Breaking News

ધોરણ ૯ નો વિધાર્થી શાળાએ થી ધરે વાનમાં બેસવા જતા જ ઢળી પડ્યો અને પછી તો સમગ્ર માહોલ બન્યો કરુણ..

આપણી આસપાસ અને નજીકના વિસ્તારોમાં સાથે સાથે આપણી જ નજીકના સબંધીઓ માં જયારે કોઈ અજુગતી ઘટના બનતી હોય છે ત્યારે ખરેખર આપણને પણ જે-તે બનેલ ઘટનાની યોગ્ય માહિતી જાણવાની ઇરછાઓ થતી જ હોય છે સત્ય શું છે અથવા તો બનેલ ઘટના પાછળ જવાબદાર કારણો ક્યાં રહેલા છે આવા અનેક તર્ક-વિતર્કો થતા જ હોય છે.

હાલમાં બનેલ કંઈક આવી જ દુઃખ-દાયક ઘટના થી સમગ્ર અનેક લોકો માં કુતુહુલ ઉભું થવા પામ્યું છે સાથે પ્રભુને પણ પ્રાર્થના કરવી જ રહી કે ફરી આવી આકસ્મિક ઘટના કોઈ પણ સાથે ના બને વિસ્તારપૂર્વક વાત કરવામાં આવે તો તમે ટાઇટલ વાંચ્યું એ મુજબ ધોરણ 9 નો વિધાર્થી જેની ઉંમર હાલ અભ્યાસ કરવાની હોય છે અને સાથે સાથે,

ઉજ્જવળ ભવિષ્ય ના નિર્માણ સાથે અનેક અપનાઓ આ બલ્કે અને તેના માતા-પિતા એ પણ સાથે બેસી ને સેવ્યા હશે પરંતુ કદાચ કુદરત ને આ મંજુર નહીં હોય તેથી જ અતિ દુઃખદાયી ને કરુણ ઘટના થવા પામી છે આવી ઘટના ભવિષ્યમાં બીજા કોઈ સાથે ના બને એવી પ્રાર્થના કારણ કે એક નાના બાળક ના પાછળ અનેક ની આશા જોડાયેલી હોય છે.

સાયલાની મોડેલ સ્કૂલ ની આ ઘટના સામે આવી છે દરરોજ ની જેમ જ સ્કૂલેથી છૂટી ને બાળક નિર્દોષતા થી છૂટવાના સમયે બધા વિદ્યાર્થીઓ ઘરે જવા માટે સ્કુલ વાનમાં બેસવા જતા હતા ત્યારે ત્યાં નવમાં ધોરણ માં અભ્યાસ કરતો મીત લખમણભાઇ ચૌહાણ ઉ.વ.14 નામનો કીશોર અચાનક ઢળી ને બેભાન થઇ જતા શાળા પરીસર માં દોડધામ મચી જવા પામી હતી.

બનાવ બાદ તુરંત તેને સરકારી દવાખાને લઇ જતા હાજર તબીબો દ્વારા તેને બચાવવા પુરતા પ્રયાસો કરવા છતા બચાવી શકાયો ન હતો. અને આ નવમા ધોરણ ના બાળકનું કરુણ નિધન ઉપજ્યું છે તેની સાથે જ સમગ્ર સ્કૂલ પરિસરના તમામ વિધાર્થીઓ સાથી મિત્રો અને ખાસ તો તેમના પરિવાર જનો અત્યંત ઊંધા દુઃખ ને શોક ની લાગણી માં ગરકાવ થયા છે.

સાયલા ગામ પાસે આવેલ સરકારી મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળા છૂટવાના સમયે વાનમાં બેસવા જતા જ ઓચીંતો ઢળી પડતા તેને તુરંત સરકારી દવાખાને ખસેડાયો હતો. ડોકટરો અને તમામ જાણકાર લોકો એ તેમના તમામ પ્રયાસો કર્યા પરંતુ તબીબોએ હાર્ટ પંપીંગ સહીતની સારવાર ના અથાગ પ્રયત્નો કરવા છતા,

કોઇ સારવાર કારગત નીવડ ન હતી. તબીબોએ હાર્ટ એટેકને કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન આપ્યું છે. ઘટના બાદ લોકો પોતાના તર્ક-વિતર્કો પોતાના અનુમાનો લગાવી રહ્યા છે તમામ જાહેર જનતા સામે જ ઘટના બનવા પામી છે બધા જ સાથી મિત્રો અને અન્ય તમામે આ કરુણ દ્રશ્ય તેમની સામે બનતું જ જોયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સમુદ્રશાસ્ત્ર અનુસાર જો તમારી આંખો ફડફડે છે તો થાય છે આવા દુર્લભ કામો.. વાંચો.

ભારતમાં લાખો લોકો રહે છે. બધા લોકોની અલગ અલગ માન્યતાઓ હોય છે. કેટલાક માને છે …

Leave a Reply

Your email address will not be published.