Breaking News

લગ્નમાં હાજરી આપવા જતા ઢોર ડોક્ટરનું રસ્તામાં આડી ઉતરેલી સાયકલને કારણે અકસ્માતમાં થયું મોત, ગોઝારો અકસ્માત..!

હાલના સમયમાં એવી ઘટનાઓ બની રહી છે જે જાણીને પણ દરેક લોકોના હૃદય ધ્રુજી જાય છે. અવારનવાર એક જ દિવસમાં ઘણા બધા અકસ્માતો બની રહ્યા છે જેમાં ઘણા બધા વ્યક્તિઓ પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે આવી જ એક ગંભીર અકસ્માતની ઘટના ધોલપુરના વિસ્તારમાં બની હતી.

આ વિસ્તારમાં એક પરિવારનો દીકરો ગૌરવ ઠાકર રહેતો હતો. ગૌરવની ઉંમર 22 વર્ષની હતી અને તેમાં તેમના પિતાનું નામ ધર્મેન્દ્ર છે. ગૌરવ ઢોર ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હતો. ગૌરવને તેમના સગા સંબંધીને ત્યાં લગ્ન હોવાને કારણે લગ્નમાં જવાનું હતું જેના કારણે તે એક દિવસ રાતના સમયે લગ્નમાં જઈ રહ્યો હતો.

ગૌરવ પોતાની લગ્નમાં હાજરી આપવા માટે બાઈક લઈને ગયો હતો ગૌરવ ના સગા સંબંધી મોરી રામા રહેતા હતા જેના કારણે મોરેનામાં લગ્ન હતા ગૌરવ રાતના સમયે લગ્નમાં હાજરી આપવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન બીપી કોમ્પ્લેક્સની સામે પહોંચ્યો હતો અને તે પોતાની બાઈક એક બાજુ પર ચલાવી રહ્યો હતો.

પરંતુ આ રસ્તા પર સામેની તરફથી એક સાયકલ ચાલક આવી રહ્યો હતો તે અચાનક સામે આવી ગયો અને ગૌરવ પોતાની બાઈક ટેબલેટ પાડે તે પહેલા આજ સાયકલ ચાલક સાથે ટક્કર મારી દીધી હતી અને ગૌરવ એ પોતાની બાઈક સંતુલન ગુમાવ્યું હતું. જેના કારણે બાય ર સાથે અથડાઈ હતી ડિવાઈડર સાથે અથડાતા જ ગૌરવ રોડ પર ઢળી પડ્યો હતો.

આસપાસના સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી ને તમામ તપાસ હાથ ધરી હતી અને પોલીસે જોયું તો ગૌરવનું ઘટતા સ્થળે મૃત્યુ થઈ ગયું હતું જેના કારણે ગૌરવના પરિવારના લોકોને પોલીસે આ અકસ્માત થયાની જાણ કરી હતી પરિવારના લોકો તરત ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અને ગૌરવના મૃતદેહને જોઈને રડી પડ્યા હતા. દીકરો ઘરેથી રાજી ખુશી હસતો બહાર નીકળ્યો હતો અને તેની સાથે આવી ઘટના બની જતાં પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. પોલીસ આગળની તપાસ કરી રહી હતી અને સાયકલ ચાલક સામે પરિવારના લોકોએ ફરિયાદ નોંધાવી હતી. આવા અકસ્માતો સર્જાતા લોકો પોતાના નિર્દોષ જીવ ગુમાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *