Breaking News

ઇંગ્લીશ વિષય નબળો છે એમ કહી પર્સનલ બેચ ના વિધાર્થીની ને એકલા બોલાવી શિક્ષક કરતો કાળા કામ દીકરીએ માં-બાપ ને કહ્યું તો…!

સમગ્ર દેશમાં દુષ્કર્મની સંખ્યા વધવા લાગી છે અને તેને લઈને સરકાર અને પોલીસ દ્વારા વધુને વધુ કડક કાર્યવાહી કરવામાં પણ આવી રહી છે પરંતુ આવા દુષ્કર્મના કારણે દીકરીઓ અથવા યુવતીઓ ઘરની બહાર નીકળતા અનેક વખત વિચારો કરતા હોય છે તેઓના મનમાં સતત અને સતત ભય સતાવતો હોય છે કે આ દુષ્કર્મના ઝપટમાં આપણે પણ ન આવી જઈએ જેને લઇને તેઓ પોતાને  સુરક્ષિત માનતા નથી.

આવું જ કંઈક બન્યું હતું ગત દિવસોમાં વિદ્યાનગરમાં ઘરે બેચ કરાવતા આઇબી પટેલ ઈંગ્લીશ સ્કૂલનાં શિક્ષકે તેઓનાજ વર્ગમાં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થીની ને ઇંગ્લિશ વિષયમાં નબળો હોવાથી તેને વધુ અભ્યાસ કરવા માટે આ શિક્ષક એટલે કે આઈ પટેલના ઇંગલિશ વિષય ના પર્સનલ બેચ માટે આ યુવતિ ના ઘરે જઈને વધુ અભ્યાસ કરાવવા અર્થે વાતચીત કરી હતી.

અને ત્યારબાદ માર્ચ માસ દરમિયાન તેના ઘરે જઈ પર્સનલ બેન્ચ એટલે કે ટ્યુશન શરૂ કરી દીધો હતો આવી રીતે તેઓ વિદ્યાર્થીની ના ઘરે જઈને ઇંગ્લિશ વિષય વિદ્યાર્થીને વધુ સારો બને તે માટે પર્સનલ ટ્યુશન કરાવતા હતા આ દરમિયાન વિદ્યાર્થીને ના કરે કોઈ ન રહેતું હતું તેના કારણે તે શિક્ષક ની દાનત બગડી હતી અને તેણે કોમ્પ્યુટર ના પેપર સારા માર્ક્સ નહીં અપાવે તેમજ બોર્ડની પરીક્ષાના પેપર તેવો ચેક કરવાના હોય છે.

તેને લઈને તેઓ આ વિદ્યાર્થીને પરીક્ષા માં પાસ નહીં કરે આવી રીતે ખોટી ખોટી ધમકીઓ આપી અને વિધાર્થીનીના ભોળા પણાનો લાભ ઉઠાવી ને પર્સનલ ટ્યુશનના બહાને જ વિદ્યાર્થીનીનુ આખરે શારીરિક શોષણ શરૂ કર્યું હતું અવાર નવાર મરજી પડે ત્યારે આવી અવનવી ખોટી ધમકીઓ આપીને તે ગમે ત્યારે દુષ્કર્મ આચરતો હતો આવું ખૂબ જ વધી જતાં.

વિદ્યાર્થિનીએ આ બાબતે અંતે વિરોધ કર્યો અને કહ્યું કે તમારુ જે સાચું કાર્ય છે તે કાર્ય પૂર્ણ કરો પરંતુ શિક્ષકે તેની આ બાબતને કોઈને પણ જાણ કરીશ તો હું તને અને તારા ઘરના તમામ સભ્યો ને જાન થી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને જ્યારે આ વાત ખૂબ જ અસહ્ય બની ગઈ હતી ત્યારે દીકરી એ આખરે તેના માતા પિતાને આ વાત કરી દીધી.

અને માતા-પિતાને વાત કરવાથી જ આ હરામખોર શિક્ષક ની આવી કાળી કરતૂતો ઝડપાઈ હતી વિદ્યાર્થીઓને ભણવાની જગ્યાએ આવા દુષ્કર્મ આચરતો હતો અને આવા તો તેણે કોની સાથે કેવા દુષ્કર્મ કર્યા હશે તેની પોલીસ અને તેની ટીમ દ્વારા આ શિક્ષકની ધરપકડ કરીને વધુ ને વધુ કાર્યવાહી હાથ ધરી છે આખરે વિદ્યાર્થીની ના માતા-પિતાને વાત કરતાં તેના માતા-પિતા દ્વારા આ શિક્ષકની કરતું તો આખરે પોલીસ મથકે પહોંચી હતી.

આ અંગે વિદ્યાનગર પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી લીધો હતો અને વધુ તપાસ હાથ ધરી છે વિદ્યાનગર પોલીસની સઘન તપાસને અંતે ગણતરીના કલાકોમાં આ હવસખોર શિક્ષકને ઝડપી લીધો હતો પોલીસ દ્વારા યુવતી અને આ લંપટ શિક્ષકની મેડિકલ તપાસ માટે કાર્યવાહી કરાશે અને આ યુવતીને ન્યાય મળે તે માટે પોલીસ અને તેની ટીમ દ્વારા યુવતિના સભ્યોને ખાતરી આપવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *