Breaking News

દારૂડિયા બાપે તેની લાડકી દીકરીનું માથું ફાડી નાખ્યું, દીકરીએ દારુ પીવાની નાં પાડી અને માથાફરેલ બાપે કર્યું એવું કે…

એક પિતા સમગ્ર દિવસ દરમિયાન મહેનત કરીને જે પણ રૂપિયા કમાય છે, તેનાથી તેમના બાળકો તેમજ પરિવારનું ભરણપોષણ કરતા હોય છે. તેમના બાળકો અને પત્નીના દરેક સપના પૂરા કરે તેવી તેમને મનમાં હંમેશા ઈચ્છા રહેતી હોય છે. પરંતુ અત્યારે એક પિતાએ તેની લાડકી દીકરીને મોતને ઘાટ ઉતારી નાખી છે..

આ ઘટના પાછળ અન્ય કોઈ નહીં પરંતુ એક સગો બાપ જ જવાબદાર છે. આ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરમાં દ્વારિકાપુરી પોલીસ સ્ટેશન પાસે આવેલા ઋષિ પેલેસની છે. અહીં 45 વર્ષનો રાકેશ નામનો યુવક તેના બે ભાઈઓ અને તેની વડીલ માતા સાથે જીવન ગુજારે છે. તેની પત્ની બે વર્ષ પહેલા જ રાકેશને છોડીને જતી રહી હતી..

ત્યારબાદથી રાકેશ તેની 8 વર્ષની દીકરી સંધ્યાને પાલનપોષણ કરીને મોટી કરતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તો તે દારૂના વ્યસને ચડી ગયો અને અવારનવાર ઘરે દારૂનો નશો કરીને આવી પહોંચતો હતો. નશાખોર ચીજ વસ્તુઓમાં સપડાઈ ગયેલો રાકેશ રાતના સમયે ઘરે આવીને હંગામો મચાવી દેતો હતો..

રોજબરોજ પોતાના પિતાને દારૂના નશાની હાલતમાં જોઈને બિચારી આ દીકરી પણ ડરી જતી હતી, એક દિવસ રાતના સમયે રાકેશ અતિશય દારૂનો નશો કરીને ઘરે આવ્યો હતો અને તે મન ફાવે તેવા શબ્દોનો પ્રયોગ કરવા લાગ્યો હતો. એ વખતે આઠ વર્ષની દીકરી સંધ્યાય તેના પિતાને આવા શબ્દો ન બોલવા માટે જણાવ્યું હતું..

અને આજ પછી ક્યારેય પણ દારૂ પણ નહીં પીશો તેવું જણાવ્યું હતું, પરંતુ પોતાની દીકરીને આ શબ્દો સાંભળીને રાકેશને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેણે પોતાની દીકરીનું માથું પકડીને દિવાલ સાથે ભટકાડવાનું શરૂ કરી દીધું હતું. જો તમે આ દીકરીના માથામાં ફૂટ થઈ ગઈ અને લોહીની ધારો નીકળવા લાગી હતી અને તે ત્યાં ને ત્યાં જ નીચે ઢળી પડી..

જ્યારે રાકેશ ભાનમાં આવ્યો ત્યારે તેને ખબર પડી કે, તેણે તેની લાડકવાઈ દીકરીને મોતને ઘાટ ઉતારી નાખી છે. ત્યારબાદ તે તેની દીકરીની લાશને ખભા પર નાખીને રોડ પરથી પસાર થતો હતો. એ વખતે કેટલાક લોકોએ રાકેશને આવી લોહી લુહાણ હાલતમાં પોતાની દીકરીને લઈ જતા જોયો હતો અને તરત જ તેઓએ પોલીસને પણ માહિતી આપી કે રાકેશ નામના યુવકે તેની દીકરીને મોતને ઘાટ ઉતારી નાખી છે..

અને ત્યારબાદ તેની લાશને લઈને તે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો છે, પોલીસ સાંભળતો જ રાકેશને પકડી પાડી આ લાશ કોની છે, તેમજ શા માટે તે આ લાશને લઈને જઈ રહ્યો છે. તેની પૂછપરછ કરી હતી એ વખતે તેમને ખબર પડી કે રાકેશે દારૂના નશામાં હતો. તેની દીકરીને મોતને ઘાટ ઉતારી નાખી છે..

તેને મગજ ઉપરથી કાબુ ગુમાવી દીધું છે, અને તેને માનસિક સંતુલન પણ કોઈ નાખ્યું છે. અને તેણે પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી અબા તેને એક પણ વાર અફસોસ ની લાગણી દેખાઈ આવી નથી. પોલીસે હાલ આરોપીને પકડી પાડ્યો છે, તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે રાકેશ જ્યારે દારૂનો નશો કરીને ઘરે ગયો હતો..

ત્યારે તેની દીકરીએ તેને આજ પછી ક્યારેય પણ દારૂનો નશો ન કરવો જોઈએ તેવું જણાવ્યું હતું, બસ આ શબ્દો સાંભળતા જ રાકેશ ને ગુસ્સો આવી ગયો અને તેણે તેની જ દીકરીને મોતને ઘાટ ઉતારી નાખી હતી. હકીકતમાં આવા બાપ કરતા તો બાપ વગરની જિંદગી વધુ સારી હોય છે, આખરે એકબીજાને પોતાની જ દીકરીનો જીવ લેવાની હિંમત કેવી રીતે આવી હશે તે વિચારવા પર સૌ કોઈ લોકો મજબૂર થયા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પહેરો જમાવીને રંગીન કપડામાં પોલીસે કારને પકડી પાડી, ડીકી ખોલતા જ મળ્યું એવું કે લોકોના ટોળા એકઠા થઈ ગયા..!

આજના સમયમાં સરળતાથી જીવન જીવવાને બદલે ખોટું અને દેખાદેખી વાળું જીવન ખૂબ જ વધારે પ્રચલિત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *