Breaking News

દિવાળીની ખરીદી કરવા ગયેલા ભાઈ-બહેનની બાઈકને કાળભરેલા ડમ્પરે કચડી નાખી, 2 જ સેકન્ડમાં ઉડી ગયા ચિથડે-ચિથડા.. વાંચો..!

જેમ જેમ તહેવારનો સમય નજીક આવતો જાય છે. તેમ-તેમ જુદી જુદી ઘટનાઓ ઘટવાની ગતિવિધિઓ પણ વધવા લાગી છે. તહેવારના સમયમાં દરેક વ્યક્તિઓને વેકેશન કે રજા હોય છે. એવામાં વાહન વ્યવહાર પણ ખૂબ જ વધી જતો હોય અથવા તો ખરીદી કરવાની જગ્યાએ પણ ભારે ભીડ જોવા મળતી હોય છે..

આવા સમયે કેટલીક વખત ચોરી લુંટના બનાવો પણ બને છે. તો કેટલીક વખત અકસ્માતના બનાવો પણ અવારનવાર સામે આવે છે. હાલ એક ગમખ્વાર અકસ્માતમાં એક ભાઈ બહેનનું મૃત્યુ થયું છે. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, તેને જોનારા લોકો પણ પોતાની આંખો મીંચી ગયા હતા.

દિવાળીનો સમય નજીક આવતા ખરીદી કરવા માટે એક ભાઈ બહેન પોતાની બાઈક લઈને બજાર ગયા હતા. અને ત્યાંથી તેઓ પરત આવતા હતા તે વખતે તેમને કાળમુખો અકસ્માતનો સામનો કરવાની આફત આવી પડી હતી. આ ઘટના કાસ્થગંજ વિસ્તારની છે. અહીં બિરરામ ગેટ પાસે એસાર પેટ્રોલ પંપ આવેલો છે..

અહીંથી પસાર થતી વખતે રણવીર અને જ્યોતિ નામના બંને ભાઈ બહેનની બાઈકને પાછળથી આવતા કાળભર્યા ડમ્પરે જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી બધી જોરદાર હતી કે, ડમ્પરના ટાયરની નીચે તેમની બાઈક કચડાઈ ગઈ હતી. જ્યારે પાછળ બેઠેલી જોતી અને ગાડી ચલાવનાર રણવીર બંનેના ઘટના સ્થળેથી ચીથડે ચીથડા ઊડી ગયા હતા..

અને તેમના કારને મૃત્યુ થયા હતા. ત્યારે આ કાળુમૂખો અકસ્માત બન્યો ત્યારે ડમ્પર ચાલક ઘટના સ્થળે જ ડમ્પરને મૂકીને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. તેણે કદાચ વિચારી હશે કે, આ બંને વ્યક્તિઓના જીવ જતા રહ્યા છે. જોતે ત્યાં ઉભો રહેશે અને તેમની મદદ કરવા જશે તો લોકો મુશ્કેલાઈને તેને ઢોર મારશે એટલા માટે તે ડમ્પરની ઘટના સ્થળે મૂકીને ભાગી ગયો છે.

ઘણી બધી વાર એવા બનાવવા સામે આવે છે કે, જેમાં શહેરી વિસ્તારની અંદર ઝડપે ચલાવવામાં આવતા ડમ્પર ટ્રકના કારણે કેટલીક વાર રાહદારીઓ પણ ચપેટમાં આવી જતા હોય છે. અને અત્યારે એક બાઈક ચપેટમાં આવી જતા બાઈક ઉપર સવાર બંને વ્યક્તિના મૃત્યુ થયા છે. આ બંને ભાઈ બહેન ઘરેથી દિવાળીની ખરીદી કરવા જવાનું કહીને નીકળ્યા હતા..

પરંતુ પરત આવતી વખતે રસ્તામાં તેઓને કાળમૂખો અકસ્માત નડ્યો છે. અને જેમાં તેમનું મૃત્યુ થયું છે. આ અકસ્માતના સમાચાર પોલીસ સુધી પહોંચતાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે જિલ્લાની સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે..

આ ઉપરાંત આ બંને વ્યક્તિઓની ઓળખ કરીને તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે કે, તેમના પરિવારની જ્યોતિ અને રણવીર નામના બંને વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. જ્યારે પરિવારજનોને જાણ થઈ ત્યારે એકાએક અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘરમાં  દિવાળીની તૈયારીઓ ચાલતી હતી.

એવામાં અચાનક જ મૃત્યુના સમાચાર સામે આવતા પરિવાર માટે દિવાળીનો તહેવાર મોતના માતમમાં ફેરવાઈ ગયો હતો. ડમ્પર ચલાક સામે ગુનો નોંધીને તેની ધરપકડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પોલીસએ જુદી-જુદી ટીમો બનાવીને સીસીટીવી કેમેરાની મદદથી તેમજ આસપાસની દુકાનદારો પાસેથી પૂછપરછ કરીને તેનો અતો મેળવવામાં આવી રહ્યો છે..

ટૂંક સમયમાં જ તેને પકડી લેવાશે અને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે, એક જ પરિવારના બે વ્યક્તિઓના મૃત્યુ થવાને કારણે અત્યારે પરિવારના સૌ કોઈ સભ્યો દુઃખના ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે. આ બનાવને લઇને સમગ્ર બજારમાં હવે ભારે વાહન ચાલકોની સામે કડક વલણ મુકવામાં આવ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *