Breaking News

ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થશે નહીં, જાણો કેમ ??

હાલમાં રશિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ખૂબ જ મોટા પાયે યુદ્ધનો માહોલ સર્જાયો છે તેવામાં તેની અસર સમગ્ર દેશ પર પડી રહી છે ક્રૂડ ઓઇલના ભાવમાં થતી સતત ઉથલપાથલ ક્રૂડ તેલના ભાવ બેરલદીઠ સતત વધી રહ્યા હોય આવી પરિસ્થિતિમાં ભારતમાં તથા અન્ય દેશોમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવો એ સંભવિત છે.

પરંતુ ઓપેક દેશોએ હાલમાં ખૂબ મોટા સંકેત આપ્યા છે તને ક્રૂડતેલમાં થતા વધારા પર ટૂંક સમયમાં પણ લાગી શકે છે ભાવ વધારો અટકી પણ શકે છે જેના કારણે હાલ તો એવું જણાઈ રહ્યું છે ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ મોટો વધારો આવ્યો આવશે નહીં કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પણ,

મોટો ઘટાડો જોવા મળ્યો છે ક્રૂડ તેલના ભાવ બેરલદીઠ ૧૩૦ ડોલરની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો જે ઘટીને એક હજાર ડોલર પ્રતિ બેરલ પર પણ આવી ગયો છે આ ઉપરાંત જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની ખુબ વધારે માત્રા માં મુશ્કેલીઓ વચ્ચે ડરેલા દેશવાસીઓ માટે થોડાંક અંશે રાહતના સમાચાર છે.

ઓપેક દેશો ક્રૂડ તેલનું ઉત્પાદન વધારશે તે માહિતી સામે આવતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ક્રૂડ ઓઈલની કિંમત જે પ્રતિ બેરલ 130 ડોલરની ઉપર ટ્રેડ કરી રહી હતી તે હવે ઘટીને 111 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. બ્રેન્ટ ફ્યુચર પર ક્રૂડ ઓઈલની કિંમત 13 ટકા ઘટીને 111 ડોલર બેરલ દીઠ થઈ ગઈ છે.

સંયુક્ત આરબ અમીરાત  જે ઓર્ગેનાઈઝેશન ઓફ ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ દેશોનું સભ્ય છે તે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારશે. જો આવું થાય તો તે પુરવઠામાં અછતને ભરવામાં મદદ કરશે. કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પુરવઠો ખોરવાઈ ગયો છે જ્યારે અમેરિકાએ રશિયા પાસેથી તેલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.

જેના કારણે ક્રૂડ ઓઈલમાં ઘટાડો થવાની આશંકા છે. જોકે, ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાના UAEના નિર્ણયથી ભારતને પણ ફાયદો થશે, જે વધતી કિંમતોથી સૌથી વધુ પરેશાન છે. ભારત તેના 80 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. તાજેતરમાં જ ક્રૂડતેલના ભાવ 140 ડોલર પ્રતિ ડોલર સુધી પહોંચી ગઈ હતી.

જેના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થવાની સંભાવના છે. એક અનુમાન મુજબ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવા છતાં પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતમાં વધારો ન કરવાના નિર્ણયને કારણે સરકારી ઓઈલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. અને આ નુકસાનની ભરપાઈ કરવા માટે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 15 રૂપિયાનો વધારો કરવાની જરૂર છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *