આપણી આસપાસ જેમ જેમ લોકોના જીવન ધોરણ ઉંચાં થતા ગયા તેની સાથે સાથે લોકોની માગ તેમના શોખ પણ અન્ય લોકોની સાથે પોતાનો પગભર થવા માટે અનેકવિધ પ્રયત્નો પણ થયા આ સાથે સાથે જ્યારે જે લોકો પોતાની રીતે સમૃદ્ધ પરિવાર અને કુટુંબ હોય તેમને તો કોઈ પ્રશ્ન આવતો જ નથી હોતો પરંતુ અહીં મુખ્ય વાત એ આવી ઊભી રહી છે કે,
પોતાના પરિવારની સ્થિતિ મુખ્યત્વે આર્થીક સ્થિતિ થોડી નબળી હોય અને બીજા લોકોની સાથે સરખામણી માં પોતાનું જીવન જીવવાનો પ્રયત્ન કરે ત્યારે અચાનક જ ખૂબ મોટા સાથે સાથે ખૂબ નુકસાનીના પરિણામોનો સામનો વ્યક્તિને પોતે અને તેમના પરિવારજનોને પણ કરવો જ પડતો હોય છે જે ખરેખર ખુબ જ શરમજનક બાબત પણ ગણી શકાય એવી છે.
પરંતુ અમુક માનસિકતા ધરાવતા લોકો આ વાતને ગુણ કરીને પોતાના શોખને પુરો કરવા માટે સમાજ વિરુદ્ધ ના કાર્યો કરવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી જો આ બાબતે વાત કરવામાં આવે તો લોકો પોતાના ચોક્કસ કામ ધંધા અને નોકરીએ વ્યસ્ત નથી હોતા અને કાર્ય સાથે જોડાયેલા નથી હોતા આવી પરિસ્થિતિમાં જ્યારે પોતાના માથે જવાબદારીનો ભાર હોય.
અને રૂપિયા ને ખુબ જરૂર પડે ત્યારે પોતે સમાજ વિરુદ્ધ પગલાઓ હાથમાં કરી લેતા હોય છે. આ પ્રકારની ઘટનાને કારણે સમાજમાં અનેક વખત ચોરી લૂંટફાટ અને ધોળા દિવસે આંતકવાદી ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહેતી હોય છે, હાલમાં આવી જ ઘટનાનું પુનરાવર્તન ભરી થયું છે હાલમાં બનેલી ઘટનાનો સવિસ્તાર વાત કરવામાં આવે તો અમદાવાદમાં આ ઘટના બનવા પામી છે.
દરિયાપુર વિસ્તારમાં આવેલા ચોખાના બજારમાંથી ગયા અઠવાડિયે એક સાથે ૧૩ કરતા ચોખા ની ચોરી થયાનો બનાવ પોલીસના ચોપડે નોંધવામાં આવ્યો હતો જે ગુનાની તપાસ દરિયાપુર પોલિસ ખાતે સ્થિત મહંમદ અમિત સૈયદ અને અલ્તાફ સૈયદ ની ધરપકડ કરી, પરંતુ ચોરી કર્યાના થોડા જ કલાકો પછી આરોપીને રીક્ષા એ એક અકસ્માત નડ્યો રીક્ષા સાથેની ગંભીર અથડામણમાં તેનું મોત નીપજયું હતું.
પોલીસ તપાસમાં એ વાત પણ આવી ગઈ કે ગુના માટે વપરાયેલ રીક્ષા પણ ચોરીની હોવાનું સામે આવ્યું છે કે ચોખાના ઘટનાની ચોરીની તપાસ કરતાં પોલીસને એક સીસીટીવી ફૂટેજ પણ મળી છે પરીક્ષામાં ચોરી કરવામાં આવી હતી આ અંગે વધુ તપાસ કરવામાં આવતા હકીકત સામે આવી છે ગુનામાં વપરાયેલી રીક્ષા નારોલ વિસ્તાર માંથી ચોરી કરવામાં આવી હતી,
તેજ રીક્ષા અને સોરી અંજામ આપ્યો ત્યારબાદ તુરંત રિક્ષાનો અકસ્માત થતાં એક આરોપીનું ત્યાં જ મોત નીપજ્યું એટલે કે રાતના એક સાથે ત્રણ ગુનાઓ નોંધાયા હતા આ ઉપરાંત ગુનામાં જોડાયેલ બીજા આરોપીની માહિતી સાથે ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તંત્ર દ્વારા વધુ તપાસ ચાલુ છે. ભવિષ્ય માં પણ આ પ્રકારની ગુનાહિત પ્રવુતિઓ થી સાવધાન રેહવું જરૂરી બની ગયું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]