અત્યારે આધુનિક યુગ ચાલતો હોવાથી લોકોને એકબીજા સાથે માર મારી કરવાનું ખુબ વધી ગયું છે. હાલમાં મહિલાઓને પોતાના પતિ પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે. હાલમાં યુવતીઓ સાસરે જાય છે ત્યારે પણ તેના જ પતિ સહીત તમામ લોકો પર વિશ્વાસ મુકવો ઘણીવાર અઘરું બની જાય છે. આજકાલ મહિલાઓ ભણેલી ગણેલી હોય છે ત્યારે તે પોતાનું ઘરને વ્ય્વસ્થિતિ રીતે ચલાવતી હોય છે.
મહિલાઓએ શિક્ષિત હોવાથી બહાર નોકરી-ધંધા કરવા માટે જાય છે. પરંતુ અમુક પરિવારની નીચી વિચારસરણી ધરાવતા લોકોને મહિલાઓ પર નાની મોટી શંકાઓ કરીને તેની સાથે ઝઘડો કરે છે. તેમજ એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવે છે. આ ઘટના બહરાઇચમાં બની હતી. બહરાઇચના બેડનાપુરની એક અદ્ભૂત ઘટના બનતા ગામના લોકો ચોંકી ગયા હતા.
એક શિક્ષિત મહિલા સાથે બનાવ બન્યો છે. તે મહિલાનું નામ રજની દેવી છે. રજની દેવીની ઉંમર 26 વર્ષની છે. રજની દેવી ભણેલી ગણેલી મહિલા હોવાથી તેને સાસરે આવીને નોકરી ચાલુ કરી હતી. તે સારી એવી નોકરી કરી રહી હતી. રજની દેવી વિદ્યુત વિભાગમાં કર્મચારી તરીકેની ફરજ બજાવતી હતી. ભણેલી ગણેલી મહિલા હોવાથી તેનું ઘર સારી રીતે ચલાવતી હતી.
તેમજ તેના પતિનું નામ જ્ઞાનદત પાઠક હતું. જ્ઞાનદત્ત પાઠક પોતાની પત્ની બહાર નોકરી કરતી હોવાને કારણે તેની ઉપર અવારનવાર શંકા કરતો હતો. તેમજ તેના પરિવાર સાથે મળીને એની પત્નીને ઘણા બધા મેણા ટોણા પણ મારતો હતો. અને આવું જ્ઞાનપથ પાઠક રજની સાથે અવારનવાર કરી ઝઘડો કરતો હતો.આ ઝઘડો રોજ થતો હોવાને કારણે રજની દેવી કંટાળીને પોતાના પિયરમાં ચાલી ગઈ હતી.
અને તે પાછી નહીં આવવાનું કહીને નારાજ થઈને રજની પોતાના પિયર જતી રહી હતી. અને તેનો પતિ તેને પિયરમાં મનાવવ ગયો હતો. અને જ્ઞાનદત્તએ તેના સાસરિયાંની સામે રજનીને પરત આવવા માટે સમજાવી હતી. રજનીને પાછી પોતાના સાસરે આવવા નીકળી હતી ત્યારે પતિએ રજની માટે એક કાવતરું કાઢતું હતું. રજની પોતાના ઘરેથી સાસરમાં પાછી આવતી હતી.
ત્યારે રસ્તામાં વચ્ચે તેના પતિએ પોતાના 2 મિત્રો સાથે મળીને રજનીની સાથે મારામારી કરી હતી. અને તેને કારણે રજની ઘાયલ થઇ ગઇ હતી.ત્યારબાદ રજની ના નાક પર ભારે ઈજા પહોંચી હતી અને તેના કારણે રજની નું નાક કપાઈ ગયું હતું અને આમ પોતાના પતિએ પોતાની જ પત્નીની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ત્યાર બાદ રજની ને આવી હાલત માં ઘાયલ મૂકીને તેના પતિ અને તેના મિત્રો ભાગી ગયા હતા તે સમયે રજની ને પોતાના પિયર ના લોકોને આ વાતની જાણકારી કરી.
અને પિયર વાળા એ ઘટના સ્થળે આવીને રજની ની આવી હાલત જોય તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને રજની ની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને રજનીના માતાએ તેના સાસરિયા તેનો પતિ અને તેના મિત્રો સામે ફરિયાદ પોલીસને કરી હતી.પોલીસ આ જ્ઞાન દત્ત અને તેના મિત્રોની તપાસ કરી હતી લોકો પોતાની પત્ની સાથે આવો દુર્વ્યવહાર કરીને સમાજને પણ લગાવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]