Breaking News

ભેંસ દોહતી મહિલાને નરાધમે પાછળથી આવીને કમર પકડીને ખરાબ હરકતો કરી, પરણીતા કપડા ધોતી ત્યારે આ યુવક કરતો એવું કે જાણીને પોલીસ થઈ દોડતી..!

દિન પ્રતિ દિન મહિલાઓ રાજ્યમાં સુરક્ષિત ન હોય તેવા દાખલાઓ બની રહ્યા છે. અને જાહેર જનતા સમક્ષ રજુ પણ થઈ રહ્યા છે. ગઈકાલે ગાંધીનગરના ડભોડામાંથી એક નરાધમ યુવકની હલકી પ્રવૃત્તિઓ સામે આવી છે. ડભોડા પોલીસ મથકના હદમાં એક ગામ આવેલુ છે..

જેમાં 21 વર્ષની પરિણીત મહિલા પોતાના પરિવારજનો સાથે રહે છે. પરણીતાના ઘરની સામેની બાજુએ તેઓની ભેંસનો એક વાડો રહેલો છે. મહિલા વારંવાર તેના પુત્ર સાથે આ વાડામાં કામકાજ માટે જાય છે. તેમજ પરિવાર પશુપાલન સાથે જોડાયેલો હોવાથી ભેંસોના વાડામા વારંવાર કોઈ કામકાજ રહેતું હોય છે.

રોજની જેમ તે પોતાના પુત્રને લઈને ભેંસના વાડામાં કામકાજ કરવા માટે જતી હતી. એવામાં તેમના ગામમાં રહેતો જ એક યુવક ભેંસના વાડામાં કોઈ કામકાજળથી આવી પહોંચતો હતો અને મહિલાના ચેનચાળા કરવાની કોશિશ કરતો હતો. અને ખુબ જ હલકી ભાષામાં મહિલા સાથે ખરાબ વર્તણૂક આચરવા લાગ્યો હતો..

બે પરિવારો વચ્ચે ઝઘડો ન થાય એટલા માટે આ પરણીત મહિલા ચૂપ રહી હતી. અને આ તમામ હરકતો સહન કરતી હતી. પરંતુ ફરી એક વખત બીજા દિવસે સવારના સમયે પરણીતા વાડામાં કામ કરતી હતી. ત્યારે આ શખ્સ પરિવાર ત્યાં આવી પહોંચ્યો હતો અને પરણીતાની કમરમાં હાથ નાખી અડપલા પણ કરવા લાગ્યો હતો..

ત્યારબાદ મહિલાએ જોર જોરથી બૂમો પાડી આ નરાધમ યુવકની ચુગલમાંથી બચવાનો પ્રયત્ન કર્યો હતો. તેની સાથે જ આ યુવક ત્યાંથી ભાગી ગયો હતો. મહિલાએ રાત્રિના સમયે ઘરના તમામ સભ્યોને ભેગા કરીને આ બાબતની જાણ કરી હતી અને જણાવ્યું કે, આ નરામીઓ વાડામાં અંદર ખુશી આવીને લાજ લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યો હતો..

અને શરીરના ભાગોને અડીને અડપલા પણ કરતો હતો. પરિવારે વિચાર્યું કે, પરિવારની ઈજ્જત ન જાય અને ઝઘડો પણ ન થાય એટલા માટે આ યુવકને બરાબર સમજાવી દેશું. જેથી કરીને આગળ જતા આવા પ્રકારની હરકતો ન કરે. બીજા દિવસે સવારમાં પરણીતા વાડા પાસે કપડાં ધોવા માટે બેઠી હતી..

એ વખતે આ યુવક ફરી એક વખત ત્યાં આવી પહોંચ્યો હતો અને સીટીઓ મારીને ખરાબ ચેનચાળા પણ કરવા લાગ્યો હતો. પરંતુ એ વખતે પરણીતાનો પતિ આ તમામ હરકતો જોઈ ગયો હતો એટલે તેને પોતાની પાસે બોલાવ્યો હતો અને આગળના દિવસની તમામ હરકતોની વાત કરીને આગળ જતા આ પ્રકારની હરકતો ન કરવા જણાવ્યું હતું..

પરંતુ આ શખ્સ એટલો બધો ગુસ્સે થઈ ગયો હતો કે, તેણે ઉભા થઈને આ પરણીતાને જોરથી એક લાફો મારી દીધો હતો અને ગાળા ગળે કરીને કહ્યું કે તારાથી જે થાય એ કરી લેજે.. હું તો તને રોજ ઈશારાઓ કરીશ એવું કહેવા લાગ્યું હતું. સામે પરણીતા પણ ખૂબ જ ગુસ્સે ભરાઈ ગઈ હતી તેને પણ આ યુવકને જોરદાર લાફો જીકી દીધો હતો..

ધીમે ધીમે મામલો ગરમાઈ જતા પરિવારના અન્ય સભ્યો પણ પહોંચી ગયા હતા અને ત્યાંથી ભાગી ગયો હતો. પરિવારજનો એ રોજ રોજની આ કાળી કરતુતો તે કંટાળીને ડભોડા પોલીસ મથકમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલો સામે આવ્યા બાદ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે..

સૌ કોઈ લોકો વિચારમાં મજબુર બન્યા છે કે, આખરે મહિલાઓ ક્યારે સુરક્ષિત રહેશે..? અને તેની સલામતી અને સુખાકારી અંગે વિચારવામાં આવશે..? આ બાબતને લઈને લોકોમાં ભારે તંગદિલી સર્જાઈ છે. કારણ કે ઘરે એકલી રહેતી મહિલાઓને કોઈ પણ યુવક આવીને ચેનચાળા કરી જાય એ સારી વાત ન કહેવાઈ. લોકોની સુરક્ષાને લઇને આવા યુવકોને કડકમ કડક સજા આપવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *