Breaking News

ચાર સંતાનનો બાપ 17 વર્ષની તરુણીને ભગાડી ગયો, નોકરીએ જતી વખતે પાછળ પીછો કરતો અને એક દિવસ જાળમાં ફસાવીને ભગાડી ગયો..!

આધુનિક સમયમાં પરિવારની દીકરીઓ સાથે અત્યાચાર અને અસામાજીક ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. પરિવારના લોકો દીકરીઓ સાથે આવી ઘટનાઓ બનતા મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. અવારનવાર દીકરીઓને સમાજના નરાધમો પોતાની લાલચમાં લઈને પ્રેમસંબંધમાં ફસાવી રહ્યા છે. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે.

જેમાં વધુ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના સુરત શહેરમાં બની હતી. સુરત શહેરમાં પરિવારની દીકરીઓ સાથે બનતી કરુણ ઘટનાઓને કારણે પરિવારના લોકો આઘાતમાં મુકાઈ રહ્યા છે. સુરતમાં સચિન વિસ્તારથી આવેલા લાજપુર ગામમાં રહેતા પરિવારની દીકરી સાથે આ કરુણ બનાવ બન્યો હતો.

લાજપોર ગામમાં એક આદિવાસી પરિવાર રહે છે. પરિવારની દીકરીની ઉંમર 17 વર્ષની છે. દીકરીનો પરિવાર ખૂબ જ ગરીબીમાં જીવી રહ્યો હતો. જેના કારણે દીકરી તેના પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે તેમ સચિન વિસ્તારમાં જ આવેલી હોજીવાલા એસ્ટેટમાં નોકરી કરવા માટે જતી હતી. તે ઘણા સમયથી નોકરી કરી રહી હતી.

પરંતુ થોડા દિવસથી તે નોકરી પર જતા અને આવતા એક રિક્ષાચાલક તેના પર અવારનવાર નજર રાખી રહ્યો હતો. આ રીક્ષા ચાલકનું નામ અબ્દુલ હમીદ હાસિમ હતું. તેમની ઉંમર 48 વર્ષની હતી. તે ચોર્યાસી તાલુકાના રાજપુર ગામમાં આવેલા જુમ્મા મસ્જિદ ફળિયામાં રહેતો હતો. તે પોતાના પરિવાર સાથે રહેતો હતો.

તેને સંતાનમાં ચાર બાળકો હતા અને તેમાં ચાર સંતાનોમાં બે મોટી દીકરીના લગ્ન પણ થઈ ગયા હતા છતાં પણ આ 48 વર્ષના ઢાંઢાએ એક દીકરી સાથે ખૂબ જ કરુણ ઘટના કરી નાખી હતી. દીકરી નોકરીએ જતી તે સમયે અવારનવાર તેનો પીછો કરતો હતો અને ધીમે ધીમે તેની દીકરીને પોતાની લાલચમાં લઈને પ્રેમ સંબંધ બાંધ્યો હતો.

પ્રેમ સંબંધમાં દીકરી સાથે અવારનવાર છેતરપિંડી કરતો હતો. દીકરીને નોકરી જવાના સમયે પણ તે રસ્તામાં પાછળ પીછો કરતો હતો અને આવતા સમયે પણ તે પીછો કરતો હતો ત્યારબાદ એક દિવસ દીકરી નોકરી પર જવા માટે ઘરેથી નીકળી હતી. તે દિવસે દીકરી સાંજના સમય થતા પોતાના ઘરે પરત ફરી ન હતી.

જેના કારણે પરિવારના લોકોને તેને શોધવાનું ચાલુ કર્યું હતું. દીકરી કશે પણ મળી ન હતી અને નોકરી પર તપાસ કરતા દીકરી નોકરી પર પહોંચી ન હતી, તેના કારણે પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. જેના કારણે પરિવારના લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસને જાણ કરતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી.

પરિવારના લોકોને અબ્દુલ પર શંકા હતી. જેના કારણે અબ્દુલ સામે ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસ બંનેની તપાસ કરી રહી હતી. 17 વર્ષની દીકરીને ભગાડી ગયો હોવાની પરિવારના લોકો આશંકા કરી રહ્યા હતા.આજકાલ આવી ઘટના ખૂબ જ સામે આવી રહી છે. એક ચાર સંતાનોનો પિતા માસુમ બાળકીને પ્રેમસંબંધમાં ફસાવીને તેને ભગાડી ગયાની ફરિયાદ નોંધાતા જ પોલીસે કડક તપાસ હાથ ધરી હતી અને બંનેની શોધવાની કાર્યવાહી ચાલુ કરી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *