આજકાલ નાના બાળકોને ખુબ જ ધ્યાન રાખવુ પડે છે. કારણ કે નાના બાળકો નાની ઉંમરમાં ખૂબ અણસમજુ હોઈ છે. અને તેઓ રમતમાં ક્યારેક એવું કરી દે છે જેના કારણે તેમના જીવને પણ જોખમ રહેતુ હોય છે. અને ઘણી બધી વાર રમત-રમતમાં એવું અકસ્માત સર્જતા હોય છે તેના નાના બાળકોના મૃત્યુ પણ થતા હોય છે.
હાલ એક પ્રકારનો જેટલો અમરેલીના ચાંદની ચોક વિસ્તારમાંથી સામે આવ્યો છે. આ વિસ્તારમાં ઇનાયત ભાઈ કાસમભાઈ શિરાઝી નામના વ્યક્તિ રહે છે. તેમની ઘરમાં એક વર્ષીય બાળકી પણ છે. આ બાળકની સારસંભાળ રાખવા માટે પરિવારના દરેક સભ્યોએ હાજર હોતા નથી. કારણ કે દરેક સભ્યો પોતાનાને કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેતા હતા.
એટલા માટે બાળકી પોતાના ઘરની ઓસરીમાં એકલી એકલી રમ્યા કરતી હતી મોટા ભાગે ઘરના કોઈ પણ સભ્યોને બાળકની સારસંભાળ રાખવા માટે ખડે પગે હાજર રહેવું પડતું હોય છે. પરંતુ આ બાળકી બિલકુલ એકલી હતી. અને એક દિવસ રમતા રમતા ફળિયાની અંદર આવેલા પાણીના ટાંકા માટે પડી ગઈ હતી.
પરિવારજનો પોતાના કામકાજમાં વ્યસ્ત હતા અને તેઓને સહેજ પણ અંદાજો આવ્યો કે તેમની દીકરી પાણીના ટાંકામાં પડી ગઈ છે. પરંતુ જ્યારે વાતાવરણ શાંત થયું અને તેમની એક વર્ષની દીકરીને કોઈ અવાજ ન આવ્યો ત્યારે પરિવારે શોધખોળ શરૂ કરી કે તેમની બાળકી ક્યાં ગઈ છે..
પરંતુ પાણીના ટાંકા તરફ જોયું તો તેમની બાળકી ટાંકાના પાણી માં દેખાઈ આવી હતી. પાણીમાંથી બહાર કાઢી તેની સાથે જોયું તો તેમની દિકરી લગભગ મૃત્યુ પામી ચૂકી હતી. પરંતુ પરિવારજનો તેને પાણીમાંથી બહાર કાઢી અને સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે તમારી બાકી જિંદગીની જંગ હારી ગઈ છે..
અને પાણીમાં ડૂબી જવાને કારણે તેનું મૃત્યુ થયું છે. જ્યારે દીકરીને માતા-પિતાએ ડોકટરના મોઢે ત્યાં સમાચાર સાંભળ્યા કે તેમની એકની એક દીકરી નું મૃત્યુ થયું છે. ત્યારે તેઓ ખૂબ જ આઘાતમાં ચાલ્યા ગયા હતા કારણ કે પરિવારજનોની બેદરકારીને કારણે આ દીકરી રમતગમતના પાણીના ટાંકા પાસે ચાલી ગઈ હતી..
અને ત્યાં પાણીમાં પડતાની સાથે જ તે મૃત્યુ પામી હતી. દીકરી ખૂબ જ નાની હોવાને કારણે તેને તરતા આવડતું હતું નહીં અને અંતે તે જીવનની જંગ હારી ગઈ હતી. આ બાબતને લઈને અમરેલી સીટી પોલીસે કામગીરી હાથ ધરી છે. અને અકસ્માતમાં મૃત્યુ નોંધને ઘરનાં સૌ કોઈ લોકોને પણ શરૂ કરી દીધી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]