Breaking News

ચાર બાળકોની માતાને દિવાળીની ખરીદી કરવા બજારમાં જવું ભારે પડ્યું, નરાધમ પાછળ પડ્યો અને કરી નાખી ન કરવાની હરકતો.. જાણી લેજો..!

અત્યારે ચાર બાળકોની એક માતાને દિવાળીની ખરીદી કરવા માટે શહેરના બજારમાં જવું ખૂબ જ ભારે પડ્યું છે. જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે શહેરમાં એકાએક અરેરાટીનો માહોલ પ્રસરી ગયો છે. તો સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ધોરણે દોડતી થઈ છે. તમામ લોકો મધ્ય પ્રદેશના શિહોરમાંથી સામે આવ્યો છે.

28 વર્ષની એક મહિલા શિહોરના બજારમાં ખરીદી કરવા માટે ગામડેથી આવી પહોંચી હતી. તે જ્યારે 15 થી 16 વર્ષની ઉંમરની હતી. ત્યારે તેના પરિવારના સભ્યોએ તેના લગ્ન કરહાલ ગામના એક યુવક સાથે કરી નાખ્યા હતા. આ લગ્નજીવન દરમિયાન તેણે ચાર બાળકોને જન્મ આપ્યા પરંતુ ધીમે ધીમે તેના પતિને દારૂની ખૂબ જ ખરાબ લાગી ગઈ હતી..

તે એટલો બધો દારૂ ઢીંચીને આવતો અને પરિવારજનો સાથે મારપીટ પણ કરવા લાગતો હતો. ઉપરાંત તે અન્ય એક મહિલા સાથે અફેર ધરાવતો હતો. તેના પતિને મહિલાએ ખૂબ જ સમજાવે પરંતુ તે માન્યો નહીં, અને ત્રણ વર્ષ પહેલાં જ તેણે મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી. અને તેના પતિએ નવા લગ્ન કરી લીધા હતા..

ત્યારબાદ મહિલા પોતાના બાળકોને લઈને પોતાના ભાઈના ઘરે રહેવા માટે ચાલી ગઈ હતી. જ્યાં તે મજૂરી કામ કરીને રોજના 200 થી 500 રૂપિયા કમાતી હતી અને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. જ્યારે દિવાળીનો સમય નજીક આવ્યો ત્યારે તેણે વિચાર્યું કે, તે તેના ચારે બાળકો અને પોતાના માટે દિવાળીની ખરીદી કરી લાવશે..

એટલા માટે તે એકલી જશો પૂરની બજારમાં બસ દ્વારા ગઈ હતી. જ્યારે તે બસમાંથી નીચે ઉતરે ત્યારે એક વ્યક્તિની પાછળ પાછળ આવ્યા અને કહેવા લાગ્યો કે, તમે શા માટે અહીં આવો છો, મહિલા અજાણ્યો સમજીને તેને જવાબ આપ્યો નહીં. ત્યારે યુવક બોલ્યો કે, હું તમારા જ સમાજનો છું..

અને હું તમને મદદ કરીશ તમારી દરેક ખરીદીમાં હું સાથો સાથ ઊભો રહીશ, મહિલાએ તેમના આ વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. પરંતુ આવી વખતે તેની પાછળ પાછળ આવા લાગ્યો, જ્યારે રાત્રીનો સમય થયો અને મહિલા ખરીદી કરીને બસમાં બેસી પરત પોતાના ગામડે જવા નીકળી ત્યારે બસ સ્ટેન્ડ ઉપર તે બસની રાહ જોતી હતી..

ત્યારે પણ આ યુવક એની પાસે આવ્યો અને કહ્યું કે, તમે મને બહુ જ ગમો છો. એટલા માટે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. મહિલાએ ત્યારે ઉત્તર જણાવી દીધું કે, તેના લગ્ન થયા હતા અને તેના છૂટાછેડા પણ થઈ ગયા છે. હાલ તે તેના ચાર બાળકો સાથે રહે છે. ત્યારે યુવકે જણાવ્યું કે તેને પણ સેમ જ પરિસ્થિતિ છે..

તેની પણ તેની પત્ની સાથે છુટાછેડા થઈ ગયા છે. યુવકે કહ્યું કે, હું તમારી સાથે લગ્ન કરીશ અને તમને રાણીની જેમ રાખીશ તમારે કોઈ પણ કામ કરવાની પણ જરૂર નહીં પડે ધીમે ધીમે મહિલા તેની વાતમાં આવી ગઈ હતી. આ ઉપરાંત તેઓ કે જણાવ્યું કે, અત્યારે રાત ખૂબ જ વીતી ગઈ છે..

એટલા માટે બસમાં જવું ઠીક નથી. તમે મારા ઘરે રોકાઈ શકો છો અને સવારે તમે બસમાં બેસીને પોતાના ગામડે જતા રહેજો મારા ઘરે મારી માતા અને મારી બહેન બંને હશે અને તમને સાથ સહકાર પણ આપશે આ વાતચીત કરતા વખતે યુવા કે મહિલાને ચા પણ પીવડાવી હતી. આ પિતાની સાથે જ મહિલાને એકાએક ચક્કર આવવા લાગ્યા..

એટલે મહિલાએ તાત્કાલિક જણાવ્યું કે, આજની રાત તેઓ તેના ઘરે રોકાશે અને ત્યારબાદ સવારે તે બસ પકડીને જતી રહેશે યુવક તેના ઘરે લઈ જવાને બદલે તેના ગોડાઉન ઉપર લઈ ગયો હતો. જ્યાં તેને બેસાડીને તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. મહિલા ખૂબ જ ડરી ગઈ હતી. એક બાજુ તેને ચક્કર આવતા હતા. તો એક બાજુ આ નરાધમ વ્યક્તિ તેના ઉપર તૂટી પડ્યો હતો..

એટલું જ નહીં જ્યારે મહિલાને જાણ થઈ કે તેના પર આ વ્યક્તિએ .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું છે. ત્યારે તે ત્યાંથી તરત જ ભાગવા લાગી હતી. પરંતુ યુવકે તેને ગોડાઉનની બહાર નીકળવા ના દીધી, અને કહ્યું કે જો તું પોલીસ ફરિયાદ કરીશ તો હું તને જાનથી મારી નાખીશ. મહિલાએ કહ્યું કે હું કોઈપણ ને ફરિયાદ નહીં કરું, અને કોઈ પણ વ્યક્તિને આ ઘટનાની જાણકારી પણ નહીં આપુ..

છતાં પણ આ યુવક માન્યો નહીં અને તેણે સાધન વડે મહિલાના માથા ઉપર વાર કરી દીધો હતો અને તેને લોહી લુહાણ કરીને નજીકના જે ખેતરમાં ફેંકી દીધી હતી. આ મહિલા બેભાન થઈ ગઈ હતી. જ્યારે આસપાસના ખેતરવાળા લોકોએ પોલીસને જાણકારી આપી કે, તેમના ખેતરમાં લોહી લુહાર હાલતમાં મહિલા પડી છે..

ત્યારે પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી અને આ મહિલાને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને હોશ આવ્યો ત્યારે આ તમામ ઘટનાની જાણકારી મળી છે કે, આ મહિલા ઉપર ગઈકાલની રાત્રે તેને શું વીતી છે. પોલીસને તાત્કાલિક આ મહિલાના નિવેદનો નોંધીને તપાસ શરૂ કરી અને આ યુવક કોણ છે, અને કયા વિસ્તારમાં રહે છે..?

તેની જાણકારી મેળવવી રહી છે. મહિલાએ કહ્યું કે, આ યુવકનું નામ પણ તેને ખબર નથી. આ ઉપરાંત પણ તે યુવક મહિલાઓ પર .દુ.ષ્ક.ર્મ. ગુજારીને જતો રહ્યો છે. મહિલાને દિવાળીની ખરીદી કરતી વખતે ખૂબ જ માઠો બનાવ સહન કરવાનો વારો આવ્યો છે. આ બનાવને લઈને સૌ કોઈ લોકો ખૂબ જ ચોંકી ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *