Breaking News

બહેનપણી સાથે પરીક્ષાનું છેલ્લું પેપર આપવા માટે જઈ રહી હતી એવામાં ટ્રેલરે અડફેટમાં લેતાં રોડ પર પટકતા કમકમાટીભર્યું મોત..!

સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી દિવસેને દિવસે અકસ્માતો થવાની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે આવતા તમામ અકસ્માતો એ તેમના પરિવારો માટે ખૂબ મોટી મુશ્કેલીનો જામનગર કરવા માટે તત્પર કરતા હોય છે દરેક અકસ્માતોમાં જરૂરી નથી હોતું કે દર વખતે વાહન ચાલકની જ ભૂલ હોય.

ઘણી વખત તો રસ્તા ઉપર ચાલતા લોકોને પણ અજાણ્યા વાહને અડફેટે લેતા ખૂબ મોટું નુકસાન થતું જોવા મળે છે જ્યારે પણ કોઇ પરિવારના સભ્ય નો અકસ્માત દરમિયાન મોત નિપજે ત્યારે તેની વેદના ખૂબ જ કઠિન બની જતી હોય છે એમાં પણ જો પરિવારના મૂળભૂત સભ્યનું જ ભોગ લેવાયો હોય ત્યારબાદ દવાનીપરિવાર તો ખૂબ ઊંડા શોકમાં ગરકાવ થઇ જતા હોય છે.

અને આમ પણ અકસ્માતથી જ્યારે પણ કોઈ બનાવ બને છે એવી પરિસ્થિતિમાં તો કોઈ પણ વ્યક્તિનું હૃદય દ્રવી ઊઠતું હોય છે, હાલમાં એવી જ એક ઘટના સામે આવી છે જેને સંપૂર્ણ જાણી તમે પણ દ્રવી ઉઠશો કારણકે આ આખી ઘટના જ એવા સંજોગો વચ્ચે થયેલ છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો સ્કૂલે જતી છોકરી તેની બહેનપણી સાથે ગાડી પર જતી હતી.

નવાપુર તાલુકા પાસે આવેલુ વડખુટ નામનું એક ગામમાં આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો. જેમાં આરતી સુમન ગાવિત નામની વિદ્યાર્થીની રહેતી હતી. તેની ઉંમર 21 વર્ષર્ની હતી તે પોતે આઈટીઆઈમાં અભ્યાસ કરે છે કરતી હતી અભ્યાસમાં ખુબ જ હોશિયાર પ્રતિભા ધરાવતી હતી. આરતીની બહેનપણી નું નામ ક્રિષ્ણા ગાવિત અને તેની ઉંમર 23 વર્ષર્ની છે અને તે પાટી બેડકીના ગામમાં રહે છે.

તે પણ તેની સાથે જ આઈટીઆઈમાં અભ્યાસ કરે છે. આ બન્ને ની જયારે પરિક્ષા ચાલી રહી હતી અને તેની બહેનપણીની ક્રિષ્ણા સાથે મોટરસાયકલ દ્ધારા જતી હતી અને બંનેય એક જ મોટરસાયકલ પર જતા હતા. એક દિવસ એવું બન્યુ કે સવારના સમયે જ નવી સાવરટ ગામ પાસે આવેલો હાઇવે પર એક ટ્રકે આરતીની મોટરસાયકલ સાથે અથડાતા તેને અડફેટમાં લીધી.

આ અકસ્માતને લીધે આરતી રોડ પર પટકાતા તેનું તો ઘટના સ્થળે જ મોત થયું હતું. તેની બહેનપણીને થોડી વધુ ગંભીર હાલતમાં હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા. અકસ્માત થતા ટ્રક ના વાહન ચાલક સાથે તકરાર થઇ ગયો. તેમની આસપાસના ગામોમાં પણ અકસ્માતની જાણ થતા તે બધા જ લોકો સારવાર માટે દોડતા દોડતા આવી પહોંચ્યા હતા.

આ ઘટના થતા આરતીના માતા-પિતાને જાણ કરવામાં આવતા તેઓ તો ભાંગી જ પડ્યા હતા વડખુટ ગામમાં આવી રીતે યુવતીનું મોત થતા નિરાશાની ગમીઓ છવાઈ ગઈ હતી તેથી ગામના લોકોને પણ ખુબ જ શોકની લાગણી થઈ હતી. આ પ્રકારે આ અચાનક પોતાની વ્હાલસોયી દીકરીનું આવી રીતે અપમૃત્યુ થવાને કારણે સમગ્ર પરિવાર જનો પણ ઊંડા આઘાતમાં સરી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *