તમે મેળવશો તો તમે પણ આ પ્રકારના ચોરો ની થતી ચોરી થી કદાચ બચી પણ જાવ હાલમાં સુરતમાં કંઈક આવી જ ચોરી ની ઘટના ચોરો ધ્વરા આચરવામાં આવી હતી બનેલ ઘટનાની જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો થોડા દિવસ પેહલા જ,

સુરત શહેરમાં એક ફેકટરી માલિકની સતર્કતા ને લઈ મોટી ચોરી થતા રહી ગઈ અને માલિક અને પોલીસ દ્વારા ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ સીસીટીવી CCTV  આ કિસ્સામાં ઉપયોગી પુરવાર સાબિત થયા છે. જેમાં સુરત શહેરમાં દિનપ્રતિદિન ઘરફોડચોરી, લુંટ , હત્યાના બનાવોમાં ને રોકવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.

ત્યારે એક એવી ઘટના સામે આવી કે એક ફેકટરીના માલિક દ્વારા ફેકટરીના અને ગોડાઉન ના સીસીટીવી મોબાઈલમાં લાઈવ જોઈ શકે તે માટે એપ્લિકેશન નાખેલ હતી તે ના આધારે ફેકટરી માલિક ની આ કામ ને લઈ મોટી ચોરી થતા રહી ગઈ ત્યારે સુરત શહેરની ખટોદરા પોલીસ સ્ટેશનનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન,

વરાછા વિસ્તારમાં રહેતા અંકુશ અશોકભાઈ ભાદાણીએ તેઓના શોરૂમમાં ખટોદરા પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ છે ત્યારે સીસીટીવી કેમેરાઓ લગાવેલ હોય અને તેના ફુટેજ અશોકભાઈના મોબાઈલ ફોનમાં દેખાતા હોય જેથી અશોકભાઈએ પોતાના ઘરેથી મોબાઈલ ફોનના સીસીટીની ફુટેજમાં કોઈ ચોર માણસ તેના,

શોરૂમમાં ઘુસી ચોરી કરતાં દેખાતા તાત્કાલિક અશોકભાઈ ઘરેથી પોતાની ગાડી લઈ ફેકટરી તરફ રવાના થયા હતા અને સાથે ખટોદરા પોલીસ ને જાણ કરી હતી જેથી પેટોલિંગમાં રહેલી પોલીસ ખટોદરા સ્થિત આવેલ પોતાના શોરૂમ ખાતે પહોંચી ગઈ હતી તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી હતી.  હાલમાં જે ચોર પકડાયો છે એની જૂની છાપ ખુબ ખરાબ જ રહેલી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *