Breaking News

સમાચાર

વરસાદ ન આવતા ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા મામલે નીતિન પટેલે ખેડૂતોને આપ્યો આ જવાબ.. જાણી લો!

આ વર્ષે વરસાદ ખુબ ઓછી માત્રામાં થયો જેથી ખેડૂતોને ખેતીમાં અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે. સિંચાઈના પાણી વગર ખેડૂતોની સ્થિતિ વિકટ બનતી જાય છે. અમુક જગ્યાએ ખેતરમાં ઉભા પાક સુકાઈ રહ્યા છે તો અમુક ખેતરોમાં જો એક અઠવાડિયા સુધીમાં સિંચાઈનું પાણી ન મળ્યું તો પાક નિષફળ જશે …

Read More »

ગુજરાતમાં ફરી મેઘરાજા પધારશે, આ તારીખથી પડશે ધોધમાર વરસાદ – મોસમ વિભાગની મોટી આગાહી!

ગુજરાતમાં મેઘરાજા નારાજ થયા હોય એવું જણાય રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી વરસાદે ડોકિયું કર્યુ નથી. ગુજરાતમાં 17 તારીખ બાદ ચોમાસું ફરીવાર સક્રિય થશે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના અંત સુધી સારો વરસાદ વરસી શકે છે. …

Read More »

અંબાલાલ ના મતે શું ગુજરાતમાં દુકાળ પડશે? જાણો વરસાદ પડશે કે નહી..!

ગુજરાતમાં ચોમાસાની સીઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે વરસાદ તાગડ ધીનના કરી રહ્યો હોય એવુ લાગી રહ્યું છે.આ મહિનામાં વરસાદ એક પણ વાર ડોકિયું કાઢવા પણ આવ્યો નથી ત્યારે ગુજરાતના ખેડૂત મિત્રો ચિંતિત છે કેમકે તેઓને પાક નિષ્ફળ જવાનો ભય સતાવે છે. હજુ પણ વરસાદ લાંબડ કરશે તો ચોમાસું પાક …

Read More »

અંબાલાલ ની વરસાદ અંગે મોટી આગાહી , આ તારીખે થશે ચારેકોર મેઘમહેર.. ખેડૂતોમાં આનંદો.

જાણો શું છે અંબાલાલની મોટી આગાહી : ગુજરાતમાં વરસાદ પોતાની મનમાની દર્શાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ બાબતે કહ્યું કે 12થી 15 તારીખ વચ્ચે બંગાળની ખડી ઉપર હવાનુ મીડીયમ પ્રેશર સર્જાશે તેમજ સાથો સાથ અરબી સમુદ્રમાં પણ હળવું પ્રેશર સર્જાશે. આના લીધે …

Read More »

પાંચ વર્ષ બાદ આ દિવસે રમાશે ભારત-પાકિસ્તાનની મેચ , જાણી લો તારીખ અને સમય…

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 ક્રિકેટ મેચ રમાશે. ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એક વખત ક્રિકેટ મેદાન પર ટકરાશે. ક્રિકેટની આ બન્ને દિગ્ગજ ટીમો વચ્ચે 24 ઓક્ટોબરે દુબઈમાં એક લીગ મેચ યોજાશે. ભારત-પાકિસ્તાનના સંબંધોને જોતા લાંબા સમયથી બંને દેશોની ક્રિકેટ ટીમો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. ત્યારે આ વર્ષે યુએઈમાં આ વર્ષે 17 ઓક્ટોબરથી ટી20 …

Read More »

આ વિસ્તારની શાળા ખુલતા જ વિદ્યાર્થીને આવ્યો કોરોના પોઝીટીવ , તંત્રએ લીધો મોટો નિર્ણય.. જાણો !

કોરોનાને કારણે છેલ્લા ઘણા સમયથી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પરંતુ હવે શિક્ષણ વિભાગ દ્વારા 9 થી 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ સુરતમાં શાળા શરૂ થતાજ એક વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો છે. જેના કારણે પાલિકા એકશન મોડમાં આવી ગયું છે. કારણકે આ બનાવને લઈને પાલિકા દ્વારા તુરંત પગલા લેવામાં આવ્યા છે. સુમન શાળા …

Read More »

ઓલમ્પીકસ અંગે ઉદ્યોગપતિ સવજી ધોળકિયાની મોટી જાહેરાત , વાંચીને તમે પણ બોલી ઉઠશો કે વાહ!

સુરતનાં હીરા ઉદ્યોગ અગ્રણી સવજી ધોળકિયાએ સોશ્યલ મીડિયાનાં માધ્યમથી જાહેરાત અને જોતજોતામાં જ સોશ્યલ મીડિયામાં તેઓ છવાઈ ગયા. ગુજરાતના જાણીતા હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયા ફરીવાર મોટું એલાન કરીને છવાઈ ગયા છે. અત્યારે દુનિયાભરનાં દેશો એક મંચ પર રમત ગમતમાં સ્પર્ધા કરી રહ્યા છે અને એમાંય ભારતની દીકરીઓ દેશનું નામ રોશન …

Read More »

રક્ષાબંધન નજીક આવતા સોના-ચાંદીના ભાવમા ગજબ ઉતાર ચડાવ , જાણો આજનો લેટેસ્ટ ભાવ..!

સોના અને ચાંદીના ભાવમાં આજે સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં પણ આજે સામાન્ય ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. સોનાનો ઓક્ટોબર વાયદો વધીને રૂ. 47,929 પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે, જે અગાઉના બંધ પર રૂ. 47,916 હતા. બીજી બાજુ, ચાંદીનો સપ્ટેમ્બર વાયદો …

Read More »

કોરોનાના કેસ વધતાં આ જિલ્લાના 17 ગામડામાં લગાવાયું સ્વૈચ્છિક લોકડાઉન

આ ગામડાઓમાં છેલ્લા થોડા દિવસોથી રોજના 30-35 કેસ નોંધાતા હતા. પરંતુ 29 જુલાઈએ કેસની સંખ્યા વધીને 63 થઈ હતી. જેના કારણે તંત્ર દ્વારા સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવા છતાં કેટલાક રાજ્યોમાં ચિંતાની વાત છે. મહારાષ્ટ્રાના કોવિડ-19 સંક્રમણની ચેન તોડવા અહમદનગર જિલ્લાના 17 …

Read More »

ONGC બ્રિજ ઉપર 143 ટન વજનનું ટેન્કર પલટી મારી ગયું , બ્રીજના પાયા ડગમગી ગયા.. જુવો વિડીયો..

સુરતના ઈચ્છાપુર ઓએનજીસી બ્રિજ ઉપર 143 ટન વજન ધરાવતું કન્ટેનર અચાનક પલ્ટી મારી જતા ફલાયઓવર બ્રિજના પાયા ડગમગી ગયા છે. આ ઘટનામાં ખાનગી કંપનીને નોટિસ આપવામાં આવી છે.બીજી તરફ વાહન વ્યવહાર માટે હાલ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વાહન ચાલકોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. વાહન …

Read More »