Breaking News

એકલા કમાઈને ઘર ચલાવતી દીકરાને વહુને જોઈને સસરાએ પાછળથી બાથ ભીડી લીધી, ભાન ભૂલીને કરી એવી હરકતો કે ઉડી ગયા બધાના હોશ..!

જુદા-જુદા પરિવારમાં દરેક સભ્યો ની અહેમિયત જુદી-જુદી હોય છે. કોઈ સભ્ય પરિવારના નાના દીકરા કે દીકરીઓની સાર સંભાળ રાખીને પરિવારને મદદરૂપ બનતો હોય છે. તો કોઈ સભ્ય પરિવારને પૈસા આપી મદદરૂપ બને છે. દરેક સભ્ય કોઈને કોઈ કામગીરી કરે છે. જેનાથી પરિવાર ખૂબ જ સારો ચાલતો હોય છે..

પરંતુ કેટલીક વાર પરિવારમાં અંદરો અંદર એવા ડખાઓ ઉત્પન્ન થઈ જતા હોય છે. જેને લઇ સમગ્ર સમાજમાં નીચું જોવાનો વારો આવતો હોય છે. અત્યારે 62 વર્ષના એક વડીલ વ્યક્તિને કારણે તેના પરિવારજનોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. આ ઘટના સવિતા નગર વિસ્તારની છે..

અહીં શેરી નંબર ચારમાં આવેલા એક મકાનની અંદર પ્રતિકભાઈ તેમની પત્ની પરિતાબેન સાથે રાજી ખુશીથી જીવન જીવતા હતા. પ્રતિકભાઇની માતા લક્ષ્મી બહેનનું આજથી પાંચ વર્ષ પહેલા જ અવસાન થઈ ગયું હતું. પ્રતિકભાઈના પિતા સત્ય રાજ ભાઈ પ્રતિકભાઈની સાથે જ ઘરે રહે છે..

તેઓ ઘરના નાના મોટા કામ કરીને મદદરૂપ બનતા હતા. પ્રતિકભાઈ રબર બનાવવાની ફેક્ટરીમાં કામકાજ કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમને નોકરી ઉપરથી કાઢી નાખવામાં આવ્યા હતા અને અત્યારે તેઓ જુદી જુદી જગ્યાએ કામ મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા હતા. જ્યારે પરિતાબેન આસપાસના વિસ્તારના સૌ કોઈ બાળકોને ટ્યુશન કરાવી પૈસા કમાતા હતા..

અને એ જ પૈસાથી પરિવારનું ઘર ચાલતું હતું. પ્રતિકભાઇએ છેલ્લા કેટલાક સમયથી પરિવારજનોને એક રૂપિયો પણ આપ્યો હતો નહીં. પિતા બહેન પોતાના એકલા ગમે બાળકોને ભણાવતા અને તેમના ભણતરની જે ફી આવતી તેનાથી પરિવાર ચાલતું હતું. પરંતુ પ્રતિકભાઇના પિતા સત્ય રાજ ભાઈએ પરીતા ઉપર ન કરવાની ચીજ વસ્તુઓ કરી નાખી છે..

જેને લઇ ભારે ચકચાર મચી જવા પામ્યો છે. પ્રતિકભાઈ સવારના સમયથી નોકરી ધંધો શોધવા માટે જતા રહ્યા હતા. જ્યારે પરિતાબેન ઘરકામ કરતી હતી. ત્યારે સત્યરાજભાઈ અચાનક જ પરિતા પાસે ગયા અને તેને પાછળથી બાથ ભીડી લીધી હતી. જ્યારે પરિતાબેન રસોડામાં કામ કરતી હતી..

ત્યારે અચાનક જ પાછળથી કોઈ વ્યક્તિએ બાથ ભીડી લેતા તેને પાછળ ફરીને જોયું તો બાથ ભીડનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તેના સગા સસરા હતા. પરીતા બોલવા લાગી કે, તમે શા માટે મારી સાથે આવી હરકત કરો છો..? મહેરબાની કરીને મને છોડી દો, પરંતુ સત્યરાજ ભાઈના મનમાં એવો કીડો જાગી ઉઠ્યો હતો કે તેણે તેના દીકરાની વહુ ને ડગલેને પગલે મદદરૂપ બનવાને બદલે તેને પાછળથી બાથ ભીડીને તેની સાથે .દુ.ષ્ક.ર્મ.માં આચરવા લાગ્યા હતા..

બિચારા પરીતા બહેન પોતાના સસરાની જાળમાંથી બચવા માટે અવનવી તરકીબો અપનાવતા હતા. પરંતુ આ નરાધમ સસરાએ તેના દીકરાની વહુનો એક પણ વાર વિચાર કર્યો નહીં અને વારંવાર તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગ્યા હતા. આ ઘટના સાંભળીને તમારા પણ રુંવાટા બેઠા થઈ જશે..

આ હચમચાવતો બનાવને લઈ સૌ કોઈ લોકો ભારે રોષે ફેલાયા છે. કારણ કે જે દીકરાની વહુ મહેનત કરી પૈસા કમાય છે. અને તેના પૈસાથી જ પરિવાર ચાલતો હોય તે દીકરાની વહુને જ તેના નરાધમ સસરાએ પિંખી નાખી હતી. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે એકાએક ચકચાર મચી જવા પામ્યો હતો..

તો આસપાસના સૌ કોઈ વિસ્તારમાં પણ લોકો ચર્ચા વિચારણા કરતા હતા કે, આ તે કેવા સસરા છે, જે પરિવારનું ભલું વિચારવાને બદલે પોતાના જ દીકરાની વહુ ઉપર નજર બગાડી બેઠા છે. તો બીજી બાજુ જ્યારે પ્રતીક ભાઈને જાણકારી મળી કે તેના સગા પિતાએ તેની પત્ની પરીતા ઉપર .દુ.ષ્ક.ર્મ. આચર્યું છે.

ત્યારે તેઓના તો હોશ ઉડી ગયા હતા. એક બાજુ તેની પત્ની પીડાઈ રહી હતી. તો એક બાજુ તેના પિતા આ ઘટનાના આરોપી હતા. બંનેમાંથી કોને બચાવવા અને કોને પડખે ઉભો રહેવું તેઓને કશું સમજાયું નહીં, તેઓ અન્ય લોકોના કહેવા બદલ તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનને હાજર થયા અને ત્યાં પોતાના જ પિતા સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું કે તેમના પિતાએ તેમની પત્ની ઉપર .દુ.ષ્ક.ર્મ. આચર્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *