Breaking News

ડેમ ભયજનક સપાટી વટાવી ગયો છતાં યુવકો ‘થાર’ ગાડી લઈને ડેમના પાણીમાં ખતરનાખ સ્ટંટ કરતા જોવા મળ્યા, જુવો..!

કેટલાક લોકો તંત્રની કોઈપણ વાતોને સાંભળતા નથી અને મન ફાવે તેવું વર્તન આચરતા હોય છે. હકીકતમાં સરકારી તંત્ર તેમજ પોલીસ અને અન્ય સરકારી અધિકારીઓએ જાહેર કરેલા આદેશોને દરેક નાગરિકોએ ચુસ્ત ભલે પાલન કરવું જોઈએ જેથી કરીને શહેર અથવા જે તે વિસ્તારોમાં વ્યવસ્થા બનેવી રહે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ઊભી ન થાય પરંતુ કેટલાક લોકોને ભીડ જોતાની સાથે સીન સપાટા કરવાની કૂટેવ રહેલી હોય છે..

આ પ્રવુતિઓને કારણે કેટલાક લોકોને ભારે સજા ભોગવવાનો પણ વારો આવતો હોય છે. અને હાલ આ પ્રકારનો જ એક બનાવો રાજકોટ જિલ્લામાંથી સામે આવ્યો છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસ સુધી ભારે મેઘ મહેરના દ્રશ્યો સર્જાયા છે. જેના કારણે આજી ડેમ અને ન્યારી ડેમમાં નવું પાણી આવી પહોંચ્યું છે.

અને આ ડેમને નિહાળવા માટે કેટલાક લોકો ત્યાં ઉમટી પડ્યા છે. પરંતુ તંત્રએ ડેમના નહીં જાણવાળા વિસ્તારો અને ડેમ વિસ્તારના આસપાસના ભાગોમાં કોઈને ફરવા ફરવા પર પ્રતિબંધ આપી દીધો છે. છતાં પણ કેટલાક લોકો ત્યાં ઉમટી પડ્યા છે. અને મન ફાવે તેવી પ્રવૃત્તિઓ વાંચી રહ્યા છે.

હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે, ત્રણ યુવકો પોતાની થાર ગાડીને લઈને ડેમની અંદર પ્રવેશ કરે છે. ગાડીનું બોનેટ ડૂબી રહ્યું છે. તેમજ કારની અંદર પણ પાણી ભરી ગયું છે. છતાં પણ એક યુવક કાર ચલાવતો નજરે ચડે છે. જ્યારે બે યુવકો કાર ગાડીની બંને સાઇડ ઊભા રહીને હાકલ પડકાર કરતા નજરે ચડે છે..

આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ જતા ચકચાર મચી ગયો છે. અને પોલીસે આ તમામ તત્વોને શોધી કાઢીને તેને કાયદાનું ભાન કરાવવાની કામગીરીઓ શરૂ કરશે કે નહીં તેના વિશે લોકો વિચારી રહ્યા છે. ભારે વરસાદના પગલે તંત્રએ તળાવ સરોવર તેમજ અન્ય ડેમો અને નદીનાળા પાસે બિનજરૂરી પ્રવાસ ન કરવાની સૂચના જાહેર કરી હતી..

છતાં પણ આવા તત્વો મોભો પાડવા માટે પોતાની ધાર ગાડી લઈને ત્યાં પહોંચી ગયા હતા. અને પાણીની અંદર સ્ટંટ કરી આ તમામ ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતારી રહ્યા હતા. તેમજ આસપાસ ઉભેલા લોકો જોખમી સ્ટંટ કરનાર આ યુવકોને જોઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અવારનવાર યુવતીઓ એવા અખતરાઓ કરે છે..

કે જેના કારણે જીવ જોખમમાં મુકાઈ જતો હોય છે. આવા સ્ટંટ કરીને સોશિયલ મીડિયામાં વિડીયો મુકવા તેમજ ફોલોવરસ વધારવાનો કરી પડતો હોય છે. હાલ આ વિડીયો સોસિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. હકીકતમાં જીવને જોખમમાં મૂકીને કોઈપણ પ્રકારના સ્ટંટ ન કરવા જોઈએ. ક્યારેય આ સ્ટંટ જીવ પણ લઈ શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *