Breaking News

ભાઈને મારી નાખવાની ધમકી આપી સાવકી દીકરી ઉપર મન પડે ત્યારે વારંવાર આચરતો દુષ્ક.ર્મ, જાણી હૈયું ધમધમી જશે..!

આપણને સૌને ખ્યાલ છે તે પ્રમાણે સમગ્ર દેશમાં આપણી આસપાસ અનેક વખત આપણે સાંભળ્યું જ હશે કે આ યુવતી પર દુષ્ક.ર્મ આચર્યુ અથવા તો એક યુવકે પોતાના જ પરિવાર જનની દીકરી પર દુષ્ક.ર્મ આચર્યું આવા અનેક કિસ્સાઓ આપણી સાંભળેલા છે અને આદર્શ કર્મીઓના કારણે સમગ્ર દેશની મહિલાઓ તથા યુવતીઓ પોતાના જ ઘરની બહાર નીકળતા અને ફક્ત વિચાર કરતા હોય છે.

તેના મનમાં સતત ભય સતાવતો હોય છે આ દુષ્ક.ર્મઓના કારણે અનેક વખત મહિલાઓ અને સ્ત્રીઓ પોતાનો જીવ પણ ગુમાવતી હોય છે અને પોતાની આબરૂ ગુમાવે છેઆવોજ બનાવ બન્યો હતો ભાવનગરના ચિત્રા વિસ્તારમાં એક મહિલાએ ચાર વર્ષ પહેલાં ચિત્રા વિસ્તારમાં રહેતા શખ્સ સાથે બીજી વખત તેનું ઘર સંસાર વસાવ્યું હતું એટલે કે એક શખ્સ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા.

અને તેની સાથે ત્રણ દીકરી અને એક દીકરો એમ કુલ ચાર બાળકો હતા અને ચાર બાળકો આ ચિત્રા વિસ્તારમાં રહેતા શખ્સ સાથે લગ્ન કર્યા બાદ તેની સાથે જ રહેવાના હતા અને આમાં મહિલાને એમ હતું કે તે જેની સાથે પરણી છે તેને પોતાના બાળકો સાથે કંઈ વાંધો નથી અને તેઓને અપનાવી લેશે પરંતુ તે યુવક એક દિવસ વહેલી સવારે 04:00 ના અરસામાં આ મહિલાના પતિએ તેમની સૌથી મોટી દીકરી ને તેને એક ના એક ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી.

અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આ શખ્સ છેલ્લા ચાર વર્ષમાં અવારનવાર તેને સાવકી દીકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને આ દીકરીને ધમકી આપતો હતો કે તેના એકના એક ભાઈને જાનથી મારી નાખશે અને ત્યારબાદ આ યુવતીએ ખૂબ જ સહન કર્યું હતું પરંતુ એક દિવસ તેનાથી સહન ન થયું અને તેની માતાને આ અંગેની વાત કરી ત્યારે માતાએ આ સાંભળીને એના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

અને આખરે માતા એ બોર તળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મૂળ ઘટના જોઈએ તો શહેરના ચિત્રા વિસ્તારમાં સગીર વયની દિકરી સાથે તેણે ના જ સાવકા પિતાએ અનેક વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ માતાએ બોરતળાવ પોલીસ મથકે નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડયા બાદ ભાવનગર જિલ્લા જેલ હવાલે કર્યા છે આરોપી પોતાની બીજી પત્ની ના 14 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરતાં જણાઈ રહ્યું છે.

અને આ બાપે આ સાવકી દીકરી ઓ નું ધ્યાન રાખવું જોઇએ તેની જગ્યાએ તેની માનસિક વિકૃતિના લીધે તેણે સાવકી દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું એક-બે મહિના નહીં પરંતુ આ હવસખોરે પોતાની સાવકી દીકરી પર ચાર વર્ષ સુધી સતત અને સતત દુષ્ક.ર્મ આચર્યું હતું આ ઉપરાંત તેને એક વખત લગ્ન કરી ચૂક્યા હતા પણ કંઈક કારણસર તેને છૂટાછેડા આપ્યા હતા અને ત્યારબાદ આ યુવતી સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેની સગીર વયની દીકરીની સાથે દુષ્ક.ર્મ કર્યું હતું.

અને પોલીસ દ્વારા જાણવામાં આવ્યું છે કે દુષ્ક.ર્મની કંઈપણ વ્યસનની લત ન હતી અને તે હીરા ઘસવા નો સારો વ્યવસાય પણ કરતો હતો પરંતુ તેના મગજની વિકૃતિના કારણે તેણે પોતાની સાવકી દીકરી પર દુષ્ક.ર્મ આચર્યુ હતું અને તેની ઇચ્છા પડે ત્યારે તેની સાથે દુષ્ક.ર્મ આચરતો હતો અને તેને પોતાના ભાઈને મારી નાખવાની ધમકી આપતો હતો છેલ્લા ચાર વર્ષથી અસંખ્યવાર દુષ્ક.ર્મ આચર્યું અને આખરે દીકરીએ અને તેની માતાએ પોલીસમાં જાણ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મમ્મી, ‘હું ગરબા જોવા જાઉં છું’ કહીને ઘરેથી નીકળેલા લાડકા દીકરા સાથે અડધી રાત્રે થયું એવું કે માતાના ડોળા થઈ ગયા અધ્ધર..!

તહેવારના સમયમાં દરેક લોકો ખુબ જ ખુશ ખુશાલ હોઈ છે કારણ કે તહેવારની મજા જ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *