Breaking News

સમાચાર

તાજી જન્મેલી બાળકીને એક મહિલા ખેતરમાં છોડીને ભાગી ગઈ, બિચારી નાદાન બાળકી જોર જોરથી રડતી રહી અને… વાંચો..!

છેલ્લા બે મહિનામાં કુલ ૭ બાળકોને ત્યજી દેવાના કિસ્સાઓ નોંધાય ચુક્યા છે. અને વધુ એક કિસ્સો કલોલ તાલુકાના ઊનાલી ગામમાંથી નોંધાયો છે. સતત આ પ્રકારના કેસો નોંધાતા લોકો રોષે ભરાયા છે કે જો કોઈ મા-બાપ પોતાના બાળકોને સાચવી શકે તેમ ના હોય તો તેઓને શા માટે જન્મ આપતા હશે..? કોઈપણ …

Read More »

યુદ્ધના માહોલ વચ્ચે કચ્છની આ દીકરીએ કરી બતાવ્યું સાહસિક કામ, પ્લેન ઉડાડીને 242 ભારતીયોને લાવી વતન.. વાંચો..!

અત્યારે રશિયા યૂક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ તમામ હદોને પાર કરી ચૂક્યું છે. તેમજ આ યુદ્ધનો આજે સાતમો દિવસ છે. યુક્રેનમાં 20 હાજર ભારતીયો વસવાટ કરતા હતા. તેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓને યુદ્ધ થતાની સાથે જ સુરક્ષિત જગ્યાએ જવા માટે ભારતીય એમ્બેસી જાણ કરી હતી.. તેમજ યુક્રેનમાં …

Read More »

આ માર્કેટયાર્ડમાં ડુંગળીની 1 દિવસમાં 2 લાખ કટ્ટાની રેકોર્ડબ્રેક આવક, ભાવમાં ઉછાળો આવતા 6 કિમી સુધી લાગી માર્કેટયાર્ડની બહાર વાહનની લાઈન..

આ વર્ષે કુદરતી આફતોને કારણે ખેતરમાં દરેક પાકોનું ઉત્પાદન ખૂબ નબળા પ્રમાણમાં થયું છે. પરંતુ બીજી બાજુ સરકારી ટેકાના ભાવ તેમજ એપીએમસી માર્કેટ યાર્ડોમાં પણ દરેક પાકોના ભાવ ખૂબ ઊંચા બોલાઇ રહ્યા છે. જેના પગલે ખેડૂતો દરેક પાકોનો સંગ્રહ કર્યા વગર જ સીધા APMC માર્કેટ યાર્ડ વેચવા માટે પહોંચી જાય …

Read More »

સાજો-ગાંડો યુવક સવાર સવારમાં ઝાડ પર ચડી ગયો, ડાળી તૂટતા જ પડ્યો નીચે અને થયા નવા જૂનીના ખેલ…!

શહેરમાં અસ્થિર મગજના લોકો હરતા ફરતા હોય છે. આ લોકો વ્યવહારુ જીવનમાં માણસોને તો નુકસાન પહોંચાડતા પહોંચાડે છે. પરંતુ તેઓ સરકારી સંપત્તિને પણ ઘણું નુકસાન પહોંચાડી દેતા હોય છે. કારણ કે તેઓને મગજમાં કોઈ પણ પ્રકારનું ભાન ન હોવાથી તેઓ મનફાવે તેવી પ્રવૃત્તિઓ કરવા લાગે છે. તેમજ મન મૂકીને સરકારી …

Read More »

કાંકરાપાર ડેમ પર લીધેલી સેલ્ફીએ જીવ લીધો, પગ લપસતા ડેમમાં પડ્યો યુવક, નહેરના પ્રવાહમાં વહેતી લાશ ઘણે દુરથી મળી..!

થોડા થોડા સમયે પોતાનાં કામ-ધંધા માંથી આરામ લઈને મગજ ફ્રેશ કરવા માટે સૌ કોઈ લોકો ફરવા જતા હોય છે. કોઈપણ જગ્યાએ ફરવા ગયા બાદ ભરપૂર માત્રામાં ફોટોગ્રાફીનું ચલણ ચાલી રહ્યું છે. સૌ કોઈ લોકો મનમૂકીને ફોટા પાડવા લાગતા હોય છે. પરંતુ એ સમય દરમિયાન જીવને જોખમમાં ન મૂકવો જોઈએ… કોઈપણ …

Read More »

દાગીના સાફ કરીને ચમકાવી દેવાના બહાને ઘરમાં એકલી રેહતી મહિલાઓ સાથે આ ગેંગ કરતી હતી આવા કામો, પોલીસે ગેંગને પકડી પાડી…!

તમે સાંભળ્યું હશે કે દાગીના ચમકાવી આપવાની વાતો કરીને સોનાના દાગીના ને કેમિકલ મા ઓગળાવીને સોનાની લૂંટ કરતા ટોળકીઓ ફરી રહી છે. થોડા વર્ષો પહેલા પોલીસે આવી ત્રણથી ચાર ટોળકીઓ ને પકડી પાડી હતી. ત્યારબાદ આ પ્રકારના કિસ્સાઓ બનતા બંધ થઈ ગયા હતા… પરંતુ સુરત માં ફરી એક વખત આ …

Read More »

ગાડી સ્લીપ થતા પતિની નજર સામે જ પત્નીએ જીવ ગુમાવી દીધો, પતિ રડતા રડતા બોલતો રહ્યો કે તું આંખ ખોલ.. આંખ ખોલ… વાંચો..!

રોજબરોજ બનતી અકસ્માતની ઘટનાઓ સૌ કોઈ લોકોને ચોંકાવી દે છે. અકસ્માતના બનાવોમાં ઘણા લોકોના જીવ પણ જતા હોય છે. તો ઘણા લોકો જિંદગીભર ઇજાગ્રસ્ત રહી જતા હોય છે. હકીકતમાં અકસ્માતના બનાવ ખૂબ જ ગંભીર હોય છે. હાલ સુરતના હજીરા વિસ્તારમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે.. સુરતમાં બનેલા આ અકસ્માતની ઘટના …

Read More »

રસ્તા પર લારીની પાણીપૂરી ખાવાની શોખીન મહિલાઓ ખાતા પેહલા ખાસ વાંચી લે આ માહિતી, નહીતો આવશે પછતાવાનો વારો..!

શું તમે પાણીપૂરી ખાવાના ખૂબ જ શોખીન છો? જો હા, તો હવે તમારે સાવધાની સાથે પાણીપૂરી ખાવી જોઈએ કારણ કે આજકાલ બહારનો ખોરાક સ્વાસ્થ્યને ખુબ મોટી માત્રામાં નુકસાન પહોચાડી શકે છે. બહારના ખોરાકમાં માત્ર ભેળસેળ જ નહી પરતું એવી વસ્તુઓ મળી આવી છે જેને જોયા બાદ તમે બહારની પાણીપૂરી ખાવાનું …

Read More »

પાડોશી બહાર જાય એટલે આ મહિલા પોતાની બે દીકરી સાથે પાડોશીના ઘરમાં ઘુસી જતી, CCTVમાં ઘટના કેદ થયા બાદ થયું એવું કે…!

દુ.ષ્ક.ર્મ. હત્યા, તેમજ છેડતીના બનાવો રોજરોજ વધતા હતા. એ સમય દરમિયાન ચોરી તેમજ લૂંટફાટના કિસ્સાઓ ઓછા થયા હતા. પરંતુ સુરતના અડાજણ વિસ્તારમાંથી ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. અડાજણ વિસ્તારમાં જય કોમ્પલેક્ષ નામની બિલ્ડિંગમાં મોહિત પારેખ નામના વ્યક્તિ રહે છે.. મોહિત પારેખ એક હેલ્થ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે …

Read More »

16 વર્ષની દીકરીને ઉલટી અને પેટમાં દુખાવો થતા હોસ્પિટલ લઈ ગયા, ડોકટરે તપાસ બાદ જે જણાવ્યું તે સાંભળી માતા ત્યાં જ ઢળી પડી તો પિતા આંખો ફાડી ગયા..!

સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરી વધવા લાગી છે. ગ્રીશમા વેકરીયાના હત્યા કેસ બાદ પણ અન્ય કેટલાય એક તરફી પ્રેમ ના ગુનાઓ સુરતમાં નોંધાયા છે. તેમજ દુ.ષ્ક.ર્મ.ના કેસે પણ માથું ઊંચકી લીધું છે. આ ઘટનાઓ બન્યા બાદ પોલીસખાતું એક્શન મોડમાં આવ્યું છે છતાં પણ ગુનાખોરીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નોંધાયો નથી… સુરતમાં સિંગણપુર …

Read More »