Breaking News

બીજા શહેરમાં પતિ નોકરી કરતો અને પત્ની પોતાના પ્રેમી સાથે રોજ રંગરેલીયા મનાવતી, પતીએ રંગે હાથ પકડીને બનાવ્યો વિડીયો.. જુવો..!

આજકાલ પ્રેમની પરિભાષા કંઈક જુદી જ દેખાઈ આવે છે. લગ્ન જેવા પવિત્ર બંધનમાં જોડાયા બાદ પણ લોકોને તેમનો વર્ષો જૂનો પ્રેમ ક્યારેય ભુલતા નથી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં એવો જ એક કિસ્સો બન્યો છે જે સાંભળીને તમે પણ બે ઘડી વિચારમાં મુકાઇ જશો…

હકીકતમાં નવસારીના વાંસદા તાલુકામાં પતિ-પત્ની પોતાના પરિવાર સાથે રહેતા હતા પરંતુ છેલ્લા થોડાક વર્ષોથી પતિ રોજગારી મેળવવા માટે પોતાના ઘરથી દૂર રહીને કામ ધંધો કરતો હતો. આવા સમયે પત્નીને તેના પતિની હુંફ પૂરી ન થતાં તેને તેનો જૂનો પ્રેમ યાદ આવ્યો હતો…

તે તેના જૂના પ્રેમી સાથે સંપર્કમાં આવી હતી અને તેઓ વારંવાર મળતા હતા. ધીમે ધીમે તેઓ પહેલીની જેમ જ વધુ નજીક આવવા લાગ્યા હતા. મહિલાનો પતિ ઘરથી દૂર હોવા ના કારણે તેને આ બાબતનો કોઈ પણ અંદાજો નહોતો… તેમ જ પરિવારને પણ આ મહિલા ગોળી પીવડાવીને તેના પ્રેમીને મળવા જતી રહેતી હતી..

પરંતુ મહિલાના પતિને એક વખત થોડી થોડી શંકા જતા તેણે શંકાને એ તપાસવાનું કામ શરૂ કર્યું હતું. મહિલાના પતિએ અચાનક જ પોતાનાં કામ-ધંધા મૂકીને આ મહિલાની પાછળ પાછળ પીછો કરવાનું શરૂ કર્યું હતું.. પીછો કરતાં જણાયુ કે પોતાની જ પત્ની પોતાને દગો આપીને બીજા કોઈ સાથે રંગરેલિયા મનાવતી હતી…

મહિલાનો પીછો કરતા કરતાં પતિ એવું જ હોય બેઠો એ જોતા તરત જ તે હોશ ખોઈ બેઠો હતો. કારણ કે તેની પત્ની તેના પ્રેમી સાથે બંધરૂમ માં રંગરેલિયા મનાવતા પકડાઈ ગઈ હતી. તેમજ આ યુવકે તેની પત્ની અને તેના પ્રેમી નો વિડીયો પોતાના મોબાઇલ ફોનથી ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો…

પતિ તેની લફરાબાજ પત્નીથી ખુબ જ પરેશાન થઈ ગયો હતો. તેથી તેણે પરિવારજનોની હાજરીમાં તેની પત્ની અને તેના પ્રેમીના પ્રેમ ભર્યા રંગરેલીયા ની વિડિયો રજૂ કર્યો હતો. અને પરિવારજનોની હાજરીમાં જ સંપૂર્ણ કબૂલાત પણ કરાવી દીધી હતી. આ ઉપરાંત મહિલાના પતિએ તેની પત્નીના પ્રેમીને થાંભલા સાથે નગ્ન અવસ્થામાં બાંધી દીધો હતો…

બેરહેમીથી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ તેની પત્નીને મોટી મોટી ગાળો પણ આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં નવસારી જિલ્લામાં ચકચાર મચી ગયો છે. આ વીડિયો વાયરલ જોતાની સાથે જ લગ્ન થયા બાદ પણ પોતાના પ્રેમી પ્રેમિકા ને મળવા જનાર લોકો સંતાઈને બેસી ગયા છે. કારણ કે આવતીકાલે તેઓની સાથે પણ આ પ્રકારનું વર્તન થઇ શકે છે.

ખરેખર આ યુવકે જ્યારે તેની પત્ની અને તેના પ્રેમીને રંગરેલિયા મનાવતા જોયા હશે.. ત્યારે તેના ઉપર આફતોના વાદળો ઘેરાઈ આવ્યા હશે. તેનું મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું હશે. કારણ કે પોતાની પત્નીને અન્ય કોઈ યુવક સાથે આ પ્રકારની હરકતો કરતા જોવું એ કંઈ સહેલી વાત નથી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *