Breaking News

ડોક્ટર માતાએ તેની મૂંગી-બહેરી 4 વર્ષની દીકરીને બિલ્ડીંગના ચોથા માળેથી ફેંકી દીધી, માતાએ જ સગી દીકરીનો જીવ લીધો..!

નાના બાળકો સાથે ખૂબ જ ગંભીર ઘટનાઓ હાલમાં બની રહી છે. જેમાં વધુ એક ઘટના હાલમાં બની હતી. આ ઘટના નાની બાળકી સાથે બની હતી. આજકાલ માતાઓ ખૂબ જ નિર્દય બની ગઈ છે. તેઓ પોતાના સંતાનો સાથે ખૂબ જ નિર્દય બનીને ખરાબ વ્યવહાર કરવા લાગી છે. એક માતા જે પોતાના બાળકો માટે પોતાનો જીવ પણ આપી દેવા માટે તૈયાર હોય છે..

એ જ માતા નિર્દય બનીને પોતાના સંતાનો સાથે ખૂબ જ ગંભીર ઘટનાઓ કરી રહી છે. તે પોતાની જિંદગીથી કંટાળીને તેનો ગુસ્સો તેમના બાળકો પર કરી રહી છે. આવી ઘટનાઓ બનતા આજકાલ બાળકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આવી કરુણઘટના જ હાલમાં બની હતી. આ ઘટના જોઈને સૌ કોઈના હૃદય ધ્રુજી ગયા હતા.

આ ઘટના બેંગ્લોરમાં બની હતી. બેંગ્લોરમાં સેન્ટ્રલ ડિવિઝનના એસ.આર નગરના એક એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. એપાર્ટમેન્ટમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં માતા-પિતા અને તેમની દીકરી રહેતા હતા. માતા નોન પ્રેક્ટિસિંગ ડેન્ટિસ્ટ હતી. અને તેના પિતા સોફ્ટવેર એન્જિનિયર હતા. અને આ બાળકીની ઉંમર ચાર વર્ષની હતી..

બાળકી જન્મથી જ સાંભળી અને બોલી શકતી ન હતી તેને કારણે પરિવારમાં માતા ખૂબ પિતા ખૂબ જ હેરાન હતા. અને માતા બાળકીને કારણે હતાશ અને હેરાન રહેતી હતી. અવારનવાર બાળકીની અમુક વાતોથી તે ખૂબ જ કંટાળી ગઈ હતી. અને તેને કારણે માતાએ બાળકી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો હતો..

એક દિવસ પિતા વ્યવસાયે ગયા હોવાને કારણે માતાએ પોતાની ચાર વર્ષની દીકરી ને બહાર લઈ જઈને બાળકીને ફેંકી દેવાની કોશિશ કરી હતી અને આ પરિવાર એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતું હતું. જેને કારણે માતા પોતાના ફ્લેટની બહાર ગઈ હતી અને ત્યાં બહાર બાલ્કની હતી. બાલ્કનીમાં કમર સુધી રેલિંગ કરેલી હતી.

પરંતુ માતાએ ચાર વર્ષની દીકરીને ઊંચકીને નીચે ફેંકી દીધી હતી. આ ઘટના જોઈને આસપાસના લોકો ચીંખ નીકળી ગઈ હતી. પરંતુ માતા ખૂબ જ નિર્દય હતી. અને તેણે પોતાના સંતાને નીચે ફેંકી દીધું હતું. છતાં પણ તેને આ ઘટના કરી હોવાનો કોઈ અફસોસ ન હતો. અને ત્યારબાદ બાળકીને ફેકયા પછી તે પણ આ રેલીંગ પર ચડી ગઈ હતી..

અને તેને પણ પોતાનો આપઘાત કરવાનું વિચાર્યું હતું. પરંતુ આસપાસ એપારમેન્ટમાં રેતા લોકોએ માતાને બચાવી લીધી હતી. એક માતાએ પોતાની બાળકી સાથે આવી ઘટના કરીને માતાની મમતાને લજવી હતી. એપારમેન્ટના લોકો આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને સૌ કોઈ લોકો ના હૃદય ધ્રુજી ગયા હતા.

લોકોને રૂવાટા ઉભા કરી દે તેવી ઘટના બની હતી. ત્યારબાદ બાળકીના પિતાની આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. જેને કારણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને બાળકીના પિતા બાળકીને આ હાલતમાં જોઈને તેવો ઢળી પડ્યા હતા. ત્યારબાદ પોલીસ માતાની પૂછપરછ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *