Breaking News

દિયર તેની ભાભીને ભગાડી લઈ ગયો, બીજા દિવસે અડધી રાત્રે ફોન કરીને કીધું એવું કે બધાની ઊંઘ હમેશા હમેશા માટે ઉડી ગઈ..!

અમુક પરિવારમાં જોઈએ તેટલી એકતા દેખાતી નથી. તેમજ જે પરિવારમાં એકતાનો અભાવ હોય તે પરિવાર જલ્દીથી તૂટી જતા હોય છે. કોઈ પણ બહારના વ્યક્તિની ચડયામણીથી તેઓ અંદરો અંદર બાખડી પડે છે. અને પરિવારમાંથી તિરાડો પડતી હોય છે. પરંતુ અમુક વખત અન્ય વ્યક્તિઓની ચડામણી અને કારણે નહીં અને પરિવારમાં રહેલા સભ્યોના અંદરો અંદર ડખાઓને કારણે પણ પરિવારમાં તિરાડ પડતી હોય છે..

અખંડ નગર વિસ્તારના એક ગામડામાં અત્યારે ખૂબ જ ચમકાવી દે તેઓ એક બનાવો બન્યો છે. અખંડ નગર વિસ્તારમાં રમેશ તેના માતા પિતા તેમજ તેના નાનો ભાઈ અને તેની પત્ની સાથે રહે છે. રમેશના લગ્ન માત્ર બે વર્ષ પહેલા જ થયા હતા. રમેશ આ ગામમાં રહી સુલતાનપુર શહેરમાં નોકરી કરવા માટે જતો હોય છે..

પરિવારના તમામ સભ્યોની જવાબદારી તેના પર હોવાથી તે કમાઈને લાવતો અને તેનાથી ઘર ચાલતું ત્યારે તેનો નાનો ભાઈ હજુ કોઈ પણ કામ ધંધે ચડ્યો હતો નહીં. આખો દિવસ ઘરે ને ઘરે પડ્યો રહેતો અને ખૂબ જ આરામની જિંદગી જીવતો હતો. એક દિવસ તેમના ઘરમાં ખૂબ જ હચમચાવી દે તેવો બનાવ બન્યો છે..

સવારના સમયથી લઈ સાંજના સમય સુધી રમેશની પત્ની તેમજ રમેશનો નાનો ભાઈ બંને ગાયબ હતા. તેઓએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી અને સૌ કોઈ લોકોને પૂછવાની કોશિશ કરી કે, તેઓએ આ બંને વ્યક્તિને જોયા છે કે નહીં..? પરંતુ બધા લોકોએ તેમને મનાઈ ફરમાવી દીધી હતી..

પરિવારને કહ્યું કે, આ બંને વ્યક્તિ કંઈ ખરીદી કરવા માટે શહેરમાં ગયા હશે અને હમણાં જ પરત આવી જશે, પરંતુ બીજે દિવસે સવાર સુધી તેઓ પરત ન આવતા પરિવારના સભ્યો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ તેમના સગા વહાલા અને સ્નેહીજનોને પણ ફોન કરીને પૂછપરછ શરૂ કરી હતી..

પરંતુ કોઈ પણ વ્યક્તિએ આ બંને વ્યક્તિની જાણકારી નથી. તેમ જણાવી દીધું હતું. ત્યારબાદ રમેશે પોતાની પત્ની અને પોતાનો નાનો ભાઈ બંને ભાગી ગયા હોય તેવી આશા વ્યક્ત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેને પોતાના નાનાભાઈ ઉપર પહેલેથી શંકા હતી કારણ કે, જ્યારથી તે તેની પત્નીની લગ્ન કરી પોતાની સાથે રહેવા લાગ્યો છે..

ત્યારથી જ તેની પત્ની તેના નાના ભાઈને ખૂબ જ લાડ, પ્રેમ અને સારા હાવ ભાવથી વર્તન કરતી હતી. બીજા દિવસે અડધી રાત્રે જ્યારે પરિવારજનો સુઈ રહ્યા હતા, ત્યારે રમેશના મોબાઈલમાં કોલ આવ્યો હતો, ફોન ઉંચકતાની સાથે જ તેની પત્ની વાત કરતી હતી અને તેને કહ્યું કે હું તમારા નાના ભાઈ સાથે ભાગીને આવી ગઈ છું..

અને હવે હું તમારા નાના ભાઈની સાથે જ લગ્ન કરીને જીવન ગુજારવા માંગું છું. હવે મારે તમારી કોઈપણ જરૂર નથી. આજ પછી તમે મને કોઈ દિવસ મળતા પણ નહીં.. હું તમારા નાના ભાઈને ખૂબ જ પ્રેમ કરું છું. અને તમારો નાનો ભાઈ પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. તે મને રાણીની જેમ રાખશે, તેમ કહીને તેને ફોન કટ કરી નાખ્યો હતો.

અડધી રાત્રે ફોનમાં સાંભળેલા આ શબ્દોએ પરિવારજનોની ઊંઘ ઉડાડી નાખી હતી. રમેશ ફરી એક વખત પોલીસ સ્ટેશનએ ગયો અને તેણે તેની પત્ની તેમજ તેના નાના ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ બંને ઘર મૂકીને ભાગી ગયા છે. તેણે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેનો નાનો ભાઈ તેની પત્નીને પ્રેમની લાલચ આપીને લગ્ન કરવાના બહાને ભગાડીને લઈ ગયો છે..

પોલીસે ફરિયાદ તો નોંધી છે. પરંતુ આ મામલો ખૂબ જ શંકાસ્પદ હોવાથી તેની ચોકસાઈથી તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે સમગ્ર સત્ય હકીકત જણાશે ત્યાર પછી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. એક જ પરિવારમાં લગ્ન કરીને આવેલી પુત્રવધુ તેના દિયર સાથે ભાગી જતા પરિવારજનોને સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો છે..

સૌ કોઈ લોકો આ પરિવારજનોને ટોણા મારીને કડવા વેણ વચનો કહી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે, પરિવારમાં પુત્રવધુને સાચવવાની ત્રેવડ ન હોય તો ક્યારેય પણ લગ્ન જ ન કરવા જોઈએ. તો અમુક લોકો તેમની રહેણી કહેણી ઉપર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *