Breaking News

દીકરાની વહુને બાથરૂમમાં નાહવા જતી જોઈ નરાધમ સસરો બાથરૂમમાં ઘુસી ગયો, કરવા લાગ્યો એવા કાંડ કે જાણીને માનસિક બીમાર પતિ ધ્રુજી ગયો..!

મહિલા અને બાળકીઓની સુરક્ષાના મોટા-મોટા ફાકાઓ જ મારવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે બાળકી અને મહિલાઓ સુરક્ષિત નથી. દિન પ્રતિદિન નાની ઉંમરની બાળકીઓ સાથે શારીરિક અડપલા કે .દુ.ષ્ક.ર્મ. જેવા બનાવો તેમજ પરણીત મહિલાઓ સાથે પણ હવે દુષ્કર્મના બનાવો બનવા લાગ્યા છે…

કેટલાક પરિવારોમાં કોઈપણ પ્રકારનું અનુસાસન લાગુ પડતું નથી. એટલે કે પરિવારના સભ્યો જેમ મન ફાવે તેમ વર્તન કરતા હોય છે. આ ઉપરાંત સંસ્કાર અને લાજ શરમની નેવી મૂકીને પરિવારના કેટલાક સભ્યો કોઈપણ બાબતનું વિચાર કર્યા વગર મન ફાવે તેવી પ્રવૃત્તિઓ આચરે છે. જેના કારણે કોઈક વાર શરમથી બધા જ સભ્યોનું માથું નીચે જુકી જતું હોય છે..

છેલ્લા છ મહિનાની અંદર અંદર પરિવારના જ કોઈ સભ્ય પરિવારની જ કોઈ મહિલા ઉપર દાનત બગાડીને ન કરવાના કામો કરી બેસે તેવા બનાવો બની ગયા છે. જેમાં વધુ એક બનાવો હાલ ઉમેરાયો છે. જે પટના જિલ્લાના મુકામા વિસ્તારમાંથી સામે આવ્યો છે. મુકામાં વિસ્તારમાં હાથીદ પોલીસ સ્ટેશન પાસે ચમાર ટોલીની ગલીમાં મોનિકા નામની એક યુવતી પોતાના પરિવારજનો સાથે રહે છે..

મોનિકાના પતિ માનસિક રીતે બીમાર હોવાથી છેલ્લા કેટલાક સમયથી ખાટલાવશ છે. મોનિકા તેના પતિની સેવા કરે છે. કારણ કે તેમના લગ્ન થયા ત્યારે તેઓએ જન્મો જનમ સાથ રહેવાના અને જીવનની કોઈપણ મુશ્કેલ ઘડીમાં સાથ સહકાર આપવાના વચનો લીધા હતા. મોનિકા તેના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી..

પરંતુ તેમના જીવનમાં કોઈ એવો બનાવ બન્યો હતો જેના કારણે મોનીકા નો પતિ માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. મોનિકા પોતાના ખાટલાવશ પતિ અને સસરા સાથે રહે છે. તેની સાસુનું પણ થોડા સમય પહેલા જ અવસાન થયું હતું. જ્યારથી સાસુનું અવસાન થયું છે, ત્યારથી તેના સસરા તેના પર વારંવાર દાનત બગાડી બેસતા હોય તેવું મોનિકાને અનુભવ થતો હતો..

પરંતુ તે હંમેશા ચૂપચાપ રહેતી હતી. કારણ કે જો તે ઘર મૂકીને ચાલી જાય તો તેના માનસિક રીતે બીમાર પતિની સારવાર અને સેવા કોણ કરશે તે વિચારીને તે હંમેશા તમામ બાબતો સહન કરતી રહી… ઘરમાં બેઠેલા સસરા અવારનવાર તેને ખૂબ જ ખરાબ નજરથી જોવા લાગ્યા હતા.

આ ઉપરાંત જ્યારે તે રસોડામાં કામ કરી રહી હોય ત્યારે પણ તે ત્યાં આવી પહોંચતા અને તેને ખુબ જ ખરાબ શબ્દોમાં વ્હાલ પ્રેમ કરતા હતા. પરતું તેઓની આ હરકતો સહન કરવા સિવાય મોનિકા પાસે કોઈ બીજો રસ્તો ન હોઈ તેવું લાગતા જ તે ચૂપ રેહતી હતી. સાંજના સમયે પણ આ નરાધમ સસરા તેના પર .દુ.ષ્ક.ર્મ. ગુજારવા લાગતા હતા..

તેણે એકપણ વાર તેના દીકરાનો વિચાર ન કર્યો કે તેનો દીકરો પથારીવશ છે અને આ વહુ ઘર ચલાવે છે, અને પોતે આ વહુ ઉપર જ આ પ્રકારની હરકતો કરી બેસે છે. જો તેણે વિચાર્યું હોત તો આજે આ બનાવ સામે આવ્યો ન હોત. એક દિવસ મોનિકા ઘરનું કામ કાજ પૂર્ણ કર્યા બાદ બાથરૂમમાં નાહવા માટે જતી હતી..

વહુને જોઈને નરાધમ સસરાને કીડો જાગ્યો અને તે પણ વહુની પાછળ પાછળ બાથરૂમમાં ચાલ્યો ગયો જ્યાં તેણે લાજ શરમની તમામ હદો વટાવીને પોતાના જ દીકરાની વહુ ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. પરણીતા ગમે તેમ કરીને આ નરાધમ સસરાની ચુંગલમાંથી છૂટીને બહાર નીકળી ગઈ અને રડવા લાગી હતી..

કારણ કે રોજ રોજની આ માથાકૂટ સહન કરવી તેના માટે બોજરૂપ બનવા લાગી હતી. આ ઘટનાની જાણ તેણે તેના પતિને કરી તેમજ આસપાસના પાડોશીઓને પણ કરી હતી. સૌ કોઈ લોકો ત્યાં દોડી આવ્યા અને આ નરાધમને ઘરને બહાર કાઢી બરાબરનો મેથીપાક ચખાડવાનું કહી રહ્યા હતા…

તે પોલીસ સ્ટેશન પહોચીને તેના સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને આ સસરાની ધરપકડ કરીને પૂછપરછ શરુ કરી છે. આવા ઘણા બધા બનાવો સામે આવી ચુક્યા છે, જેમાં વાત આપઘાત કે હ.ત્યા સુધી પણ પહોચી જાય છે અને ભલભલા લોકોને વિચારવા પર મજબુર કરી દે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *