Breaking News

દુકાન ચલાવતો યુવક વારંવાર બિભત્સ ઈશારો તથા શરીરના જુદા-જુદા અંગોબતાવી છેડતી કરતો હતો એકદિવસ બધી મહિલા ભેગી થઈ અને પછી તો..!

આપણને સૌને ખ્યાલ છે તે પ્રમાણે આપણી આસપાસમાં આપણે ઘણી બધી વખત જોયું છે કે અમુક એવા રખડું અને બેશરમ યુવકો કે જે યુવતીઓ પર ગંદા ગંદા ઈશારો કરતા હોય છે અને તેઓને પોતાની પ્રેમજાળમાં ફોસલાવીને ફસાવવાનો પ્રયત્ન કરતા હોય છે પ્રેમ જાળમાં ફસાવવા નું કારણ એક જ હોય છે તેઓના પર દુષ્ક.ર્મ આચરવું  અને તેઓની સાથે અશ્લીલ હરકત  કરતા હોય છે અને તેઓની પાછળ પાછળ જઈને હેરાન પણ કરતા હોય છે.

આવો જ બનાવ અમદાવાદ ખાતે બન્યો હતો છે જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક દુકાનદારે જે કાર્ય કર્યું છે તે જાણીને આપ સૌને ને પણ લાલ થઈ ગુસ્સો આવશે આ દુકાનદારી તેના વિસ્તારમાં અવર-જવર કરતી એક મહિલાને બીભત્સ ઇસારા કરી છેડતી કરીને ત્રાસ આપતો હતો આ દરમિયાન એક મહિલાએ દુકાનદાર થી છુટકારો મેળવવા અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો દુકાનદારનું કાઉન્સેલિંગ કરી પોતાની ભૂલ સ્વીકારી હતી.

બીજી બાજુ મહિલાઓને કાયદાકીય માહિતી આપતાં તેઓ કાનૂની કાર્યવાહી કરવી હોવાથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવી હતી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મહિલા સભ્યોની ટીમ ને કોલ કરીને જણાવ્યું હતું કે એક યુવક અવારનવાર તેમની છેડતી કરે છે કોલ મળતાની સાથે જ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમને કોલ કરનાર મહિલાની પૂછપરછ કરી.

આ દરમિયાન તેમના ઘરની સામે દુકાન ધરાવનાર યુવક વારંવાર વિવિધ ગંદા ગંદા ઇસારા તથા શરીરનાં અલગ-અલગ અંગો બતાવતો હતો તેઓ વધુ જણાવતા કહે છે કે એક વખત એક મહિલાએ આ દુકાનદારને છેડતી નહીં કરવા ઠપકો આપ્યો હતો ત્યારે દુકાનદારે ઝઘડો કરી મહિલાને અપશબ્દો બોલી અપમાનીત કરી હતી તેમના પગલે વિસ્તારની તમામ મહિલાઓ આ દુકાનદાર થી કંટાળી ગઈ હતી.

આ સાંભળીને અભયમ  ની ટીમએ  દુકાનદાર ને બોલાવ્યો હતો તેની પૂછપરછ કરતાં તેણે તમામ મહિલાઓ તેના પર ખોટા આરોપ લગાવી રહ્યા હોવાનું તેણે જણાવ્યું હતું. જોકે મહિલા એ દુકાનદાર ના બિભત્સ ઇસારા ઉતારેલો વિડીયો અભયમની ટીમને આપતા દુકાનદારની પોલ ખૂલી ગઈ અભયમ ની ટીમએ દુકાનદારનું કાઉન્સેલિંગ કર્યું હતું અને કાયદાકીય માહિતી આપી હતી.

જેથી દુકાનદારે પોતાની ભૂલ સમજાતા તમામ મહિલાઓ ની પાસે માફી માંગી હતી ને હવે ફરીથી આવું ન કરવાની વચન પણ આપ્યું હતું બીજી તરફ મહિલાઓએ લઈ અભયમની ટીમ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી બાદમાં મહિલાઓએ દુકાનદાર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી વર્ષથી હેરાન કરી રહેલા દુકાનદારની છુટકારો આપવા તેમની ટીમનો આભાર માન્યો અને પોલીસ દ્વારા આ ગુનેગારો ઉપર કેસ નોંધીને વધુ ને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *