Breaking News

સમાચાર

મુખ્યમંત્રી બનવાની રેસમાં અચાનક જ એક નામ ઉમેરાયું.. જાણો કોણ છે એ નેતા !

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે એ મુદ્દે લઇને રહસ્ય અકબંધ છે.ત્યારે વધુ નામ એક ચર્ચામાં ઉમેરાયું છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને તરુણ તેમજ પ્રહલાદ જોશી ગુજરાતમાં પહોંચ્યા છે. આ નિરીક્ષકો કમલમ ખાતે બેઠક યોજશે ત્યાર બાદ તેઓ નક્કી કરશે કે આગામી મુખ્યમંત્રી કોને બનાવવા. મુખ્યમંત્રી બનવાની રેસમાં મોખરે નીતિન …

Read More »

કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી ? દિલ્હીથી આવેલા મોટા નેતાઓ એ આપ્યા આ નામો..!

ગુજરાતમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે એ અંગે નિર્ણય લેવા માટે નરેન્દ્રસિંહ તોમર અને તરુણ ગુજરાત પહોંચી ગયા છે. ગુજરાતમાં વિજય રૂપાણી ના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીમાં મોટી હલ્ચલ જોવા મળી છે. રાજ્યમાં નવા મુખ્યમંત્રી ને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યની નજર અત્યારે ગાંધીનગર સ્થિત …

Read More »

કોણ બનશે ગુજરાત ના નવા મુખ્યમંત્રી ? જાણો કયા કયા નામ છે સામલે ?

આજે બપોરે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ રાજીનામું આપી દીધુ છે. આજે સવારે તેઓ અમદાવાદ સરદારધમ ખાતે ઉદ્ઘાટનમાં સામેલ હતા ત્યાર બાદ તેઓએ નેતા સાથે મિટિંગ કરીને રાજ્યપાલને મળવા પહોચી ગયા હતા.  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે બપોરે રાજીનામું આપી દીધું તેમણે આ અંગે પત્રકાર પરીક્ષા પરિષદમાં જાહેર કર્યું હતું. હવે …

Read More »

વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું… જાણો શું છે કારણ..!

ગુજરાતમાં 2022 ની ચુંટણી આવતા પેહલા જ ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલો શરુ થઈ ગઈ છે. ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને પગલે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવામાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના મંત્રી મંડળ સાથે રાજ્યપાલને મળવા પહોંચતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ હતી. આજે …

Read More »

ભારે વરસાદ! આ જીલ્લાઓમાં આભ ફાટ્યું , ચારે કોર પાણી જ પાણી – વરસાદની હજી એક મોટી આગાહી .. વાંચો!

હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનામાં મુશળધાર વરસાદ પડશે તેવી આગાહીઓ આપી હતી. તેમાં ખાસ કરીને તારીખ 7 થી 9 ની વચ્ચે કડાકા સાથે વરસાદ પડશે તેવી આગાહી કરી હતી. આગાહી મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે કેટલીક જગ્યાએ તો આભ પણ ફાટયા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ ઉત્તર …

Read More »

સિલાઈ મશીન રીપેર કરવા આવેલા કારીગરે મહિલા સાથે કર્યું એવું કે જે વિચારી પણ ન શકાય.. વાંચો..!

અમદાવાદમાં જાતજાતના ગુનાઓ માં ધરખમ વધારો થઈ રહ્યો છે. એક પછી એક ગુનાઓની ઘટના સામે આવી રહી છે. તે પછી ચોરી હોય, લુંટ-ફાટ હોય કે પછી દુષ્ક-ર્મ હોય. આ ઘટનાઓમાં વધારો થતાં રાજ્યની સુરક્ષા બાબતે એક મહત્વનો સવાલ ઊભો થઈ શકે તેમ છે. અમદાવાદમાં તાજેતરમાં જ એક એવી ઘટના બની …

Read More »

સગા બાપે પોતાની 12 માસની દીકરીને કુવામાં ફેંકી દીધી – આ પાછળનું કારણ જાણીને તમે પણ માથું પકડી લેશો..!

ઘોર કળિયુગ ના સમયમાં ઘરમાં ને ઘરમાં જ ડખાઓની સંખ્યા વધી રહી છે. ક્યારેક સાસુ વહુના ઝગડા તો ક્યારેક પતિ પત્ની ના ઝગડા. ગુજરાતના પાલનપુરના ધાણધા ગામે પતિ અને પત્ની વચ્ચે આવો જ કંઈક વિવાદ સર્જાયો હતો જેની સજા એક વર્ષની માસૂમ બાળકીએ ભોગવી હતી. પતિ અને પત્ની ના ઝગડા …

Read More »

આ યુવકે પાણીપુરીનું મશીન બનાવ્યું – બટન દબાવી મીઠી કે તીખી પસંદ કરો , જુવો વિડીયો ..

કોરોના ના કારણે જેટલી બને તેટલી દૂરી બનાવવી જરૂરી છે. આ સમયમાં મહિલાઓ માટે પાણી પુરી ખાવાનું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન બની ગયું હતું. પરંતુ આસામના એક યુવકે પાણીપૂરીનું એક એવું મશીન વિકસાવ્યું છે જે જોઇને તમે પણ દંગ રહી જશો… આ મશીન વિકસાવનાર નું નામ નાગ રેડ્ડી મનો …

Read More »

પાનના ગલ્લા પર અચાનક નાગે ઉંદર પર મારી છલાંગ, દુકાનદારને તો મોઢામાં ફીણ આવી ગયા..જુવો વિડીયો.

સાપનું નામ પડતા જ કેટલાયને એમનામ ચક્કર આવવા લાગે છે. સાપ એવું પ્રાણી છે જેના ડંખથી બધાને ખુબ ડર લાગે છે કારણકે સાપનો ઝેરીલો ડંખ ક્યારેક કોકનો જીવ પણ લઈ લે છે. તેથી હંમેશા સાપથી બચવાનો સૌ કોઈ પ્રયાસ કરે છે. આજે એક ચોંકાવનારી CCTV ફૂટેજ સામે આવી છે જેમાં …

Read More »

મમ્મીથી ગુસ્સે થયેલી નાની દીકરીએ પિતાને કહ્યું કે મારે નવી મમ્મી જોઈએ છે, ખાલી એક વાર વાંચી લો કારણ

બાળકો પણ અજીબ હોઈ છે. બાળકોની મજાક મસ્તીની અદા સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થતી હોઈ છે. હમણાં જ એક બાળકે બચપન ક પ્યાર મેરા ગીત ગાઈને અદ્ભુત નામના મેળવી હતી. હવે આ એક બાળકીનો વિડીયો વાયરલ થયો છે જેમાં તે કહે છે કે હું મારી મમ્મીથી કંટાળી ગઈ …

Read More »