Breaking News

દીકરીના લગ્ન કરવા પાર્ટી પ્લોટમાં ગયેલા પરિવારના ઘરે દાનત મેલો પડોશી ઘુસીને કરવા લાગ્યો એવા કામ કે CCTV જોઈને બધાના મોતિયા મરી ગયા..!

મોટાભાગના લગ્ન પ્રસંગ પાર્ટી પ્લોટમાં યોજાય છે, કારણ કે પાર્ટી પ્લોટમાં લગ્નની જુદી-જુદી વિધિઓ કરવા માટે જગ્યા વધારે પ્રમાણમાં મળી રહે છે. એટલા માટે લોકો પોતાનું ઘરે તાળું મારીને લગ્ન પ્રસંગ પૂર્ણ કરવા માટે પાર્ટી પ્લોટમાં જતા રહે છે. પહેલાના સમયમાં જ્યારે લગ્ન પ્રસંગે યોજાતા હતા, ત્યારે વડીલ માંથી કોઈ એક વ્યક્તિ ઘરને સાચવણી કરવા માટે ઘરે જ રહેતા હતા..

પરંતુ અત્યારના સમયમાં એવી બધી પ્રથા હવે નાબૂદ થઈ જવા પામી છે. એટલા માટે ઘરને તાળું મારીને ગયેલા પરિવાર સાથે ખૂબ જ ચોંકાવનારી ઘટના બની ગઈ છે. જ્યારે રમણીક લાલના દીકરીના લગ્ન પૂર્ણ કરીને તેમજ તેમનો પરિવાર તેમના ઘરે પરત આવ્યા અને જોયું તો તેમના ઘરનું તાળું તૂટેલું હતું..

આ જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે, તેમના ઘરમાં ખૂબ જ મોટી ઘટના બની ગઈ છે. જ્યારે તેઓ ઘરની અંદર પ્રવેશ કર્યો ત્યારે અંદરના રૂમમાં રહેલા કબાટ પાસે જોયું તો ત્યાં કબાટ તૂટેલી ફૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. અને તેની અંદર રહેલો તમામ કિંમતી સામાન કે જેમાં અંદાજે ચાર લાખ રૂપિયા રોકડા તેમજ પરિવારના અન્ય સભ્યોના સોના ચાંદીના દાગીના હાજર હતા.

તમામ મુદ્દા માલ ચોરી થઈ ગયો હતો. આ દ્રશ્ય જોઈને સૌ કોઈ લોકો ખૂબ જ સ્તબધ થઈ ગયા હતા. તેઓ વિચારવા લાગ્યા કે, એવો તો કયો વ્યક્તિ હશે કે, તેને લગ્ન પ્રસંગ ના આવા અઘરા સમયની અંદર તેમના ઘરે ચોરી કરવાની ફુરસદ મળી ગઈ છે. તેમના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરાની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, તેમના પડોશમાં રહેતો દાનત મેલો પડોશી છેલ્લા કેટલાક સમયથી તેમના ઘર ઉપર નજર રાખીને બેઠો હતો..

અને એ જ વ્યક્તિ જ્યારે રમણીક લાલ અને તેમનો પરિવાર ઘરેથી પાર્ટી પ્લોટ તરફ જતા હતા. ત્યારે તેમના ઘરની અંદર પ્રવેશ કરી ગયો અને તાળું તોડીને અંદર પ્રવેશીને એક મોટો થેલો ભરીને બહાર નીકળતો પણ જોવા મળે છે. આ થેલાની અંદર તેને સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ભરી લીધા હતા..

જ્યારે આ પડોશીના ઘરે જઈને પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેમના પડોશમાં રહેતો યતીન નામનો આ યુવક ઘર મૂકીને ફરાર થઈ ગયો છે. તાત્કાલિક ધોરણે રમણીકલાલ અને તેના પરિવારજનો એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને જણાવ્યું કે, તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે..

અને આ ચોરી તેના પડોશમાં રહેતા યતીન નામના યુવકે કરી છે. જેનો કડક પુરાવો અને સીસીટીવી ફૂટેજનો વિડીયો તેઓએ પોલીસ સમક્ષ રજૂ કર્યો છે. યતીનને પકડી પાડવા માટે પોલીસે અન્ય સોસાયટીના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા અને તે ક્યાં જાય છે તેની સતત માહિતી મેળવવી રહી છે..

ટૂંક સમયમાં જ તેને પકડી પાડીને રમણીક લાલના તમામ કિંમતી દાગીના અને રોકડ રૂપિયા પણ પરત કરવામાં આવશે, તેવી પોલીસ ખાત્રી આપી છે. આજકાલના સમયની અંદર ચોરી અને લૂંટફાટના બનાવો એટલા બધા વધવા લાગ્યા છે કે, જે દરેક લોકો માટે માથાનો દુખાવો સાબિત થાય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *