Breaking News

ચાલુ લગ્નમાં જ વરરાજો ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો, દવાખાને લઈ જાય એ પહેલા જ જીવ જતો રેહતા છેડાછેડી તોડી નાખવી પડી..! ઓમ શાંતિ..

જે ઘરમાં લગ્ન પ્રસંગ આવી પહોંચી હોય એ ઘરના સૌ કોઈ લોકોને ખુશી સાતમાં આસમાને હોય છે. રંગે ચંગે સૌ કોઈ લોકો આ લગ્ન પ્રસંગની અંદર હાજરી આપીને લગ્નની શોભા વધારે છે. પરંતુ અત્યારે એક લગ્ન પ્રસંગની અંદર એવી ઘટના બની ગઈ છે કે, ચાલુ લગ્નએ છેડાછેડી તોડીને ઘરે આવી જવું પડ્યું હતું…

આ ઘટના રમણનગર સોસાયટીની છે. આ સોસાયટીના પાર્ટી પ્લોટની અંદર સોસાયટીમાં રહેતા વિશ્વાસ નામના વ્યક્તિની એકની એક દીકરી ડિમ્પલના લગ્ન પ્રસંગ યોજાયો હતો. ડીમ્પલની સાથે પરણવા માટે બીના નગર સોસાયટી માંથી પિયુષ નામનો યુવક ઘોડીએ ચડીને આવી પહોંચ્યો હતો. આ પાર્ટી પ્લોટની અંદર યોજાયેલા લગ્ન પ્રસંગો ખૂબ જ ખુશાલ દેખાઈ આવતા હતા..

પરંતુ જ્યારે તમામ વિધિઓ શરૂ કરવામાં આવી અને ફેરા ફરવાની તૈયારીઓ એકદમ નજીક હતી, ત્યારે અચાનક જ પિયુષ નામના વરરાજાને ચક્કર આવવા લાગ્યા હતા અને તે ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો હતો. વરરાજાની સાથે આ દુ:ખદ ઘટના બની જવાને કારણે તેના અન્ય પરિવારજનો તેની આસપાસ એકઠા થઈ ગયા અને તેને શું થયું છે..

તેની જાણકારી મેળવવા લાગ્યા હતા. તેને તરત જ દવાખાને લઈ જવામાં આવ્યો, પરંતુ દવાખાને લઈ જાય એ પહેલાં તો તેનો જીવ જતો રહ્યો હતો. લગ્ન પ્રસંગની અંદર પિયુષનું મૃત્યુ થઈ જતા, સૌ કોઈ લોકો દુઃખને ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા. ડિમ્પલના પરિવારજનો માટે દુખની આ ઘડી સહન થઈ શકી નથી..

કારણ કે તેમની દીકરી જે યુવક સાથે લગ્ન કરવા માટે જઈ રહી હતી અને માત્ર ગણતરી યોગ સાથે ફેરા ફરવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી, ત્યાં તો અચાનક જ એવું બની ગયું કે વરરાજાને ચક્કર આવી ગયા અને તે નીચે ઢળી પડીને તેનું મૃત્યુ થઈ ગયું હતું. દવાખાને તપાસ કરનાર ડોક્ટરનું કેવું છે કે, તેને હૃદય રોગનું હુમલો આવ્યો હતો..

અને તેના કારણે તેનું મૃત્યુ થયું છે. વરરાજાની સાથે રહેલા તેના મિત્રોનું પણ કહેવું હતું કે, તેને અતિશય પરસેવો વળી રહ્યો હતો. અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. પરંતુ પોતાના લગ્નની બાજુ પર મૂકીને દવાખાને તપાસ માટે જવું તેણે યોગ્ય સમજવું નહીં અને તેને થતું દુઃખ દર્દ તે સહન કરતો રહ્યો..

પરિણામે તેને ચક્કર આવ્યા અને તેની ચટણી પડી અને તેનું મૃત્યુ થઈ ગયું છે. પિયુષના પરિવારજનો અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરી દીધી અને સૌની આંખે પિયુષના અંતિમ સંસ્કાર વિધિમાં જોડાયા હતા. જ્યારે જ્યારે શુભ પ્રસંગ આવે છે, ત્યારે ત્યારે પહોંચાડતી ઘટનાઓના બનવાના યોગ પણ વધી જતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *