Breaking News

ટેક્નોલોજી

દેશમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે ટેસ્લા ટાટા સાથે વાતચીત કરી રહી છે, ચર્ચામાં આવ્યા બાદ ટાટા પાવરના શેર્સ 5.5% વધ્યાં

ટેસ્લાએ ભારતમાં એન્ટ્રી કરવાની તૈયારી વધારી દીધી છે. એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે, ટેસ્લા દેશમાં ઇલેક્ટ્રિક વાહનો માટે માળખાગત સુવિધા સ્થાપવા માટે ટાટા સન્સનાં પાવર જનરેશન યૂનિટ સાથે એક વ્યવસ્થા શોધી રહી છે. રિપોર્ટ સામે આવ્યા બાદ ટાટા પાવરના શેર્સમાં 5.5%નો વધારો થયો છે. અત્યારે ટાટા …

Read More »

ઈંસ્ટાગ્રામ યુઝર્સ માટે ખુશ ખબર : ફેસબુકે ઈન્સ્ટાગ્રામ લાઈટ વર્ઝન લોન્ચ કર્યું, ભારત સહિત 170 દેશોના યુઝર્સને લાભ મળશે

જો તમે 2G/3G ઈન્ટરનેટ યુઝર્સ છો અને ઈન્સ્ટાગ્રામ લવર્સ છો તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. કંપનીએ તમારા માટે ઈન્સ્ટાગ્રામ લાઈટ એપ લોન્ચ કરી છે. ભારત સહિત 170 દેશોના યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે. લાઈટ વર્ઝન ઓછી ઈન્ટરનેટ સ્પીડમાં કામ કરશે. અર્થાત તેનો ફાયદો 2G અને 3G યુઝર્સ કરી …

Read More »

વ્હોટ્સએપ પર અન્ય યુઝરને મોકલેલો ફોટો તે સેવ કે ફોરવર્ડ નહિ કરી શકે, સ્ક્રીન શૉટ લેશે તો પણ અલર્ટ મળશે

જો તમે વ્હોટ્સએપની પ્રાઈવસીની લઈને ચિંતિત છો તો હવે ટૂંક સમયમાં તેમાં એક ફીચર ઉમેરાવા જઈ રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે, આ ફીચરના ઉપયોગથી ચેટ પર ફોટોઝ મોકલવામાં આવે તો તે આપમેળે ડિલીટ થઈ શકે છે. વ્હોટ્સએપને ટ્રેક કરનારી સાઈટ WABetaInfoએ સોશિયલ મીડિયા પર આ અપકમિંગ ફીચરની માહિતી આપી છે. WABetaInfoએ …

Read More »