Breaking News

દારુ પીવા માટે નજીકના મકાને રાત્રે પાણી માંગવા ગયો, ઘરધણીએ પાણી આપવાની મનાઈ કરતા જ દારૂડિયાએ કરી નાખ્યું એવું કે આજે…

અમુક લોકોને નાની નાની બાબતોમાં ખૂબ જ ગુસ્સો આવી જાય છે. અને આ ગુસ્સોને કારણે તેઓ સામેવાળા વ્યક્તિ સાથે કેવું વર્તન કરે છે. તેમજ શું નુકસાન પહોંચાડે છે. તેનું કોઈ પણ ધ્યાન રાખતા નથી. અત્યારે મધ્યપ્રદેશના મુરેનાના બાળગળ વિસ્તાર પાસે આવેલા બહારાળા ગામમાં એક સાથે ચાર લોકોને મળીને ન કરવાના કારનામાઓ કરી નાખ્યા છે..

જેને લઈ હાલ તેઓને જેલના સળિયા પાછળની હવા ખાવાનો વારો આવ્યો છે. આ ગામમાં રામજીલાલ જાટવ તેમના પરિવાર તરફથી રહે છે. તેમની ઉંમર 60 વર્ષની છે. એક દિવસ સાંજના સમયે તેમના ગામમાં રહેતો રવિ નામનો એક યુવક નશામાં ચુર થઈને તેના ઘરે આવી પહોંચ્યો હતો..

અને કહેવા લાગ્યો કે, મારે દારૂ પીવા માટે પાણી જોઈએ છે. રામજીલાલ જાટવએ રવિને પાણી આપવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી. અને ફરી જાણે નશો કરીને તેના ઘર સામે ન આવે તેવું જણાવ્યું હતું. પાણી આપવાની મનાઈ કરતાની સાથે જ રવિ ખૂબ જ રોષે ભરાઈ ગયો હતો..

અને તે આપણી સાથે બોલા ચાલી અને ગાળા ગાળી કર્યા બાદ તેને ઢોર માર પણ મારવા લાગ્યો હતો. એટલું જ નહીં તેણે તેના પરિવારના અન્ય ભાઈઓને પણ ફોન કર્યો અને તેમાં જગન્નાથ ધાકડ, નારાયણ ધાકડ, રવિ ધાકડ અને વિનોદ ધાકડ આ ચાર વ્યક્તિઓ મળીને રામજીલાલ જાટવના ઘરે પહોંચ્યા અને ત્યાં લાકડી લઈને તેના પર તૂટી પડ્યા હતા.

રામજીલાલ જાટવએ માત્ર પાણી આપવાની ના કહેતા આ તમામ યુવકો ગુસ્સે ભરાયા અને તેમના પર લાકડી લઈને તૂટી પડ્યા હતા. જેમાં બંને હાથના હાડકા તોડી નાખ્યા હતા. તાત્કાલિક ધોરણે રામજીલાલ જાટવ ને તેમના પરિવારજનો હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા..

ત્યારબાદ પોલીસમાં આ ચાર યુવકો સામે ફરિયાદ પણ નોંધાવવાની હતી કે તેઓએ નજીવી બાબતને લઈને તેમના પર લાકડા વડે તૂટી પડ્યા છે. અને તેમના બંને હાથને તોડી નાખ્યા છે. પરંતુ ભાડગઢ પોલીસે આ યોગની અપાયેલ નોંધી નહીં પરિણામે તેઓને ફોજદારી કેસ લખવામાં મજબૂર જવું પડ્યું હતું.

રામજીલાલ ને 60 વર્ષની ઉંમરે બંને હાથ તોડી નાખે તેમના બંને હાથે પ્લાસ્ટર કરાવવું પડ્યું હતું. આ ઘટનાને લઇ તેમની ગલીમાં ભારે ચક્કર મચી જવા પામ્યો છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે નાની ઉંમરમાં આ ચાર યુવકોને એટલો બધો ગુસ્સો આવી ગયો હતો કે, તેઓએ માન મર્યાદા જોયા વગર જ 60 વર્ષના રામજીલાલ જાટવ ઉપર લાકડી વડે તૂટી પડ્યા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *